________________
૫
%
સિદ્ધાન્તાબા લાગુ નહીં પડે. તેમ પ્રતિયોગી જનક અભાવ તે પ્રાગભાવ' એમ પણ નહીં કહી શકાય કારણ કે જવના લક્ષણમાં પ્રવિષ્ટ પ્રવૃત્તિત્વ (પહેલાં હોવું તે) કાર્યપ્રાગભાવકાલવૃત્તિવ રૂપ હોવાથી આત્માશ્રયને દોષ રહેવાને. એ જ રીતે બીજા કઈ પણ લક્ષણમાં આ દેષ રહેશે જ. તેથી પ્રાગભાવ જેવું કશું છે નહિ.
तस्मान्न पूर्व प्रागभावः, न च पश्चात् धंसाभावः । मध्ये परं कियत्कालमनिर्वचनीयोत्पत्तिस्थितिध्वंसरूपभावविकारवान् घटायध्यासः । एवं चाविद्यानिनिरपि ब्रह्मसाक्षात्कारोदयानन्तरक्षणवर्ती कश्चिद् भावविकार इति तस्या मुक्तावनुवृत्त्यभावान्न तदनिर्वाच्यत्वे कश्चिद् दोष इत्यવિદ્યાર્થી નેશ
તેથી (ઉત્પતિની પહેલાં પ્રાગભાવ નથી અને પછી પ્રદર્વસાભાવ નથી. પણ વચ્ચે કેટલેક વખત અનિર્વચનીય ઉત્પત્તિ સ્થિતિ અને દિવસરૂપ ભાવવિકારવાળે ઘટાહિ.અધ્યાત છે. અને આમ અવિદ્યાની નિવૃત્તિ પણ બ્રહ્મસાક્ષાત્કારના ઉદય પછીની તરતની ક્ષણમાં રહેનારે કેઈ ભાવ-વિકાર છે તેથી તેની મુક્તિમાં અનુવૃતિ ન હોવાથી તે અનિય હોય તે કંઈ જ નથી એમ અતવિઘાથાય કહે છે (૨)
વિવરણ: પરપક્ષને માન્ય પ્રાગભાવ આદિને સિદ્ધ કરનાર કોઈ પ્રમાણુ નથી તેથી ઘટાદિ. ની ઉપત્તિની પહેલાં પ્રાગભાવ નથી અને નાશ પછી પ્રધ્વ સાભાવ નથી. શંકા થાય કે પ્રાગભાવાદિને સ્વીકાર ન કરવામાં આવે તે તેમના પ્રતિયોગી ઘટાદિ કાયને પણ અંગીકાર કરવો જોઈએ નહિ, કારણ કે તેમને અંગીકાર કરતાં તેની આપત્તિ થાય છે. આ શ કાનું સમાધાન એ છે કે ઘટાદિ કાર્ય શુક્તિરજત આદિની જેમ અધ્યાસરૂપ માનવામાં આવ્યું છે તેથી અતના વિરોધ નથી. શંકા થાય કે પરમતમાં વંસત્વ આદિનું નિરૂપણ થઈ શકતું નથી તેમ સિદ્ધાન્તમાં ભાવવિકારરૂપ ઉત્પત્તિ, સ્થિતિ, વંસનું પણ નિરૂપણ નથી જ કરી શકાતું. આ શંકાને ઉત્તર એ છે કે તેમનું નિરૂપત્ય સિદ્ધાન્તના ભૂષણરૂપ છે તેથી કે દેષ નથી.
આમ ઘટાદિને વંસ ક્ષણિક ભાવ વિકાર રૂપ સિહ થતાં અવિદ્યાને વંસ પણ બ્રહ્મસાક્ષાત્કારના ઉદય પછી તે ક્ષણિક ભાવવિકાર છે જેની મુક્તિ અવસ્થામાં અનત્તિ નહીં હોય. આ અદ્વૈતાવઘાચાર્યને મત છે. (૨)
(३) नन्वेवम विद्यानिवृतेः क्षणिकत्वे मोक्षः स्थिरपुरुषार्थों न स्यादिति चेत्, भ्रान्तोऽसि । न ह्यविद्यानिवृत्तिः स्वयमेव पुरुषार्थ इति तस्या ज्ञानसाध्यत्वमुपेयते । तस्याः सुखदुःखाभावेतरत्वात् । कि त्वखण्डानन्दावरकसंसारदुःखहेत्ववियोच्छेदे अखण्डानन्दस्फुरणम्, संसारदुःखोपदव भवतीति तदुपयोगितया तस्यास्तत्त्वज्ञानसाध्यत्वमुपेयते ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org