Book Title: Siddhantalesa Sangraha
Author(s): Esther A Solomon
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 602
________________ ચતુર્થાં પરિચ્છેદ પ વાસ્તવ તારતમ્ય નથી તેથી સમુણુ મુક્તિમાં જ તારતમ્ય છે, નિર્ગુ`ણુ વિદ્યાની ભૂત પરમ મુક્તિમાં નહિ એવું પ્રતિપાદન કરનાર ભાષ્યાદિ આધાર વિનાના બની જાય. તેથી મુક્ત ઈશ્વરભાવાપત્તિ સિદ્ધાન્તને સંમત નથી. આ પરિસ્થિતિ હાય તે શક્રાભાષ્યની પર્યાયાચનાથી મુક્તની ઈશ્વરભાવાપત્તિ ભાષ્યકારને માન્ય છે એવી કપના કરવામાં આવે છે, કે પરિહાર ભાષ્યના અભિપ્રાયની આાચનાથી તેમ કલ્પવામાં આવે છે ? પહેલા વિકલ્પ બરાબર નથી કારણુ કે શંકા કરનાર સિદ્ધાન્તીને અભિપ્રેત કે માન્ય હાય તેને આધાર લઈને જ પ્રસગ આપે છે એવું સવ*ત્ર જોવા નથી મળતું. તેથી એમ ન કહી શકાય કે સિદ્ધાન્તોને મુક્તની ઈશ્વરભાવાપત્તિ માન્ય છે. બીજો પક્ષ આ રીતે રજૂ કરી શકાય. ઈશ્વરભાવ પ્રાપ્ત થયા હાય તેવા જીવાતે વધારે માટું દુઃખ હશે એવી શંકાના પરિહાર એ રીતે સંભવે છે. ઈશ્વર બધા જવાના દુ:ખાથી દુખી થતા હોય તો પણુ મુકતાને વધારે મેટા દુઃખની પ્રાપ્તિ ન થાય, કારણ કે તેઓ શુદ્ધ ચિન્માત્ર રૂપથી જ રહે છે એવા સ્વીકાર હેાવાથી તેએ ઈશ્વરભાવ પામે છે એવું સ્વીકારવામાં નથી આવતું. આ પરિહાર એક પ્રકાર છે. ઈશ્વરને દુઃખ નથી હાતુ એવું સમ”ન થતાં તેને પામેલા મુમ્તાને દુઃખ હાઈ શકે એ શંકાનુ નિવારણુ આમાં સમાએલુ છે એ આશયથી બિભ-પ્રતિબિંબભાવથી કરેલા ભેદને અધીન ધર્માંની વ્યવસ્થા— (—કે બિંભરૂપ ઇશ્વરને દુઃખ નથી પણ પ્રતિબિબરૂપ જ થને હાઇ શકે—)નું સમથ'ન કરવું એ પ્રતીકારના બીજો પ્રકાર. પરિહારભાષ્ય, ભામતી આદિ ગ્રંથામાં પરિહારના પ્રથમ પ્રકાર છેઠીને, બીજા પ્રકારના આશ્રય લીધેા છે તેથી જ્ઞાત થાય કે શકાગ્રંથમાં કહેલો મુકતાની ઈશ્વરભાવાપત્તિ ભાષ્યકાર આદિને માન્ય છે. માટે જ સિદ્ધાંતલેશસ ગ્રહમાં કહ્યું છે કે શંકામથ જેનુ સમાધાન ભામતી આદિમાં સ્પષ્ટ કરેલા બિબ-પ્રતિષ્ઠિ બભાવકૃત અસ કરને લઈને કર્યું છે', કૃષ્ણાન'દંતીથ વ્યાખ્યાકાર આનું વિવેચન કરતાં કહે છે કે આમ ઊભેા થતા પરિહારભાષ્યપ લેચનારૂપ બીજો પરિહાર–પ્રકાર પણ મુક્તની ઇશ્વરભાવાપત્તિમાં અનન્યથા સિદ્ધ હેતુ નથી, અર્થાત્ આ હેતુને મુક્તની ઈશ્વરભાવાપત્તિ માન્યા સિવાય સમજાવી જ ન શકાય તેનેા નથી, તેની અન્યથા પણ સિદ્ધિ હોઈ શકે. પરિહારભાષ્ય આદિમાં પ્રથમ પ્રકારના આધાર લઈને, મુકતાની ઈશ્વરભાવાપત્તિ સમજાતી નથી કારણુ કે તેઓ શુદ્ધ ચિન્મ.ત્રરૂપથી જ રહે છે એવું સ્વીકારવામાં આવે છે; તેથી જ્ઞાનની નિરર્થકતાના પ્રસંગ નથી. એમ વાસ્તવ પરિહાર રજૂ કરવામાં આવતાં જ્ઞાનની નિરર્થંકતાની શકાના પરિહાર થાય તે પણ શ્વિર સકલ જવાના દુ:ખાથી દુ:ખી થશે એ પ્રસ`ગના પરિહાર થતા નથી તેથી એ પ્રસગની શંકા બાકી રહે છે. એ શંકા પણ ન રહે એમ વિચાર ને પરિહારના પ્રથમ પ્રકાર છેડીને ીંજા પ્રકારના આશ્રય લઈને ખૂબ યત્નથી પરમેશ્વરના દુઃખિત્વના પ્રસગના પરિહાર ભાષ્યાદિમાં કર્યાં છે એમ કહી શકાય. પરિહારભાષ્ય આદિમાં પરમેશ્વરના દુષ્ઠિત્વ-પ્રસ ંગના પરિહાર કર્યાં પછી ‘ અને આમ મુકતાની ઇશ્વરસાવાપત્તિ અનુપપન્ન નથી ’એમ કહીને વિરાધીએ જે અનુપપત્તિની શંકા ઊભી કરી હોય તેને અભાવ બતાવીને ઉપસહાર કરાતા જોવામાં નથી આવતા. વળી છાંઢાગ્ય ઉપ.ના સાતમાં અધ્યાયમાં " स एकधा भवति त्रिधा भवति पञ्चधा । सप्तधा नवधा चैव पुनचैकादशः स्मृतः ॥ રાતે જ દૂર વૈજ આ સળિ જ વિત્તિ ।” (છા. ૭,૨૬.૨). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624