________________
સિદ્ધારાબ - अपरे तु-अवेद्यस्यापुरुषार्थत्वात् संसारदशायां सदप्यनवच्छिन्नसुखमापरोक्ष्याभावान्न पुरुषार्थः। न च स्वरूपज्ञानेनापरोक्ष्यं तदाऽप्यस्ति, तस्य सर्वदा स्वरूपसुखाभिन्नत्वात् । वृत्तिज्ञानेनापरोक्ष्यं तु न मुक्ताकपीति वाच्यम् । न हि स्वव्यवहारानुकूलचैतन्याभेदमात्रमापरोक्ष्यम् । घटावच्छिन्नचैतन्याभिव्यक्तौ तदभिन्नस्य घटगन्धस्यापि आपरोक्ष्यापः। किं त्वनावृतार्थस्य तदभेदः। तथा चानावृतत्वांशस्तत्वसाक्षात्कारे सत्येवेति निरतिशयमुखापरोक्ष्यस्य पुरुषार्थस्य विद्याप्राप्यत्वं युक्तमित्याहुः । - જ્યારે બીજાને કહે છે કે જે અદ્ય છે તે પુરુષાર્થ ન હોઈ શકે તેથી સંસારદશામાં અનવછિન સુખ હોવા છતાં તે અપરોક્ષ નથી માટે તે પુરુષાર્થ નથી અને એ ની દલીલ કરવી નહિ કે " સ્વરૂપજ્ઞાનથી અપક્ષતા ત્યારે (સંસારદશામાં) પણ છે કારણ કે તે (સ્વરૂપજ્ઞાન) સર્વદા સ્વરૂપસુખથી અભિન્ન છે; જ્યારે વૃત્તિજ્ઞાનથી અપરે ક્ષતા તે મુક્તિમાં પણ નથી.” ( આ દલીલ બરાબર નથી, કારણ કે પિતાના વ્યવહારને અનુકુલ ચૈતન્યથી અભેદ માત્ર અપરિક્ષત્વ ની, કેમ કે એમ હોય તો) ઘટથી અવચ્છિન્ન ચૈતન્યની અભિવ્યક્તિ થતાં તેનાથી અભિન ઘટગધની પણ અપરોક્ષતા પ્રસક્ત થાય - ઘટની ગંધને પણ આ રોલ માનવી પડે કારણ કે તે અભિવ્યક્ત ચૈતન્યથી અભિન્ન છે). પરંત અનાવૃત અર્થને તેનાથી (અનાવૃત ચૈતન્યથી) અભેદ એ જ તેની અપેક્ષા છે. અને આમ (નિરતિશય સુખમાં) અનાવૃતત્વ અંશ તત્વ સાક્ષાત્કાર થાય તે જ સંભવે છે, માટે નિરતિશય સુખના અપક્ષવરૂપ પુરુષાર્થ વિદ્યાથી પ્રાપ્ય હોય
વિવરણઃ અહીં જે મત રજૂ કર્યો છે તેમાં પૂર્વ મતથી વિશેષતા એ છે કે પૂર્વમતમાં શાહમાનંદનું સ્વરૂપ જ પુરુષાર્થ છે જયારે આ મતમાં બ્રહ્માનંદની અપરોક્ષતા પુરુષાર્થ છે અને એ અપરોક્ષત્વ અવિવાની નિવૃતિ દ્વારા વિદ્યાથી સાધ્ય છેતે વિદ્યાના ઉદયની પહેલાં હેતું નથી.
શંકા થાય કે વિદ્યાથી પ્રાપ્ય આનન્દાપક્ષત્વ સ્વપ્રકાશ ચૈતન્યરૂપ હેઈ શકે, કે ઉત્તિરૂપ હોઈ શકે; પણ આ બેમાંથી કઈ રીતે તે સંભવતું નથી. પિતાના વ્યવહારને અનુકૂલ ચૈતન્યથી અભિન્ન હોવું તેને જે નિરતિશય આનંદનું અપક્ષત્વ કહેવાનું હોય તે સંસારદશામાં બ્રહ્માનંદ આવત હોવા છતાં તેવું અપરોક્ષત્વ તેનું છે જ કારણ કે બ્રહમાનંદના વ્યવહારને અનુકૂલ સાક્ષિ-ચૈતન્યથી અભેદ બ્રહ્માનંદમાં સદા હેય છે; તેથી તે શાનથી પ્રાપ્ય નથી. અને વૃત્તિરૂપ અપરોક્ષવ તે મુક્તિમાં પણ નથી.
આ શંકાનું સમાધાન એ છે કે અપરિક્ષત્વના શરીરમાં પ્રવિષ્ટ જે આ વતત્વની નિવૃત્તિ તેના સંપાદન દ્વારા બ્રહ્માનન્દનું અપરોક્ષત્વ વિદ્યાસાણ છે. શબ્દથી આ પરેલ જ્ઞાન થાય છે એ વાદ અનુસાર પિતાના વ્યવહારને અનુકૂલ ચૈતન્યથી અભિન્ન હોવા માત્રથી કઈ વસ્તુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org