________________
તૃતીય પરિછેદ
૫૯
એમ આહાર્યવૃત્તિથી વ્યાવૃત્ત સંશયવ છે કારણ કે વિષયતઃ વિશેષ )નું નિરૂપણ નથી, તેમ ઘટાદિમાં પણ તે જ આ ઘટ છે ઈત્યાદિ જ્ઞાનનું કેવળ ઘટ શબ્દ આદિથી જન્ય જ્ઞાનથી વ્ય વૃત્તા તેના અભેદનું જ્ઞાન એટલે સ્વરૂપસંબંધ વિશેષથી ઘટાદિવિષયક હોવું એ જ, કારણકે (ઘટથી) અનિરિકત અભેદનું નિરૂપણ નથી. અભાવ, સાદૃશ્ય આદિ જે અધિકરણ અને પ્રતિવેગી અાદિ સાથે સ્વરૂપસંબંધથી યુક્ત છે તેમને અવિકરણ સાથે આધારાધેય ભાવરૂપ સ્વરૂ સંબ ધવિશેષ છે, પ્રતિવેગી સાથે પ્રતિયોગિ-અનુયેગિવરૂપ સ્વરૂપસંબંધવિશેષ છે ઈત્યાદિ પ્રકારથી જેમ સ્વરૂપ સંબંધમાં અવાનર વિશે (ભેદ)ની કલ્પના કરી શકાય છે. તેમ વૃત્તિઓના વિષય નિવિશેષ તન્ય)માં પણ સંગ અને તાદામ્ય અતિપ્રસંગ હોવાથી, વિષયે સાથે વિષયવિષયિભાવરૂપ સ બંધવાળી વૃત્તિઓના વિષયવિશેષનું નિરૂપણ સંભવ ન હોય ત્યારે માનેલા સ્વરૂપસંબંધમાં જ અવાન્તર વિશેષની કલ્પના કરીને અભેદજ્ઞાનત્વ આદિ પરસ્પર વિલક્ષણતાને નિર્વાહ થાય છે માટે અભેદજ્ઞાન ચૈતન્યવિષયક જ હોવા છતાં તેનો ઘટાદિજ્ઞ નથી સામગ્રીને લીધે ભેદ છે.
અને આમ બ્રહ્મજ્ઞાન અભેદ નામના કેઈક સંસર્ગ વિષયક છે એ સ્વીકાર ન હોવાથી વેદાન્તના અખ ડાયંત્વની હાનિ પણ નથી (-એમ આ વિચારક કહે છે).
વિવરણ: આ મતમાં એવું પ્રતિપાદન કર્યું છે કે તામણિ આદિ મહાવાક્યજન્ય અભેદજ્ઞાન જ અજ્ઞાનનું નિવતક છે તેથી જીવ અને બ્રહ્મના અભેદને વિષય નહીં કરનારું પણ કેવળ ચૈતન્ય વિષયક એવા ઘટાદિ જ્ઞાનથી મૂળ અજ્ઞાનની નિવૃત્તિની પ્રસક્તિ નથી.
શકાઃ જીવ અને બ્રહ્મને અભેદ મૈતન્યની અપેક્ષાએ અતિરિક્ત વસ્તુ છે એમ ન કહી શકાય કારણ કે એમ હોય તે વેદાન્તને તાત્પર્યભૂત અભેદ સત્ય જ હે જોઈએ તેથી ચૈતન્યના અદિતીયત્વની હાનિની પ્રસિદ્ધિ થાય. અને જે અભેદ અસત્ય હેય તે તત્વ પરમાર્થ વસ્તુ)નું આવેદકવરૂપ પ્રામાણ્ય જે હિન્તને સમ્મત છે તેના ભંગની આપત્તિ આવે.
ઉત્તર ઃ ઘટાદિજ્ઞાન મૈતન્ય વિષયક હોય તે પણ જીવ અને બ્રહ્મને અભેદ તેને વિષય નથી, જ્યારે મહાવાક્યાથજન્ય જ્ઞાનમાં જીવ અને બ્રહ્મને અભેદ વિષય છે. આમ ધટાદિજ્ઞાનની અપેક્ષા મહાવાકયજન્ય જ્ઞાનમાં વિષયને કારણે વિશેષ ભેદ) છે એમ અમે નથી કહેતા જેથી ઉપર્યુક્ત દોષ અમારા મતમાં હોય.
શકા : “ રગત' (આ રજત છે) એ ભ્રમમાં જેટલે અધિષ્ઠાન અંશ ભાસે છે તેટલાની અપેક્ષાએ અધિક શુક્તિત્વ આદિ વિશેષને વિષય કરનારું શુક્તિ આદિનું જ્ઞાન રજતાદિ શ્રમનુ વિરોધી જોવામાં આવે છે. આમ સન્ ઘટ:, મુરતિ ઘટક ઇત્યાદિ ક્રમમાં જેટલું
અધિષ્ઠાનભત રતન્ય વિષય છે તેટલાની અપેક્ષાએ અધિક અભેદને મહાવાક્યજન્ય જ્ઞાન વિષય કરે છે એમ જ સ્વીકારવામાં ન આવે તે મહાવાક્યથી જન્ય જ્ઞાન ભ્રમનું નિવતક હોઈ શકે નહિ. તેથી વિષયપ્રયુક્ત વિશેષ ભેદ) માનવ જ જોઈએ.
ઉત્તર : શ્રમથી અધિકને વિષય કરનારાં જ જ્ઞાન શ્રમનિવર્તક હોય છે એવો નિયમ નથી. અમથી અધિક વિષયવાળાં ન હોય એવાં જ્ઞાન પણ શ્રમનિવતક જોવામાં આવે છે,
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org