________________
४५२
सिद्धान्तलेशसाहः અને શૂદ્ધનેવામાં અભિલાવિત્વ સંભવનું નથી એમ નહીં કહી શકાય, કારણું કે “બ્રાહ્મણને આગળ કરીને ચાર વર્ણોને (પુરાણ આદિ) સંભળાવે' (જે ક્ષત્રિય આદિને પુરાણ આદિ સંભળાવવાનાં હોય તો બ્રાહ્મણને આગળ કરીને સંભળાવે-) એ પ્રમાણે ઈતિહાસ, પુરાણના શ્રવણમાં ચારેય વર્ગોના અધિકાર અગે અતિવચન હેવાથી જેને પુરાણ દથી વિદ્યાનું માહાતમ્ય (કે વિદ્યા બા પ્રાપ્તિનું સાધન છે–) જ્ઞાત થયું છે તે (શુદ્ધ)ની બાબતમાં પણ તેને વિદ્યાને વિષે અભિલાષા સ ભવે છે. અને “શૂદ્રને (શાસ્ત્રાર્થ જ્ઞાન આપવુ નહી” એ સ્મૃતિ તેના અનુષ્ઠાનમાં ઉપયોગી નહિ એ આ હે વ આદિ કર્મને જ્ઞાનના દાનના નિવારક છે. અન્યથા (અર્થાત સંપૂર્ણ શાસ્ત્રવિષયક જ્ઞાનના નિષેધપરક હોત તે-) તને પોતાના વર્ણના ધર્મને જ્ઞાનના સાધનને સંભવ ન રહેવાથી “શૂદ્ર ચેાથો વણ છે, તેને એક જન્મ છે કેમ કે ઉપનયનરૂપ બીજો જન્મ તેને નથી*, તેને પણ સત્ય, ક્રોધ, શુદ્ધતા, આચમનના સ્થાનમાં હાથ-પગનું , પ્રક્ષાલન જ એમ કેટલાક માને છે, શ્રાદ્ધકમ, નેકરનું ભરણપોષણ, પિતાની પત્નીને સંતુષ્ટ રાખવી અને ઉપરનો (દ્વિજ, બ્રાહ્મણદિ ત્રગુ વણ)ની સેવા” ઈત્યાદિ તેના ધમનું વિભાજન કરનાર વચનનું અનનુષ્ઠાનરૂપ અપ્રામાણ્ય પ્રસક્ત થાય.
વિવરણ : દ્રિને ઉપરછલી રીતે પણ વિદ્યાના મહિમાનું જ્ઞાન થાય તેવા કોઈ સાધનને સંભવ નથી તેથી વિદ્યાભિલાષવરૂપ તેને અધિકાર સંભવતે નથી એમ જે વાધે રજુ કરવામાં આવ્યો હતો તેનું અહીં ખંડન કર્યું છે. સ્મૃતિવચન પ્રમાણે શદ્રને ઇતિહાસ, પુરાણના શ્રવણને અધિકાર છે જ. તેથી ન થાય મfë હણાત' એ નિષેધવચનના અથનેસ કેચ કરવો જોઈએ–તેના અનુષ્ઠાનમાં ઉપયોગી નહિ એવા અગ્નિહોત્રાદિ કર્મ અંગે જ્ઞાન આપવું નહિ. જે સવ શાસ્ત્રાર્થજ્ઞાનને દાનને નિષેધ હેત તે શદ્રને પિતાની મેળે પુરાણદિપઠનને નિષેધ હોવાથી જે એને બીજાઓ પાસેથી પણ પુરાણ આદિનું શ્રવણ પ્રાપ્ત ન થતું હોય તો તેને પિતાના ધર્મનું જ્ઞાન પણ ન સંભવે અને એ જ્ઞાનના અભાવે જે એ પિતાના ધર્મનું આચરણ ન કરે તે તે ધર્મનું વિધાન કરનાર વચન અપ્રમાણુ બને. અને એક વાર એમ માની લઈએ કે શાસ્ત્રાર્થજ્ઞાનમાત્રના દાનને નિષેધ છે તે પણ
૧ માતાપિતરી માય લાવો દુરશા . અરગાર્ચપાત શરવા મર્તસ્થા મરાવીત | (મધુએ કહ્યું કે નહી કરવા જેવા સો કામ કરીને પણ વૃદ્ધ માતા, સતી સ્ત્રી અને બાળ એવા પુત્રનું ભરણપોષણ કરવું જોઈએ) એ વચન બતાવીને જે બ્રાહ્મણે માતા-પિતા આદના કારણપોષણ માટે અર્થ લાભ ખાતર શો આગળ પુરાણ આદિને પાઠ કરવામાં પ્રાપ્ત થાય છે તેમની પાસેથી શૂદ્રને વિદ્યાના મહા મ્યનું અને પિતાના ધર્મોનું જ્ઞાન સ ભવે છે તેથી કોઈ અનુપત્તિ નથી.
અઆ મનુસ્મૃતિ. ૧૦.૪ " " " "
.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org