________________
પકર
सिद्धान्तलेशसमहः ननु च तेषां स्वाभिहितसङ्ख्याश्रयप्रकृत्यर्थकर्तृकर्मगतवर्तमानत्वाद्यर्थानिधायकत्वम् , स्वाभिहितप्रकृत्यर्थानुकूलव्यापारगतवर्तमानखाद्यर्थाभिधायकत्वं वाऽस्तु । तथा च निवृत्तिक्रियाकर्तुश्चिरचूर्णितस्य घटस्य, तद्गतनिवृत्त्यनुकूलव्यापारस्य चावर्त मानत्वाद् नोक्तातिप्रसङ्ग इति चेत्, न । आये उत्पन्नेऽपि घटे 'उत्पद्यते' इति व्यवहारापत्तेः । उत्पत्तिक्रियाकर्तुर्घटस्य वर्तमानत्वात् । द्वितीये आमवातजडीकृतकलेवरे उत्थानानुकूलयत्नवति उस्थानानुदयेऽपि “उत्तिष्ठति' इति व्यवहारापतेः । आख्यातार्थस्य प्रकृत्यर्थभूतोत्थानानुकूलस्य यत्नरूपव्यापारस्य वर्तमानत्वात् । तस्मात् प्रकृत्यर्थगतमेव वर्तमानत्वादि आख्यातार्थ इति ध्वंसस्य स्थायित्वे चिरनिवृत्तेऽपि घटे 'निवर्तते' इति व्यवहारो दुर्वारः ।
અને શંકા થાય કે તે (આખ્યાત) પિતાનાથી અભિહિત સંખ્યાના આશ્રયભૂત એવા ધાત્વથ ક્રિયાના કર્તા કે કર્મમાં રહેલ વતમાનત્વ આદિ અર્થનાં, અથવા પિતાનાથી અભિહિત જે પ્રકૃતિ-અથ ને અનુકુલ વ્યાપાર તેમાં રહેલાં વર્તમાન – આદિ અર્થનાં અભિધાયક (વાચક) ભલે હોય. અને આમ નિવૃત્તિરૂપ ક્રિય નો ક એ લાંબા કાળથી ભૂકો કરી નખાયેલે ઘટ, અને તેમાં રહેલે નિવૃત્તિને અનુકૂલ વ્યાપાર વર્તમાન ન હોવાથી ઉક્ત આપત્તિ થતી નથી. – આવી શ કા કેઈ કરે તો ઉત્તર છે કે ના. પહેલા પક્ષમાં (–આખ્યાત પિતાનાથી અભિહિત સંખ્યાના આશ્રય એવા ધાર્થ ક્રિયાના કર્તા કે કામમાં રહેલ વર્તમાનત્વ આદિ અથનાં વાચક હોય તે) ઉત્પન્ન થઈ ગયેલા ઘડામાં પણ ઉત્પન્ન થાય છે એમ વ્યવહારની પ્રસક્તિ છે, કારણ કે ઉપસિક્રિયાને કર્તા ઘટ વર્તમાન છે. બીજા પક્ષમાં (– આખ્યાત પિતાનાથી અભિહિત ધાત્વર્થને અનુકૂલ વ્યાપારમાં રહેલા વતમાનત્વ આદિ અર્થમાં અભિધાયક હોય તે...) જે માણસનું શરીર આમવાતથી જડ થઈ ગયું છે (અકડાઈ ગયું છે) (પણ) જે ઊઠવાને અનુકૂલ યત્નવાળો છે તેવાની બાબતમાં ઉત્થાન ઉદય ન થા હાય તે પણ (ઊઠવાની ક્રિયા ઉત્પન્ન ન થઈ હોય તે પણ) “ઊભું થાય છે એ વ્યવહારની પ્રસક્તિ થશે કારણ કે પ્રકૃતિના અથભૂત ઉત્થાનને અનુકલ પર ૫ વ્યાપાર, જે આખ્યાતનો અર્થ છે, તે વર્તમાન છે. તેથી પ્રકૃતિ અર્થમાં જ રહેલાં વર્તમાનવ આદિ આખ્યાતના અથ છે, માટે વંસ સ્થાયી હોય તે ઘટ લાંબા કાળથી (નષ્ટ) થયો હોય તે પણ તેની બાબતમાં નિવૃત્ત થાય છે” એ વ્યવહાર રે કી શકાશે નહિ (એ વ્યવહાર થશે જ) - વિવરણ : શંકાકાર કહે છે કે આખ્યાને ધાવથમાં રહેલાં વતમાનત્વ આદિ અર્થ નથી, પણ અન્યમાં રહેલાં વર્તમાનત્વ આદિ જ તેમને અર્થ છે. એક વચન આદિ રૂપથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org