Book Title: Siddhantalesa Sangraha
Author(s): Esther A Solomon
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 598
________________ ચતુથ' પરિચ્છેદ ૫૬૭ ચાર પર્યાયેા દ્વારા આત્માનું જ્ઞાન આપ્યુ છે. જે આ આંખમાં અર્થાત્ સ* ઇન્દ્રિયા જે રૂપાદિના જ્ઞાનની ક્રિયા કરે છે તેમાં દેખાત છે, અર્થાત્ રૂપાદિની ઉપલબ્ધિની ક્રિયાના ર્તા તરીકે જેનુ અનુમાન કરવામાં આવે છે તે આત્મા છે —અહી` જામ્રત્ અવસ્થાવાળા જીવ વિવક્ષિત છે એમ સમજાય છે. એ જ રીતે સ્વપ્નાવ થાવાળા અને સુષુપ્તિ અવ થાવાળા જીવતા ઉપદેશ આપ્યા છે અને ચોથા પર્યાયમાં શરીરમાંથી ઉત્ક્રાન્ત થઈને દેવયાન માગે જઈને પેતાની ઉપાસનાના ફળભૂત ઐશ્વય થી વિશિષ્ટરૂપની પ્રાપ્તિ થઈ છે એવા જીવના ઉપદેશ છે. તે અપહતામ્મત્વ આદિ ગુણુથી યુકત જીવ છે એમ પૂર્વ પક્ષ રજૂ કરી શકાય. શા થાય કે આ ચાર પર્યાય જાઋત્ આદિ અવસ્થાવાળા જીવ વિષયક છે એમ માનવું બરાબર નથી કારણ કે પ્રથમ પર્યાયમાં જચત્ અવસ્થાના વાચક કોઈ શબ્દ નથી. વળી ત્યાં ઇન્દ્ર અને વિરાચને પ્રશ્ન કર્યાં છે તે તે। અ હતાખવ આદિ ગુણોવાળા આત્માને વિષે જ છે અને તે બ્રહ્મ જ હોઈ શકે માટે પ્રજાપતિના વાકયમાં પણ બ્રહ્મને જ અપહતપા મત્વાદિ ગુણુથી યુક્ત તરીકે ઉપદેશ છે, જીવને નહિ. પુ પક્ષી ઉત્તર આપે છે કે આવી શકાને અવકાશ નથી, દ્વિતીય આદિ પર્યાયમાં તે સ્પષ્ટ સ્વપ્નાદિ અવસ્થાને ઉલ્લેખ છે અને તે જીવની જ સંભવે. દ્વિતીયાદુિ પર્યાયમાં જીવ ઉપદેશ્ય હાય અને પ્રથમમાં બ્રહ્મ ઉદ્દેશ્ય એવી શ કાને કાઈ સ્થાન નથી, અને અપહતપામવ આદિ સુણે જીવમાં સંભવે જ નહિ એવું નથી જાપત્ આદિ અવસ્થાથી પર ગયેલા જીવમાં આ ગુણી સ ભવે છે. પ્રપતિનુ જ વાક્ય આને માટે પ્રમાણભૂત છે. આવા સબળ પુત્ર પક્ષના ઉત્તર સિદ્ધાન્તીએ આપ્યા છે કે ચતુથ પર્યાયમાં તત્ત્વસાક્ષાત્કારથી અવિદ્યાના નિવૃત્તિ થતાં એ અવિદ્યથી પ્રયુક્ત સર્વ બંધન છૂટી જાય છે અને જીવનું અમ્રુત અભય બ્રહ્મરૂપ સ્વરૂપ આવિર્ભૂત થાય છે. આ ‘આવિતસ્વરૂપ' (જેના સ્વરૂપને આવિભાવ થયા છે તેવા) જીવના ઉપદેશ ચતુર્થાં પર્યાયમા છે, સ સારના દૂષણોથી યુક્ત જીવના નહિ કારણ કે ‘શરીરમાંથી ઉત્ક્રાન્ત થઈને એમ કથ્રુ છે. આમ ચતુથ' પર્યાય આઠ ગ્રાથી યુક્ત મુક્ત જીવ વિષયક છે. પૂ`પક્ષી માને છે તેમ સમુસુવિદ્યાથી બ્રહ્મોમાં ગયેલા જીવમાં અપહતપાપ્યત્વ આદિ આઠે ગુણુ સંભવે છે તેથી આ પર્યાયને આત્યન્તિક મુક્ત વિષયઃ લેવાની જરૂર નથી એમ દલીલ કોઈ કરે તા તે બરાબર નથી. સગુણુ વિદ્યાના લ ભૂત આ હાય તો પણ અવિદ્યાની નિવૃત્તિ ન થઈ હોવાથી નિરકુશ અપહૃતપાત્મત્વ આદિ સંભવે નહિ. ભાદરાવણે સમન્વયાધ્યાયમાં પ્રાપતિના વાકયનું નિર્ગુ ણુ, બ્રહ્મ રક તરીકે નિરૂપણુ કર્યુ છે. નિર્ગુ ણુ બ્રહ્મનું જ્ઞાન જેને હોય તે શરીરમાંથી ઉત્ક્રાન્તિ આદિ સભવે નહિ. તેથી ઉક્ત તાપ અનુસાર ચતુથ પર્યાયના આવા અથ થાય—શરીરમાંથી સમ્રુત્થાન એટલે ત્રણુ શરીરાથી વિલક્ષણુ એવા ત્રમ્ પદો લક્ષ્યના નિય; પર જાતિ એટલે બ્રહ્મ; તેની પ્રાપ્તિ એટલે તેના સાક્ષાત્કાર; તેનું ફળ મુક્તિ, પેાતાના સ્વરૂપતા આવિભ.વ તે પોતાના રૂપથી અભિનિષ્પત્તિ અને આ મુક્ત ઉત્તમ પુડુષ પરમાત્મા જ છે. પ્રશ્ન થાય કે ચતુથ' પર્યાયમાં અપહૃતપાત્મત્વાદિ ગુણાવાળા આત્માનું નિરૂપણ કરવાનું હતું તેા પહેલા ત્રણ પર્યાયામાં જામત્ અવસ્થાની રજૂઆત પૃથ કરી. આના ઉત્તર એ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624