________________
પ૮
सिद्धान्तलेशसस्महः સંસારી હતું તે હું હવે ઈશ્વર થયે છું' એવું પ્રતિસંધાન સ્વીકારવામાં આવે છે કે નહિ ? આ પ્રતિસધાન સ્વીકારી શકાય નહિ, કારણ કે પહેલાંની ઉપાધિને નાશ થઈ ગયો હોવાથી તે પ્રમાણે અનુસંધાન સંભવે નહિ, કારણ કે ઉપાધિના ઐકયને અનુસ ધાનના પ્રાજક શરીરમાં સમાવેશ છે. પ્રતિસધાન નથી એ પક્ષ પણ ટકી શકે તેવું નથી, કારણ કે ઈશ્વરભાવાપત્તિમાં કેવળ સ્વરૂપથી રહે તેની અપેક્ષાએ આ પક્ષમાં મુક્તથી ક્ષતઃ કેઈ વિશેષ જણાતો નથી. તેથી ઈશ્વરભાવપત્તિનું ઉપપાદન કરવામાં કઈ વધારે પડતું પ્રયોજન પ્રાપ્ત થાય છે એવું નથી. તેથી સિદ્ધ થાય કે મુક્તની ઈશ્વરભાવાપત્તિનું પ્રતિપાદન “ચત્ર સ્વય
નારખેવામા.' ઇત્યાદિ શ્રુતિથી વિરુદ્ધ છે અને તેને અનુસરતાં અનેક ભાષ્યાદિથી વિરુહ છે અને પ્રયોજનશૂન્ય છે.
માટે જ ન્યાયરક્ષામણિમાં અપધ્યદીક્ષિત કહે છે કે બધા મુક્ત થાય ત્યાં સુધી મુક્તની બિંબેશ્વરભાવપત્તિ હોય છે એમ અમે સિદ્ધાન્તલેશસંગ્રહમાં બતાવ્યું હોવાથી જેના
વરૂપને આવિર્ભાવ થયો છે તેવા મુક્તને સત્યકામ–સર્વેશ્વરભાવની પ્રાપ્તિ છે. અહીં સિદ્ધ કરવામાં આવ્યું છે તેમાં યથાકત અસ્વારસ્ય મનમાં રાખીને (અર્થાત્ એ કથન યુકિત. યુકત નથી લાગતું માટે મનને ગોઠતું નથી એમ વિચારીને) મુકતાની શુદ્ધ ચૈતન્યભાવાપત્તિ અને તેના પક્ષમાં જક્ષણું આદિ ઐશ્વર્યની ઉપપત્તિ અપધ્યદીક્ષિતે જ દર્શાવી છે. તે ગ્રંથ આ પ્રમાણે છે “બધા મુક્ત થાય ત્યાં સુધી મુકતાનું સત્યકામત્વ, સત્યસંક પ આદિ ઉપપત્ર છે. તેની શુહ ચૈતન્યભાવાપત્તિમાં પણ તે બધું ઉપપન્ન જ છે, કારણ કે શુદ્ધ ચૈતન્ય જીવ અને ઈશ્વરમાં અનુસ્મૃત ચૈતન્ય સામાન્ય તરીકે રહે છે. તેથી જ જેમને બ્રહ્મનો સાક્ષાત્કાર થયું છે તેમને બધા મુકત થાય ત્યાં સુધી સર્વાત્માની પ્રાપ્તિ થાય છે. માટે વામદેવને મનુભાવ, સુયભાવ આદિ થાય છે એવું શ્રવણ છે ( મહૂં મનુરમવં સૂર્યશ..). આમ મુક્તને વિષે સાર્વભૌમાદિ માનુષ તરીકે, ઇન્દ્રાદિ લેકપાલ તરીકે, અને દહરાદિ ઉપાસનાનું ફળ ભોગવનાર પુરુષ તરીકે જક્ષણ આદિ, સલેકકામાવાતિવાળા હોવું, બ્રહ્મલોકમાં સમાહિત સત્યકામના અનુભવ કરનાર હેવું એ કહેવું શક્ય છે; માટે જક્ષણદિનું શ્રવણ ૫ણ ઉ૫૫ન્ન છે.” અને તેના અનુસાર પ્રકૃત સૂત્ર, ભાષ્ય આદિમાં બ્રાહ્મ ઐશ્વર્ય મુક્ત જીવમાં છે એ સ્વીકાર છે. મુકત બ્રાહ રૂપથી યુક્ત રહુ છે એવું માનવામાં આવતાં પણ જૈમિનિ મતની જેમ સિદ્ધાન્તમાં અતને વિરાધ નથી. તે રૂ૫ બીજા બદ્ધ જીવોની અવિદ્યાથી કુત છે એ સ્વીકાર હોવાથી મુકત જીવ’ ચેતન્યમાત્રરૂપ છે એમ પ્રાપ્ત થાય છે. તેનું તાત્પર્ય મુકતની ઈશ્વરભાવાપત્તિપરક નથી એમ સક્ષેપમાં કહી શકાય ।। न च श्रुत्युपबृंहितस्य एतावतः सूत्रभाष्यवचनजातस्य
'ऐश्वर्यमज्ञानतिरोहितं सद् ध्यानादभिव्यज्यत इत्यवोचत् । - હરિ સૂત્ર થનુ તણૂલ્યોતિપુજતો ” (.રૂ, કો.૨૭૫) इति संक्षेपशारीरकोक्तरीत्याऽभ्युपेत्यवादत्व युक्तं वक्तुम् ।
तस्मान्मुक्तानामीश्वरभावापोरवश्याभ्युपेयत्वादेतदसम्भव एव प्रतिविम्बेश्वरवादे दोषः। तदाहुः कल्पतरुकाराः-'न मायाप्रतिविम्बस्य
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org