________________
નિરાશા ... न च तत्र ज्ञानातिरिक्त कारणापेक्षणे ब्रह्मज्ञानस्यामिथ्यात्वप्रसङ्गः, ज्ञानेकनिवर्त्यत्वं मिथ्यात्वमित्यभ्युपगमादिति वाच्यम् । ज्ञानाघटितसामग्र्यनिवर्त्यत्वे सति ज्ञाननिवर्त्यत्वस्य तदर्थत्वात् । 'नान्यः पन्था" (श्वेता. ६ १५) इति श्रुतेरपि तत्रैव तात्पर्यात् । अतो युक्त एव दग्धृदाखदहनादिन्यायः ॥
અને એવી દલીલ કરવી નહિ કે "જ્ઞાનથી અતિરિક્ત કારણની અપેક્ષા રહેતી હોય તે બ્રહ્મજ્ઞાનનું અમિથ્યાત્વ પ્રસક્ત થશે કારણ કે મિથ્યા હોવું એટલે કેવળ જ્ઞાનથી નિવત્ય હોવું એમ સ્વીકારવામાં આવ્યું છે.” (આ દલીલ
બરાબર નથી, કારણ કે જ્ઞાનથી અઘટિત સામગ્રીથી નિવર્ય ન હોઈને જ્ઞાનથી નિત્ય હોવું એ તેને મિથ્યાત્વનો) અર્થ છે : “બીજે માગ નથી” (તા. (૬.૧૫) એ શ્રુતિનું પણ એમાં જ તાત્પર્ય છે તેથી વૃાાવાનારિવાય યુક્ત જ છે. - વિવરણ : શંકા થાય કે બ્રહ્મજ્ઞાનના વંસને જે અતિરિક્ત કારણ (કાળ આદિ)ની અક્ષા હોય તે બ્રહ્મજ્ઞાનને સત્ય માનવું પડે કારણ કે કેવળ જ્ઞાનથી નિવત્ય હોવું અર્થાત જ્ઞાનથી અતિરિક્ત કારણથી નિવત્ય ન હોઈને જ્ઞાનથી નિવર્ય હોવું એ મિથ્યાત્વનું લક્ષણ છે જ્યારે જ્ઞાનથી સાથે અજ્ઞાન -નિવૃત્તિમાં જ્ઞાનથી અતિરિક્ત પણ હેતુ છે.
ઉત્તર : મિથ્યાત્વ એટલે જ્ઞાનથી અઘટિત સામગ્રીથી નિવત્ય ન હોઈને શાનથી નિત્ય હેવું. પ્રપંચને સત્ય માનનાર મતમાં પણ ઘટાદિ જ્ઞાનનિવત્ય છે કારણ કે “હું નાશ કરે છે' ઇત્યાદિ જ્ઞાનપૂર્વક મુગરના પ્રહારાદિથી તેને નાશ થતો જોવામાં આવે છે ઘટા દિને આ લક્ષણ લાગુ ન પડે માટે “જ્ઞાનથી અઘટિત સામગ્રીથા નિત્ય ન હોઈને' એમ કહ્યું છે. ઘટાદિને નાશ જ્ઞાનપૂર્વક જ હોય એવો નિયમ નથી તેથી જ્ઞાનથી અઘટિત સામગ્રીથી નિવત્ય પ્રકારના ધટાદિમાં જ્ઞાનથી અઘટિત સામગ્રીથી અનિવત્યત્વ નથી.
શંકા : પરમતમાં નાશમાત્ર ઈશ્વરનાનઘટિત સામગ્રીથી સાધ્ય છે તેથી તેના જ્ઞાનને લઈને કાર્યમાત્રમાં જ્ઞાનથી અઘટિત સામગ્રીથી અનિવત્ય હોઈને જ્ઞાનનિવાર્યત્વ છે તેથી આ મિથ્યાત્વનું નિવચન નથી.
ઉત્તર : મિથ્યાત્વના લક્ષણમાં “જ્ઞાન' પદ જીવના જ્ઞાનપરક છે. “આત્મા'માં અતિવ્યાપ્તિ ન થાય તેટલા માટે જ્ઞાનથી નિવત્ય હોવું' એમ લક્ષણમાં કહ્યું છે.
શંકા ? કાય માત્રમાં કાળ, અદષ્ટ આદિ કારણ છે એમ અંગીકાર કરીને બ્રહ્મજ્ઞાનના વંસમાં પણ કાળ, અદષ્ટ આદિ કારણ છે એમ માનવામાં આવે તે મૂળ અજ્ઞાનના દિવસરૂપ મેક્ષમાં પણ કાળ આદિ કારણ બને કારણ કે એ પણ સમાન રીતે કાર્ય છે. અને આ ઇષ્ટાપતિ નથી કારણ કે “જ્ઞાન સિવાય મેક્ષને બીજા માર્ગ નથી જ્ઞાન જ મોક્ષનું સાધન છે) એ શ્રુતિને વિરોધ થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org