________________
પણુથ પરિચ્છેદ
અભાવમાં આત્મરૂપ અવિવાનિવૃત્તિને જ અભાવ હોય છે એ પ્રકારથી આમપ અવિધા નિત્તિમાં જ્ઞાનસાયવરૂપ લક્ષણ છે.
શંકા થાય કે અવિદ્યાનિવૃત્તિ આત્મરૂપ હોય તે આત્મા અનન્ત હોવાથી વસ્તુતઃ તેને અભાવ જ નથી તે પછી અવિદ્યાનિવૃત્તિને અભાવ કેવી રીતે હેઈ શકે? આ શ કાનું સમાધાન એ છે કે નિવિશેષ ચૈતન્યને વાસ્તવમાં અભાવ ન હોવા છતાં તેનું ચૈતન્ય નથી જ' એમ બ્રાનિતસિહ તેને કઈ અભાવ છે, અને એ અવિદ્યા જ છે, કારણ કે ચૈતન્ય જેનું પ્રતિયોગી છે એ જે કપિત અભાવ તે અવિદ્યાથી અતિરિક્ત છે એમ માનવા માટે કઈ પ્રમાણુ નથી.
શંકા થાય કે લાકમાં ઘટાદિ ભાવ પદાથ અભાવ જેને પ્રતિવેગી છે એવા અભાવરૂપ જ છે એમ આપણે જોઈએ છીએ (ઘટ=વટાભાવાભાવ); ઘટાદિને ભાવ પદાર્થ જેને પ્રતિયાગી છે એવા અભાવરૂપ આપણે નથી જોતા. આમ અવિદ્યા જે ભાવરૂપ છે તે ચૈતન્ય જેનું પ્રતિયોગી છે એવા અભાવરૂપ કેવી રીતે હેઈ શકે? આ શંકાનું સમાધાન એ છે કે અવિદ્યાનિવૃત્તિને અભાવ આત્મરૂપ અવિદ્યાનિવૃત્તિ જેની પ્રતિયોગી છે એ અવિરૂપ છે. કહેવાને આશાય છે કે ચૈતન્ય પિતામાં અશ્વસ્ત અવિદ્યા પ્રતિ અભાવરૂપ હોવાથી, અવિદ્યા પિતાના અભાવરૂપ ચૈતન્ય જેનું પ્રતિવેગી છે તેવા અભાવરૂપ હોઈ શકે.
રામાન્ચનાવિઘાનિત્તિ | સ ર સતત ગતિ . રાજ્ઞसती, ज्ञानसाध्यत्वायोगात । नापि सदसपा विरोधात् । नाप्यनिर्वाच्या, अनिर्वाच्यस्य सादेरज्ञानोपादनकत्वनियमने मुक्तावपि तदुपादानाज्ञानानुवृत्यापः, ज्ञाननिवर्त्यत्वापत्तेश्च । किंतु उक्तप्रकारचतुष्टयोत्तीर्णा पञ्चमप्रकारेत्यानन्दबोधाचार्याः ।
અવિવા-નિતિ આત્માથી ભિન્ન જ છે. એ સત નથી, કારણ કે સત હોય તે અતની હાનિ થાય. એ અસત્ પણ નથી કારણ કે અસતું હોય તે જ્ઞાનથી સાધ્ય ન હોઈ શકે. સત્-અસત રૂપ પણ નથી કારણ કે (સત્ત્વ અને અસત્તવનો) વિરોધ છે તેથી એકમાં હોઈ ન શકે) (અવિદ્યાનિવૃત્તિ) અનિર્વચનીય પણ નથી. કેમકે, અનિર્વચનીય. સાદિ પદાર્થનું અજ્ઞાનરૂપ ઉપાદાન કારણ હોય છે એ નિયમ હોવાથી મુક્તિમાં પણ તેના (અવિવાનિવૃત્તિના) ઉપાદાન કારણ શોખની અનુવૃત્તિ પ્રસક્ત થશે; અને જ્ઞાનનિવત્યવ પ્રસિદ્ધ થશે. પરંતુ ઉક્ત ચાર પ્રકારથી તે પર એવા પાંચમા પ્રકારની છે એમ આન દબોધાચાય કહે છે.
વિવરણ: અવિદ્યાનિવૃત્તિ આત્માથી ભિન્ન પદાર્થ છે એમ બે રીતે સિદ્ધ કર્યું છે. આનંદબેવાચાર્યના મતે અંવિધાનિવૃત્તિ સત, અસત્, સતુ-અસત્ કે અનિવચ્ચે નથી પણ આ “ચારથી વિલક્ષણ એવા પાંચમાં પ્રકારની છે. જે વિદ્યાનિવૃત્તિ અનિર્વચનીય હોય તો અજ્ઞાન તેનું ઉપાદાન કારણ હોવું જોઈએ અને એમ હોય તે મુક્તિ માં પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org