________________
ચતુર્થ પરિચ્છેદ अविरोधाध्यायेऽपि "एष ह्यव साधु कर्म कारयति तं यमेभ्यो लोकेभ्य उन्निनीषते एष उ एवासाधु कर्म कारयति तं यमधो निनीषते" (कौषीतक्युपनिषद् ३.८) इत्यादिश्रुतेस्तत्तत्कर्मकर्तृ-वेन तत्तत्कर्मकारयितत्वेन च उपकार्योपकारकभावेनावगतयोर्जीवेश्वरयोरंशाशिभावरूपसम्बन्धનિહ૫ર્થનાવતરિતે “ઘર નાનાથપરાત' (ઉ. ૪. ૨.રૂ.૪રૂ) इत्यधिकरणे "जीवस्येश्वरांशत्वाभ्युपगमे तदीयेन संसारदुःखभोगेन ईश्वरस्यापि दुःखित्वं स्यात् । यथा लोके हस्तपादाधन्यतमांशगतेन दुःखेनाशिनो देवदत्तस्यापि दुःखित्वं तद्वत् । ततश्च तत्प्राप्तानां महत्तरं दुःखं प्राप्नुयात, ततो वरं पूर्वावस्था संसार एवास्त्विति सम्यग ज्ञानानर्थक्यप्रसङ्गः" इति शङ्कापन्थेन । ( सू.शा.भा. २ ३ ४६-शङ्का) भामत्यादिषु स्पष्टीकृतं बिम्बप्रतिविम्बभावकृतासङ्करमुपादाय समाहितेन भाष्यकारो मुक्तस्य ईश्वरभावापत्तिं स्पष्टीचकार ।
અવરોધયાયમાં પણ “આ (ઈશ્વર) જ જેને આ લે કોથી ઉપર (ઉત્કૃષ્ટ લેકમાં) લઈ જવા ઈચ છે છે તેની પાસે સારું કામ કરાવે છે, જેને નીચે લઈ જવા ઈચ્છે છે તે ૧ પાસે તે જ ખરાબ કામ કરાવે છે” (ક વીતકિ ઉ૫. ૩૮) ઈત્યાદિ શ્રુતિથી તે તે કામના કરનાર તરીકે અને તે તે કામના કરાવનાર તરીકે ઉપકાય અને ઉપકારક તરીકે જેનું જ્ઞાન થયું છે તેવા જીવ અને ઈશ્વરના અંશાંશિભા ૨૫ સંબંધના નિરૂપણને માટે છે એ તરાક રજૂ કરવામાં આવેલા “જીવ ઈશ્વને અશ છે, કારણ કે ભેદને ઉપદેશ છે” (બ્ર સ્ર ૨ ૪૩) એ અધિકરણમાં–નિમ્નલિખિત) શંકાગ્રન્થ છે – જેનું સમાધાન ભામતા એ દિમાં સ્પષ્ટ કરવામાં આવેલા બિઅપ્રતિબિમ્બભા કૃત સંકરને મનાને કરવા માં આવ્યું છે–તેમાં ભાગ્યકારે મુક્તને ઈશ્વરભાવ પ્રાપ્ત થાય છે એવી સ્પષ્ટતા કરી છે. શંકાગ્રન્થ (૨.૩૪૬) આ પ્રમાણે છે:–“જીવને ઈશ્વરનો અંશ માનવામાં આવે તો તેના સંસારહુબ ભેગથી ઈશ્વર પણ દુખા થા ય. જેમ લેકમાં હાથ, પગ કે એવા કેઈ એક અંશમાં રહેલા દુઃખથી અંશી દેવદત્તને પણ દુઃખ થાય છે તેની જેમ. અને તેથી તેને (ઈશ્વરને પ્રાપ્ત થયેલ. આનું વધારે મે હું દુઃખ પ્રાપ્ત કરે તેના કરતાં તે પહે છે ? સંસારાવસ્થા જ ભલે રહી. આમ વિચારતાં) સમ્યજ્ઞાનની નિરર્થકતાને પ્રસંગ થશે.”
વિવરણ : વ્યાખ્યાકાર કૃણુનંદતીર્થ માને છે કે સમન્વયાણાયનું જે ઉદાહરણ આપ્યું છે તે મુક્તની ઈશ્વરભાવપત્તિ બાબતમાં પ્રમાણ બની શકે નહિ. તેથી બીજું ઉદાહરણ અહીં રજૂ કર્યું છે. અવિધાધ્યાય એટલે બ્રહ્મસુત્રને બીજો અધ્યાય. પ્રથમ અધ્યાયમાં વેદાન્તના સમન્વયનું નિરૂપણ કર્યું. તે ને અન્ય પ્રમાણે સાથે વિરોધ છે એવી શંકા થાય
સિ-૭૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org