________________
ચતુર્થ પરિક
૫૫૩ अन्ये तु-संसारदशायां 'नास्ति न प्रकाशते' इति व्यवहारयोग्यत्वरूपाज्ञानावरणप्रयुक्तस्य 'मम निरतिशयानन्दो नास्ति' इति प्रत्ययस्य सर्वसिद्धत्वात् तदालम्बनभूतः कश्चिद् ब्रह्मानन्दस्याभावः काल्पनिको यावदविद्यमनुवर्तते । अविद्यानिवृत्तौ च तन्मूलत्वान्निवर्तते इति 'यस्मिन् सत्यग्रिमक्षणे' इत्यादिलक्षणानुरोधेन मुख्यमेव तस्य प्राप्यत्वमित्याहुः ॥
જ્યારે બીજાઓ કહે છે કે સંસારદશામાં “નિરતિશય આનંદ) નથી, નથી પ્રકાશતો એ વ્યવહારને એગ્ય હેવારૂપ અજ્ઞાનના આવરણથી પ્રયુક્ત મારે નિરતિશય આનદ નથી” એ જ્ઞાન સર્વસદ્ધ હેવાથી તેના આલંબનરૂપ કોઈ બ્રહ્માનન્દને કાલ્પનિક એ અભાવ અવિદ્યા રહે ત્યાં સુધી અનુવૃત્ત રહે છે. અને વિદ્યાની નિવૃત્તિ થતાં તમૂલક (અવિઘામૂલક) હેવાને કારણે બ્રહ્માનન્દને કાપનિક અભાવ) નિવૃત્ત થાય છે, માટે જે હેતાં ઉત્તર ક્ષણમાં” ઈયાદિ લક્ષણના અનુરોધથી બ્રહ્માનન્દ) ની પ્રાપ્યતા મુખ્ય છે.
- વિવરણ : “જીતવાના ચાન્યાનિ પૂતાનિ માત્રામુનીવત્તિ' (બહ૬. ૪૪૩૨) “ બાર ગાળો વિદ્વાન " (તેત્તિ. ૨.૯) ઈત્યાદિ વેદાંતવાકયોથી પ્રતિપાદિત જે નિરતિશય આનંદ તે નથી એવો અનુભવ સર્વને થાય છે. અને આમ સ્વસ્વરૂપ હેવાને લીધે તેવો આનંદ નિત્ય જ વિદ્યમાન હોવા છતાં તેના અભાવનું જ્ઞાન જોવામાં આવે છે. તેથી એ આનંદને વાસ્તવમાં અભાવ સંભવતો ન હોવા છતાં અવિદાકત આવરણને અધીન જેની સ્થિતિ છે તે અનાદિ કાલ્પનિક અભાવ આનંદના અભાવના જ્ઞાનને વિષય છે એમ માનવું પડશે. અને આ બ્રહ્માનન્દને અભાવ અવિવા ટકે ત્યાં સુધી ટકે છે “નિરતિશય આનંદ નથી પ્રકાશ, અપકાશમાન હોવાને કારણે તે નથી જ એ વ્યવહાર સદા થતો ન હોવાથી અને આવરણ સદા હોવાથી “રામ' સુધીનું વચન છે એમ સમજવાનું છે - આ વ્યવહાર ન થતો હોય તે ય થઈ શકે ખરો. મિત્ર सति अग्रिमक्षणे यस्य ससम्, यदभावे च यस्य अमावः तत् तत्साध्यम् -रे होता उत्तर क्षामा જેનું અસ્તિત્વ શક્ય હોય અને જેના અભાવમાં જેને અભાવ હેય તે તેનાથી સાધ્ય છેએ લક્ષણ અનુસાર બ્રહ્મજ્ઞાન હોય તે ઉત્તર ક્ષણમાં નિરતિશય આનંદનું અસ્તિત્વ હોય છે અને જ્ઞાનના અભાવમાં ઉક્ત આનંદને અભાવ હોય છે તેથી જ્ઞાનથી એ સાધ્ય છે. માટે નિરતિશય આનંદ પ્રાપ્ત હોવા છતાં મુખ્ય અર્થમાં તે પાપ્ય છે, તેને ખરેખર મેળવવાપણું છે. '
સિ૭૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org