________________
ચતુર્થ પરિચ્છેદ
अथ कोऽयमविद्यालेशः यदनुवृच्या जीवन्मुक्तिः । आवरणविक्षेपशक्तिमस्या मूलाविद्यायाः प्रारब्धकर्मवर्तमान देहाद्यनुवृत्तिप्रयोजको विक्षेपशक्त्यंश इति केचित् ।
क्षालितलशुन भाण्डानुवृत्तलशुनवासनाकल्पोऽविद्यासंस्कार इत्यन्ये । दग्धपटन्यायेनानुवृत्ता मूलाविधेवेत्यपरे ।
सर्वज्ञात्मगुरवस्तु — विरोधिसाक्षात्कारोदये लेशतोऽप्यविद्यानुवृत्यसम्भवाज् जीवन्मुक्तिशास्त्रं श्रवणादिविध्यर्थवादमात्रम् । शास्त्रस्य जीवन्मुक्तिप्रतिपादने प्रयोजनाभावात् । अतः कृतनिदिध्यासनस्य ब्रह्मसाक्षात्कारो दमात्रेण सावलासवासनाऽविद्यानिवृत्तिरित्यपि कव्वित् રમાકુ "શા
હવે પ્રશ્ન થાય કે શા છે આ અવિદ્યાલેશ જેની અનુવૃત્તિથી જીવન્મુક્તિ (સંભવે) છે.
કેટલાક કહે છે કે આવરણુશક્તિ અને વિક્ષેપશક્તિવાળી મૂળ વિદ્યાના પ્રારબ્ધામ અને વર્તમાન કૈંહ્લાદની અનુવૃત્તિમા પ્રત્યેજક એવા વિક્ષેપશક્તિઅંશ (તે અવિદ્યાલેશ).
બીજા કહે છે ધેાયેલા લસણના વાસણુમાં અનુવૃત્ત લસણુની વાસનાના જેવા અવિદ્યાના સ`સ્કાર (ત અવિદ્યાલેશ).
બીજા કહે છે કે તે ઇંગ્યપટન્યાયથી અનુવૃત્ત મૂળ અવિદ્યા જ છે,
જ્યારે સર્વજ્ઞાત્મગુરુ એવા પણ કાઇક પક્ષ રજૂ કરે છે કે (અવિઘાના) વિધી સાક્ષાત્કારના ઉદય થતાં અવિદ્યાની લેશત: પશુ અનુવૃત્તિ સ ંભવતી નથી માટે જીવન્મુક્તિનુ (પ્રતિપાદન કરનાર) શાસ્ત્ર શ્રવણુ આદિ વિષયક વિધિના માત્ર અથવાદરૂપ છે (--તેની પ્રશંસા કરનારુ છે), કારણ કે જીવન્મુક્તિના પ્રતિપાદનમાં શાસ્ત્રનુ કાઈ પ્રત્યેાજન નથી તેથી જેણે નિક્રિયાસન કર્યુ છે તેવાની બાબતમાં બ્રહ્મસાક્ષાત્કારના ઉદય માત્રથી વિલાસ (કાય) અને વાસના સહિત અવિદ્યાની નિવૃત્તિ થાય છે. (૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org