________________
ચતુર્થી પરિષદ આખ્યાતથી અભિહિત સંખ્યાઓના અશ્રયભૂત અને “ઘટ નિવૃત્ત થાય છે, દેવદત્ત રાંધે છે, ચેખા રંધાય છે' ઇત્યાદિ પ્રયોગમાં ધાવથ નિવૃત્તિ આદિ ક્રિયાઓનાં કર્તા, કમ આદિ રૂપ જે ટાદિ તેમનામાં રહેલાં વતમાનત્વ આદિ અર્થનાં આખ્યાત વાચક છે અથવા “ધડે નિવૃત્ત થાય છે (નાશ પામે છે)' એમાં આખ્યાતથી કહેલા ધાત્યર્થ ‘નિવૃતિને અનુકૂલ જે વ્યાપાર તેમાં રહેલાં વતમાનત્વાદિનાં આખ્યાત વાચક છે. સ ખ્યા અને ધાત્વથને અનુકૂલ વ્યાપાર સમાન પ્રત્યયથી ઉપાત્ત હોવાથી અન્તરંગ છે જ્યારે ધાવથ નિવૃત્તિ' આદિ અને ધાવથ ક્રિયાના કર્તા કે કમ ઘટાદિ તેવાં નથી માટે બહિરંગ છે એ અભિપ્રાય છે. માટે સ્વાભિહિત સંખ્યા, “સ્વાભિહિત વ્યાપાર” એમ કહ્યું છે.
આ શંકાને ઉત્તર સ્પષ્ટ છે. યત્ન રૂપ વ્યાપાર એટલે માનસિક યત્ન જેના વિના ક્રિયા શક્ય નથી, પણ જેની પછી ક્રિયા થવી જ જોઈએ એ જરૂરી નથી. આમવાતથી પીડિત મનુષ્યમાં ઊઠવાને અનુકૂલ યત્ન છે પણ ઉત્થાન ક્રિયા નથી.
यदि च मुदगरादिशकलिते घटे ध्वंसो नाम कश्चिदभावस्तत्प्रतियोगिकः स्थायी भूतलावाश्रित उपेयते तदा कपालमालापसरणे तदनपसरणेऽपि मणिकशरावादिकपालव्यावृत्तकपालसंस्थानविशेषादर्शने च किमिति स प्रत्यक्षो न स्यात् । कपालसंस्थानविशेषादिनाऽनुमेयो घटादिध्वंसो न प्रत्यक्ष इति चेत्, तर्हि तेन मुद्गरपातकालीनस्य उत्पत्तिवद् भावविकाररूपतया प्रतियोग्याश्रितध्वंसस्यानुमानं सम्भवतीति न ततः पश्चादनुवर्तमान प्रतियोग्यधिकरणाश्रिताभावरूपध्वंससिद्धिः । 'इह भूतले घटध्वंसः' इति भूनले ध्वंसाधिकरणत्वव्यवहारस्य 'इह भूतले घट उत्पन्नः' इतिवत् भावविकारयुक्तप्रतियोग्यधिकरणत्वाविषयत्वोपपतेः । घटध्वंसानन्तरं भूतले घटाभावव्यवहारस्य घटापसरणानन्तरं तदभावव्यवहारवन समयविशेषसंपर्यत्यन्ताभावालम्बनतोपपत्त्या ध्वंसविषयत्वस्याकल्पनीयवाच्च । एवं सति घटोपत्तेः पूर्व तदभावव्यवहारोऽप्यत्यन्ताभावेन चरितार्थ इति प्रागभावोऽपि न स्यादिति चेत्, सोऽपि मा भूत। नन्वेवं 'प्रागभावाधारकालः पूर्वकालः, ध्वंसाधार उत्तरकाः' इति निर्वचनासम्भवात् काले पूर्वोत्तरादिव्यवहारः किमालम्बनस्स्यात् । घटादिषु प्रतियोगित्वादिव्यवहारक्दखण्ड किश्चिद्धर्मगोचरोऽस्तु । अभावरूपस्थायिध्वंसाभ्यु गमेऽपि तेषु ध्वंसत्वादेरखण्डस्य वक्तव्यत्वात् । न च जन्याभावत्वरूपं सखण्ड मेव वंसत्वम् । ध्वंसप्रागभावरूपस्य घटस्य तयसत्वापः।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org