________________
fણીનાશ બg . (આ શંકા બરાબર નથી, કારણ કે “દષ્ટ અર્થ (પ્રોજન) વાળી વિદ્યા વગેરે (ઉપર) ટાંકેલા તે અધિકરણના ભાષ્યની સાથે વિરોધ છે. અને એવી શંકા કરવી નહિ કે, “ક્ષત્રિય અને વૈશ્યને સંન્યાસના અભાવને કારણે અમુખ્ય અધિકાર છે તો તે જ કારણથી દેવને પણ શ્રવણાદિમાં અમુખ્ય અધિકાર હોવો જોઈએ અને એમ હોય તે (અર્થાત્ દેવના અમુખ્ય અધિકાર માનાએ તે) ક્રમમુક્તિ જેનું ફળ છે એવી સગુણ વિદ્યાથી દેવને દેહ પ્રાપ્ત કરીને શ્રવણુદનું અનુષ્ઠાન કરતા તેમને વિદ્યા પ્રાપ્તિને મ ટે સન્યાસને ચે. એવે બ્રાહ્મણ જન્મ ફરી માન પડશે, તેથી બ્રહ્મલોક પ્રાપ્ત કરે છે, અને ફરી પાછો આવતે નથી” (છા. ઉપ. ૮.૧૫.૧, તેને પાછા આવવાનું હોતું નથી કારણ કે શ્રુતિ છે,' (બ્ર. સૂ. ૪.૪ ૨૨) ઈત્યાદિ શ્રુતિ અને સૂત્રને વિરોધ થશે”. (આ શંકા બરાબર નથી, કારણ કે દેવાની બાબતમાં કરવાના વિહિત) કર્મોને કારણે વ્યગ્રતા નથી હોતી તેથી અનન્યવ્યાપારત્વ પિતાની મેળે જ સંભવે છે તેથી ક્રમમુક્તિ જેનું ફળ છે એવી સ વિધાનું પ્રતિપાદન કરનાર શાસ્ત્રના પ્રામાણ્યથા સંન્યાસ વિના પણ તેમને મુખ્ય અધિકાર સ્વીકારવામાં આવ્યા છે (એમ આ અન્ય વિચારકો કહે છે). (૯)
- વિવરણઃ કેટલાકને એમ લાગે છે કે ઉપર જે દલીલ કરી કે શ્રવણમાત્રને સંન્યાસની અપેક્ષા નથી અને તેને માટે દેવેનું ઉદાહરણ આપ્યું તે બરાબર નથી. જે દેવોએ કરેલા શ્રવણમ સંન્યાસાશ્રમને યભિચાર હેય સંન્યાસ ન હોય તો પણ શ્રવણ સ ભ) તે ત્રણેય વર્ણના મનુષ્ય કલા શ્રવણમાં સંન્યાસાશ્રમને હેતુ માનવામાં શો વધે ? બ્રાહ્મણે કરેલા અવણમાં એ હેતુ છે એમ શા માટે કહેવું પડે છે? એમ સી કોચ કરવા માટે કોઈ પ્રમાણુ નથી. કહ્યું છે કે ચારેય આશ્રમમાં સંન્યાસાશ્રમના પરિગ્રહથી શ્રવણદિનું અનુષ્ઠાન કરવું આ આશ્રમને વિભાગ ત્રણેય વર્ણને માટે સાધારણ જ છે, કેવળ બ્રાહ્મણના માટે નથી. તેથી સન્યાસી બ્રાહ્મણની જેમ સંન્યાસહીન ક્ષત્રિય અને વૈશ્યને શ્રવણ દિમા અધિકાર સભવે નહીં. આ દષ્ટિએ આગળની દલીલ ન રુચતાં બીજા કેટલાક કહે છે કે સંન્યાસીને શ્રવણુદિમાં મુખ્ય અધિકાર છે.. અમૃતવની ઇચ્છા રાખનારે બ્રહ્મનિષ્ઠા, બ્રહ્મવિચાર સિવાય અન્ય કોઈ વ્યાપાર વિનાના હેવું જોઈએ. શ્રુતિ અને સ્મૃતિમાં સતત વેદાનતવિસરનું વિધાન પ્રાપ્ત થાય છે. ૩ નીવતિ મન ચહ્ય માનેવ નીવતિત (જ) જીવે છે જેનું મન મનમથી જ જીવે છે જેવાં બીજાં સ્મૃતિવચને પણ છે. અને આને માટે ચિત્ત વિક્ષેપને અભાવ આવશ્યક છે; પણ સર્વ સમયની વિક્ષેપનિવૃત્તિ અસંન્યાસીને સંભવે નહિ તેથી અસત્યાસી એવા ક્ષત્રિય કે વૈશ્યને અવણાદિમાં મુખ્ય અધિકાર નથી; અર્થાત તેમને શાસ્ત્રીય અધિકાર નથી. બહાનિષ્ઠત્વ સંન્યાસાશ્રમના ધર્મ તરીકે વિહિત છે તેથી સન્યાસી બ્રાહ્મણને બ્રાનિષ્ઠત્વ એ સ્વધર્મ છે માટે તેમાં તેને મુખ્ય અધિકાર છે અને જે બ્રાહ્મણ સંન્યાસ ગ્રહણ કરાને શમશાદ સહિત બ્રહ્મનિષ્ઠત્વનું અનુષ્ઠાન નથી કરતે તે દુર્ગતિ પામે છે એમ કહ્યું છે. સંન્યાસીને માટે જ્ઞાનનિષ્ઠાનું વિધાન કરનારા અને તેનું અનુષ્ઠાન ન કરે તે પાપ થાય છે એમ બંધ કરાવનારાં અનેક વચને છે. સંન્યાસાધિકરણમાં શંકરાચાર્ય પોતે કહ્યું છે. કે અનિષ્ઠત્વ એ જ તેનું શમ, મ આદિથી યુક્ત પાતાના આશ્રમ માટે વિહિત કર્મ છે, અને યાદ બીજાઓનાં કમ છે; તેનું ઉન્ન થન કરતાં તેને પાપ થાય.” નિરામ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org