________________
થતુર્થ પરિરછેદ
૫૮૧ તે આ સંભવે નહિ માટે મુકતનો ઈશ્વરભાવ માનવું જોઈએ. અને જીવને ઈશ્વરથી સાચે ભેદ હોય તે જીવને ઈશ્વરભાવ સંભવે નહિ. દેતવારીઓ આ બાબતમાં સમત નથી તેમને એ ઠીક નથી લાગતું. તેમાંના કેટલાકે શ્રુતિ અને સુત્રની વ્યાખ્યા કરીને એમ બતાવ્યું છે કે જીવ અને ઈશ્વરને ભેદ માનીને પણ શ્રુતિ અને સૂત્રમાં નિરૂપિત મુક્તના અપહત પામત્વ આદિ ગુણે, મુકતને ઈશ્વરભાવ પ્રાપ્ત ન થાય તે પણ, સંભવે છે. દંતવાદીઓના આ મતનું અહીં ખ ડન કર્યું છે. જો જીવમાં ઈશ્વરથી જુદાં અપહતપાખવ આદિ માનવામાં આવે તે ૩ત્તરાર્ એ સૂત્રભાગમાં જે શીકા કરી છે તેનું, “ માવિત. auતુ' એ પરિહારભાગથી મુકત જીવમાં અપહત પામવ આદિ આઠ ગુણોના આવિર્ભાવનું કથન છે તેમાં પણ સમાધાન પ્રાપ્ત થતું નથી. જે આ આઠ ગુણે જવ અને ઈશ્વર જે ભિન્ન છે તે બન્નેમાં હોય તે બ્રહ્મનાં અસાધારણું લક્ષણ માની ન શકાય, અને બ્રહ્મલિંગ તરીકે પ્રાપ્ત ન થતાં, દહરાકાશ ઈશ્વર છે એવો નિર્ણય એ ગુણેના આધારે કરી શકાય નહિ. જે જીવ અને ઈશ્વર ભિન્ન હોય તે અપહત પામત્વ આદિને “બ્રાહ્મ' (બ્રહ્મના) ન કહી શકાય, જ્યારે ઢંતાઓ પણ અહી અ૫હતપામત્વ આદિ અને જક્ષણ આદિ ઐશ્વર્યાને “બ્રાહ્મ' માન છે. જીવ અને બ્રહ્મ ભિન્ન હોય તો આ સત્ય ગુણવાળા છવમાં ચિન્માત્રd કેવી રીતે હોય? વળી આ ગુણને સમૂહ મુકિતમાં ઉત્પન્ન થાય છે કે નિત્યસિદ્ધ છે? જે એ સ્વર્ગાદની જેમ ઉત્પાદ્ય હાય તે વિદ્યાથી “સ્વરૂપથી આવિર્ભાવ પામે છે એમ કહેવાને કઈ અર્થ રહે નહિ. “સ્વ' શબ્દથી તેમ ન કહ્યું હોય તે પણ “મુકિત’ રૂપ મુક્તમાં ઉત્પન્ન થાય તે તે તેનું “સ્વય” “પતાનું જ હોય. આમ “સ્વ” ને “સ્વય” અર્થમાં લેવું તે વ્યર્થ છે. તેથી “સવ'ને અથ “સ્વસ્વરૂપ' લેવો જોઈએ. કારણ કે એ અર્થમાં પણ “સ્વ' શબ્દ રઢ છે. નાના અર્થ હોવાથી અને “સ્વકીય” એ અર્થ આ સંદર્ભમાં સંભવ ન હોવાથી સ્વશબ્દ “આત્મસ્વરૂપ'ને વાચક છે એમ નિશ્ચિત થાય છે એવો ભાવ છે.
किव्वेदमपहतपाप्मत्वादि जीवस्य मुक्तावागन्तुकं चेत् , 'सम्पद्याविर्भावः' इति मुक्तावागन्तुकरूपनिषेधेन 'पराभिध्यानातु तिरोहितम्', 'उत्तराच्चेदाविभूतस्वरूपस्तु' इत्यपहतपाप्मत्वादेर्बन्धमुक्त्यास्तिरोभावाविर्भावप्रतिपादनेन च विरोषः स्यादिति नित्यसिद्धं वाच्यमिति बन्धस्य मिथ्यात्वं दुर्वारम् । नित्यसिद्धमपहतपाप्मत्वं हि सर्वदा पाप्मरहितत्वम् । न च वस्तुतः सादा पाप्मरहिते पाप्मसम्बन्धः, तन्मूलककर्तृत्वभोक्तृत्वसम्बन्धो वा पारमार्थिकः सम्भवति । एवं च जीवस्येश्वरा नेदोऽपि दुर्वारः । श्रुतिबोध्यादभेदविरोधिबन्धस्य सत्यत्वाभावात् । अन्यथा संसारिणि नित्यसिद्धसत्यसङ्कल्पतिरोधानोक्त्ययोगाच्च । न हि जीवस्य संसारदशायामनमानो यात्कञ्चिदर्थगोचरः कश्चिदस्त्यवितथसङ्कल्पस्तिरोहित इति परैरपीष्यत । किं त्वीश्वरस्य यन्नित्यसिद्धं निरवग्रहं सत्यसङ्कल्पत्वम्,
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org