Book Title: Siddhantalesa Sangraha
Author(s): Esther A Solomon
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 606
________________ ચતુર્થ પરિચછેદ પ૭૫ કરી શકાય કે “જીવને ઈશ્વરમાં રહેલાં સત્યસંકલ્પ– આદિની પ્રતીતિ પિતાનાં તરીકે થતી નથી એ જ તેનું તિરધાન અહીં વિવક્ષિત છે”. આ દલીલ બરાબર નથી કારણ કે એવુ હોય તે પછીના સૂત્રમાં તિરધાન અવિદ્યા પ્રયુકત આવરણરૂપ છે એવું પ્રતિપાદન છે તેને વિરોધ થાય. માટે ઈશ્વરમાં રહેલું સત્યસંક૯પ આદિ એશ્વર્યા જીવની અવિદ્યાથી નિહિત થયેલું છે, અને તત્વસાક્ષાત્કારથી અશ્વર્યના તિરોધાનની નિવૃત્તિ થઈ શકે છે એમ માનીને વરામિ દવાના એ સૂત્ર અને તેનું ભાષ્ય પ્રવૃત્ત થાય છે એમ કહેવું જોઈએ. અને આ સૂત્ર अच्युपेत्यवाह प्रानुछे (-मे वि&l-त नथी-) मेम सानत्ममुनिमेधुं छे.. જેની ચર્ચા મૂળ ગ્રંથમાં જ આવશે. આમ મૃતની ઈશ્વરભાવપત્તિમાં આ સૂત્ર અને તેના ५२नु लाम्य ५५] पुरावा३५ नयी तथा सश्वरसथी माले हामी आप्या छ-कलाध्यायेऽपि... फलाध्यायेंऽपि 'स्वेन पेणाभिनिष्पद्यते' (छा. उप. ८.३.४) इति मुच्यमानविषयायां श्रुतौ 'केन रूपेणाभिनिष्पनिर्विवक्षिता' इति बुभुत्सायां 'ब्रामेण जैमिनिरुपन्यासादिभ्यः' (ब. सू. ४.४.५) इति सत्रेण ब्राझं रूपमपहतपाप्मत्वादि सत्यसङ्कल्पत्वाद्यवसानं सर्वज्ञत्वसर्वेश्वरत्वादि च, तेनाभिनिष्पत्तिः “य आत्माऽऽपहतपाप्मा (छा.८७१) इत्याद्यपन्यासेन "स तत्र पर्येति जक्षत क्रीडन् रममाणः स्त्रीभिर्वा यानैर्वा (छा. ८.१२.३) इत्याद्यैश्वर्यावेदनेन चेति जैमिनिमतम् । 'चितितन्मात्रेण तदात्मकत्वादित्यौडुलोमिः' (ब्र.सू. ४.४.६) इत्यनन्तरसूण "एवं वा अरेऽयमात्माऽनन्तरोऽबाह्यः कृत्स्नः प्रज्ञानघन एव" (बृ. ४.५१३) इत्यादिश्रुत्या 'चैतन्यमात्रमात्मस्वरूपम्' इत्यवगतेः 'तन्मात्रेणाभिनिष्पत्तिः' इति मतान्तरं चोपन्यस्य 'एवमप्युपन्यासान पूर्वभावादविरोधं बादरायणः' (ब्र.सू. ४४७) इति सिदान्तसूत्रेण वस्तुदृष्टया चैतन्यमात्रत्वेऽपि पूर्वोक्तगुणकलापस्य उपन्यासाद्यवगतस्य मायामयस्य बद्धपुरुषव्यवहारदृष्टया सम्भवाद् न श्रुतिद्वयविरोधः इति अविरोधं वदन् सूत्रकारः, सूत्रत्रयमिदमुक्तार्थपरत्वेन व्याकुर्वन् भाष्यकारश्च मुक्तस्येश्वरभावापत्तिं स्पष्टमनुमेने । भामतीनिबन्धप्रभृतयश्च श्रु-युपबंहितमिदं सूत्र जातं, भगवतो भाष्यकारस्य उदाहतं वचनजातं च तथैवान्ववर्तन्त । + ऐश्वर्यमज्ञानतिरोहितं सद ध्यानादभिव्यज्यत इत्यवोचत् । शरीरिणः सूत्रकृदस्य यत्त तदभ्युपेत्योदितमुक्तहेतोः ।।-संक्षेखशारीरक ३.१७५ । બેઘડી માની લઈએ કે જીવ-ઈશ્વરને અભેદ છે તેથી જીવમાં ઐશ્વર્યા છે તે પણ તે સ્વપ્નસૃષ્ટિને કર્તા ન બની શકે એ આશય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624