________________
તૃતીય પચ્છેિદ
૪૭૧
(—કલ્પી પણ ન શકાય)! અને એવી દલીલ કરવી નહિ કે મુખ્ય અધિકારી એવા પરિવ્રાજકથી કરવામાં આવતું શ્રવણ પણ દૃષ્ટ પ્રયેાજનવાળું જ છે, કારણ કે જ્ઞાન દૃષ્ટ અથ (પ્રયાજન, ફળ)વાળું છે તે જેમ પ્રારબ્ધ કર્મ વિશેષરૂપ પ્રતિ મધને લઈને આ જન્મમાં ફળ ઉત્પન્ન નથી કરતુ. પણ અન્ય જન્મમાં પ્રતિખ ંધક દૂર થતાં ફળ ઉત્પન્ન ૨ છે, કારણ કે ‘કૈાઈ પ્રસ્તુત પ્રતિબંધ ન હોય તે આ જન્મમાં પણ (જ્ઞાન) થાય છે, કારણ કેતેમ જોવામાં આવે છે ‘(બ્ર. સૂ. ૩.૪.૫૧) એ અધિકરણમાં તે પ્રમાણે નિષ્ણુ'ય છે, તેમ અમુખ્ય અધિકારીએ કરેલા (વેદાન્તવિચાર)ની બાબતમાં પણ થઈ શકે. (આ દલીલ બરાબર નથી) કારણુ કે શાસ્ત્રીય અંગ (સન્યાસ)થી યુક્ત શ્રવણુ (શ્રવણુવિધિ) અપૂવિધિ છે. એ પક્ષમાં (વિદ્યારૂપ) મૂળની ઉત્પત્તિ સુધી અપૂર્વ ઉત્પન્ન કરે છે, અને (શ્રવણુવિધિ) નિયમવિધિ છ એ પક્ષમાં (નિયમવિશિષ્ટ થઈને શ્રવઝુ ફળની ઉત્પત્તિ સુધી ટકે એવુ' ) નિયમાદૃષ્ટ ઉત્પન્ન કરે છે. અને તે પૂર્વજન્મનું સ્મરણ પ્રાપ્ત કરાવનાર અદૃષ્ટની જેમ પૂજન્મના સાંસ્કારને જગાડીને તેના મૂળભૂત વિચારને અન્ય જન્મની વિદ્યામાં ઉપયાગી બનાવે છે એમ (માનવુ) ચુક્ત છ. શાસ્ત્રીય અંગ (સન્યાસ) વિનાનું શ્રવણુ અદૃષ્ટનું ઉત્પાદક નથી તેથી તે અન્ય જન્મની વિદ્યામાં ઉપયોગી કેવી રીતે હાઈ શકે, કારણ કે જો ઘટક (સંપાદક, શકય અન વનાર) અદૃષ્ટ વિના એક જન્મના પ્રમાણુબ્યાપારને અન્ય જન્મના જ્ઞાનના હેતુ માનવામાં આવે તે અતિપ્રસગ થશે -અન્ય જન્મમાં અનુભવેલા સકલ પદાર્થીની સ્મૃતિની પ્રસતિ થશે).
:
વિવરણ : શ’કાકાર દલીલ કરે છે કે આપણા અનુભવ છે એક દિવસે કરેલા વિચાર અન્ય દિવસના વિચાય (વિચાર વિષય)ના જ્ઞાનના હેતુ નથી બનતા તે પછી એક જન્મમાં અમુખ્ય અધિકારીએ કરેલા વેદાન્તવિચાર અન્ય જન્મમાં વિચાયના જ્ઞાનના હેતુ અને છે એમ તા કેવી જ રીતે કહી શકાય. આની સામે કોઈ દલીલ કરે કે મુખ્ય અધિકારીએ કરેલુ શ્રવણ દુષ્ટ ફળવાળું માનવામાં આવે છે તેમ છતાં પ્રતિબંધ હોય તે તે આ જન્મમાં વિદ્યારૂપ ફળ ઉત્પન્ન નથી કરતું અને અન્ય જન્મમાં ફળ આપે છે, જેમ વામદેવ વગેરેની બાબતમાં બન્યું હતુ (—વામદેવને ગલમાં હતા ત્યારે જ્ઞાનપ્રાપ્તિ થયેલી જ હતી), તે જ રીતે અમુખ્ય અધિકારીએ કરેલુ શ્રવણુ પણ અન્ય જન્મમાં ફળ ઉત્પન્ન કરનારું હોઈ શકે. પણ આ દલીલ બરાબર નથી. દૃષ્ટાન્ત વિષમ છે. ‘શ્રોતચઃ' એ શ્રવણુવિધિને અપૂર્વ વિધિ માનનાર પક્ષમાં સન્યાસરૂપ શાસ્ત્રીય અંગથી યુક્ત શ્રવણુ પોતે વિદ્યારૂપ ફળની ઉત્પત્તિ થાય ત્ય સુધી ટકે તેવું અદૃષ્ટ ઉત્પન્ન કરે છે. જ્યારે શ્રવણુવિધિને નિયમવિધિ માનનાર પક્ષમાં શ્રવણુ નિયવિશિષ્ટ હેઈને પર્યન્ત નિયમાદૃષ્ટ ઉત્પન્ન કરે છે. જેમ પૂવ જન્મની સ્મૃતિ સિદ્ધ કરનાર અદૃષ્ટ પૂર્વજન્મ અને તેના વૃત્તાન્તના અનુભવથી ઉત્પન્ન થયેલા સંસ્કારને આ જન્મમાં જગાડીને, તેનુ ઉદ્દેધન કરીને તે દ્વારા પૂજન્મ અને તેના વૃત્તાન્તનાં સ્મૃતિ શકય બનાવે છે તેમ આ અદૃષ્ટ પૂર્વ જન્મમાં શ્રવણાદિથી ઉત્પન્ન થયેલા સંસ્કારને જગાડીને તે સત્કારના કારણભૂત શ્રવણુની ભાવી જન્મમાં ઉત્પન્ન થતી વિદ્યામાં ઉપયેાગિતા શક્ય બનાવે છે. પણ સંન્યાસરહિત ક્ષત્રિય આદિથી કરવામાં આવતું શ્રવણું અદૃષ્ટને ઉત્પન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org