________________
ચતુર્થ પરિચછેદ अनेकनीववादमभ्युपगम्य बद्धमुक्तव्यवस्थाऽङ्गीकारेऽपि यद्यपि कस्यचिद् विद्योदये तदविद्याकृतप्रपञ्चविलयेऽपि बद्धपुरुषान्तराविद्याकृतो जीवेश्वरविभागादिप्रपन्चोऽनुवर्तते, तथाऽपि ‘जीव इवेश्वरोऽपि प्रतिबिम्बविशेषः' इति पक्षे मुक्तस्य बिम्बभूतशुद्धचैतन्यरूपेणैवावस्थानम् । अनेकोपाधिष्वेकस्य प्रतिबिम्बे सति एकोपाधिविलये तत्प्रतिबिम्बस्य बिम्बभावेनैवावस्थानौचित्येन प्रतिबिम्बान्तरत्वापत्त्यसम्भवात् । तत्सम्भवे कदाचिज्जीवरूपप्रतिबिम्बान्तरत्वापतेरपि दुर्वारत्वेनावच्छेदपक्ष इव मुक्तस्य पुनर्वन्धापत्तेः । अत एवानेकजीववादे अवच्छेदपक्षो नाद्रियते । यदवच्छेदेन मुक्तिस्तदवच्छेदेनान्तःकरणान्तरसंसर्गे पुनरपि बन्धापः ।
અનેકછવવાદ સ્વીકારીને બદ્ધ અને મુક્તની વ્યવસ્થા ને અંગીકાર કરવામાં આવે તેમાં પણ છે કે કોઈના જ્ઞાનનો ઉદય થતાં તેની અવિદ્યાથી કરવામાં આવેલા પ્રપંચને વિલય થાય તેય બદ્ધ એવા અન્ય પુરુષનો અવિદ્યાથી કરવામાં આવેલા જીવ-ઈશ્વર વિભાગ આદિ પ્રપંચની અનુવૃત્તિ રહે છે, તે પણ
જીવની જેમ ઈકવર પણ પ્રતિબિંબવિશેષ છે” એ પક્ષમાં મુક્ત બિબભૂત શુદ્ધ ચૈતન્યરૂપે જ રહેશે, કારણ કે અનેક ઉપાધિઓમાં એક(બ્રહ્મચેતન્ય)નું પ્રતિબિંબ હેય તે એક ઉપાધિને વિલય થતાં તેમાંનું પ્રતિબિંબ બિંબભાવે જ રહે એ ઉચિત હોવાથી તેણે બીજું પ્રતિબિંબ બની જવું જોઈએ એ આપત્તિ સંભવતી નથી. તેનું કારણ એ છે કે તે (પ્રતિબિબા તરભાવની આપત્તિ) સંભવતો હોય તે
ક્યારેક જીવરૂપ અન્ય પ્રતિબિંબ બની જાય એ આપત્તિ પણ ટાળવી મુશ્કેલ હેવાથી અવદપક્ષમાં થાય છે તેમ મુક્તને ફરી બધની આપત્તિ થાય. માટે જ અનેકજીવવાદમાં અવછેદપક્ષને આદર કરવામાં નથી આવતે (–તેને સ્વીકારવામાં નથી આવતો, કેમ કે જે (ચૈતન્યપ્રદેશ)ના અવચ્છેદથી મુક્તિ થઈ હોય તેના અવછેટથી (ત્યાં ચૈતન્યમાં) અન્ય અન્તઃકરણને સંસગ થતાં ફરીથી પણ બંધની આપત્તિ થાય
વિવરણ : વ્યાખ્યાકાર કૃષ્ણાનંદતીર્થ કહે છે કે અપચ્યદીક્ષિતને એકજીવવાદ પસંદ નથી એમ સૂચવવા તેઓ નાનાજીવવાદને પૃર કાર કરે છે. નાના જીવવાદમાં મુતને ઈશ્વરભાવની આપત્તિ સંભવે છે એમ થઈ ...થી બતાવ્યું છે. નાનાજીવવાદમાં મુકતને સર્વની મુકિત થાય ત્યાં સુધી અન્ય બદ્ધ પુરુષોની અવિદ્યાથી કૃત ઈશ્વરભાવની આપત્તિ સંભવે છે. - શક : આ પ્રમાણે “વત્રપિ...” એ ઉકિત બરાબર નથી કારણ કે તે ઉક્તિથી જે કે ઈશ્વરભાવની આપતિ સંભવે છે તે પણ નથી સંભવતી એવી પ્રતીતિ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org