________________
ચતુર્થ પરિચ્છેદ
૫૯ बिम्बभावनावस्थानावश्यम्भावात । न च मुक्तस्याविद्याऽभावात् सत्यकामत्वादिगुणविशिष्टसर्वेश्वरत्वानुपपत्तिः, तदविद्याऽभावेऽपि तदानीं बद्धपुरुषान्तराविद्यासस्वात् । न हीश्वरस्येश्वरत्वं सत्यकामादिगुणवैशिष्टयं च स्वाविद्याकृतम्, तस्य निरन्जनत्वात्, किं तु बद्धपुरुषाविद्याकृतमेव तत्सर्वमेष्टव्यम् ।
જીવ પ્રતિબિંબ છે, ઈશ્વર બિંબસ્થાનીય છે (અને ઉભયમાં અનુસ્યુત શુદ્ધ ચૈતન્ય છેએ પક્ષમાં તે બધાની મુક્તિ થાય ત્યાં સુધી મુક્ત સર્વજ્ઞત્વ, સર્વકતૃત્વ, સર્વેશ્વરત્વ, સત્યકામ આદિ ગુણોવાળા પરમેશ્વરૂપ બને છે એમ સ્વીકારવામાં આવે છે. જેમ અનેક દપમાં એક મુખનું પ્રતિબિંબ પડયું હોય ત્યારે એક પણ ખસેડી લેતાં તેમાં પડેલું પ્રતિબિંબ બિબરૂપે રહે છે, પણ મુખમાત્રરૂપે રહેતું નથી, કારણ કે ત્યારે પણ બીજા દપણેની હાજરીને કારણે મુખમાં બિબ જતું રહેતું નથી (–મુખ બિંબરૂપથી ચાલુ રહે છે); તેમ એક બદતન્યનું અનેક ઉપાધિ આમાં પ્રતિબિંબ પાડયું હોય ત્યારે એક પ્રતિબિંબમાં વિદ્યાના ઉદય થતાં તેનાથી તે (વિદ્વાન જીવ)ની ઉપલવિના વિલય થાય છે તેથી તેમાં પડેલું પ્રતિબિંબ (–મુક્ત થયેલ પ્રતિબિંબ જીવ-) બિંબભાવથી અવશ્ય રહેશે. અને એવી દલીલ કરવી નહિ કે " અવિદ્યાનો અભાવ હોવાથી મુક્ત સત્યકામત્વાદિ ગુણેથી વિશિષ્ટ સેવર હોય એ અનુપપન છે.” (આ દલીલ બરાબર નથી, કારણ કે તે મુક્ત ની અવિઘાને અભાવ હોય તો પણ ત્યારે અન્ય બદ્ધ પુરુષની વિદ્યા વિદ્યમાન છે. એ દેખીતું છે કે ઈશ્વરનું ઈશ્વર હે વું કે સત્યકામ આદિ ગુણેથી વિશિષ્ટ હોવું એ પિતાની અવિદ્યાથી જન્ય નથી, કારણ કે તે નિરંજન (
દન અનાશ્રય) છે; પરંતુ એ બધું બદ્ધ પુરુષોની અવિવાથી જન્ય છે એમ જ માનવું જોઈએ.
વિવરણ: શંકા થાય કે અનેક જીવને માનનાર વાદમાં ઈશ્વર પ્રતિબિંબ છે એ પક્ષમાં મુક્ત ઈશ્વરરૂપ હોઈ શકે નહિ; અને અવદપક્ષમાં મુકિત જ સંભવતો નથી, તે ઈશ્વરરૂપ થવાની વાત જ દૂર રહી આમ હેય તો કયા પક્ષમાં એમ માનવામાં આવે છે કે મુકત ઈશ્વરભાવે રહે છે. આ પ્રશ્નનો ઉત્તર આપતાં કહ્યું છે કે જે પક્ષ એમ માને છે કે જીવ પ્રતિબિબ છે, ઈવર બિંબ છે અને બંનેમાં શુદ્ધ ચૈતન્ય અનુસ્મૃત છે એ પક્ષમાં બધા બહ જીવને મુકિત ન મળે ત્યાં સુધી મુકત સર્વશવાદિ ગુણોથી વિશિષ્ટ ઈશ્વર પે રહે છે એમ માનવામાં આવે છે. જ્યારે બધા જીવોની મુકિત થશે ત્યારે તે મુકત નિર્વિશેષ શુદ્ધ ચૈતન્યમાત્ર રૂપિ જ રહેશે, કારણ કે ત્યાં સર્વ ઉવિઓને ચિત્માત્રામાં પૂરેપૂરો લય થતાં જીવ-ઈશ્વર વિભાગ હેશે નહિ. પણ બધા જીવોની મુકિત ન થાય ત્યાં સુધી એક પ્રતિબિંબરૂપ છવમાં વિદ્યાને ઉદય થતાં તે વિદ્યાના ઉદયથી તે વિદ્વાનની ઉપાધેિને લય થશે અને તે મુક્ત થયેલા પ્રતિબિંબજીવ હવે ઈશ્વરરૂપે રહેશે.
શંકા થાય કે મુક્ત તે ઉપાધિ વિનાને થઈ ગયે છે તે તેનું ઐશ્વર્ય કેવી રીતે સંભવે ? આને ઉત્તર એ છે કે તેની અવિદ્યા ભલે ન રહી હોય પણ અન્ય બહ ની અવિવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org