________________
તૃતીય પરિક જ્ઞાનના જમવિધિત્વમાં સામગ્રીવિશેષાધીનત્વ બધામાં અનુગત જ કલ્પવું યુક્ત છે. જમથી અવિક વિષયવાળ હોવું એ અમવિધિત્વમાં પ્રાજક ગણી શકાય નહિ. આમ મહાવાયાથજન્ય જ્ઞાન અમથી અધિક વિષયવાળું ન હેય તે પણ જામનિવતક બની શકે. આજ અભિપ્રાયથી તdવવાવાર્થ..ગ્રંથ છે. - સત અને પદના વાગ્યાર્થભૂત ઈશ્વર અને જીવ એ બે ધમાં છે. સૌ પ્રથમ એ પદેથી શક્તિથી તેમને સ્મૃતિરૂપ પરામશ થાય છે. પછી સત્ અને સ્વ એ પદના સામાનાધિકરણ્યના બળથી “જીવ ઈશ્વરથી અભિન્ન છે' એમ તેમનું વિશેષણ-વિશેષ્યભાવથી જ્ઞાન થાય છે. તે પછી આ વિશિષ્ટોનું ઐકય સંભવતું નથી એમ વિરોધની પ્રતીતિ થાય છે. તે પછી સત્ત,
પદેથી વાચ્યાર્થરૂપ વિશિષ્ટમાં અતગત જે અભેદને યોગ્ય વિશેષ ચૈતન્ય અંશે છે તેમની લક્ષણાથી પ્રતીતિ થાય છે. અને પછી બે વિશેષ્યના અભેદવિષયક શબ્દ બંધ થાય છે. (આ કમ બતાવવા રામજ્ઞતિમાં આઢિ પદ મૂકયું છે).
(જુઓ સુરેશ્વરાચાર્યકુત નૈવેત્રિ , અધ્યાય ૩ અને વૃા. ૩૧. માળવાર્ત, ૩.૪)
વાકયજન્ય જ્ઞાનના પિતાના વિષયભૂત શૈતન્ય સાથે જે સામગ્રીવિશેષાધીનત્વથી પ્રયુકત સ્વરૂસવંધવિશેષ છે તે સંબંધથી ઘટજ્ઞાનાદિથી વ્યાવૃત્ત રૌતન્યવિષયકત્વ છે. એજ તેનું અભેદજ્ઞાન, અને તેના બળથી તે મૂળ અજ્ઞાન, મિથ્યાજ્ઞાન આદિનું વિરોધી બને છે.
મહાવાક્યજન્ય જ્ઞાનને ઘટાદિજ્ઞાનની અપેક્ષાએ ચૈતન્ય અશમાં વિષયમયુકત વિશેષ ન હોવા છતાં સામીવિશેષને કારણે જ ઘટાદિજ્ઞાનની અપેક્ષાએ અભેદાન હોવામાં વિલક્ષણય છે એમ બતાવવા દુષ્ટો આપ્યાં છે.
areી પુરુષઃ (દંડવાળે પુરુષ' એ વિશિષ્ટતાન છે. વિશેષણ જ્ઞાન, વિશેષજ્ઞાન અને તેમના અસરસગને અઝહ એ ત્રણ તેનાં કારણ છે. તે ત્રણેને વિષય કરનારું છે. બીજી બાજુએ હgવલંm: (દંડ, પુરુષ અને સગ) એ સમૂહાલંબન જ્ઞાનમાં પણ ત્રણ વિષયા છે. તેથી આ વિશિસ્તાન અને સમૂહાલંબન જ્ઞાનમાં વિષયને લીધે કોઈ ભેદ નથી. પણ વિશિષ્ટજ્ઞાનને સમૂહલંબનશનથ ભેદ વિશેષતાન આદિ કારણવિશેષને અધીન સ્વરૂપસંબંધવિશેષ ને લીધે છે, તે કારણકૃત છે સામગ્રી યુકત છે.
સ્થાણુરઢિપુષરવવાનું, સ્થાણુવથી વિરુદ્ધ પુરુષત્વવાળે આ પ્રકારને નિશ્વય જે આહાર્યવૃત્તિરૂપ છે તે સ શયની સાથે સમાન વિષય વાળો છે. એનાથી વ્યાવૃત્ત સંશયથી એને ભેદ વિષયમયુકત નથી, પરંતુ સામગ્રીવિશેષ પ્રયુક્ત છે. આહાર્યવૃત્તિમાં સંશયથી વિષયકૃત ભેદ ન હોઈ શકે કારણ કે બન્નેના વિષય સમાન છે. (સ્થાણ અને પુરુષને ભેદ જાણુતા છતાં આવો નિશ્ચય છે તેથી તે આહાર્યવૃત્તિ છે).
કેવળ તાવમસિ વાયજન્ય જ્ઞાનના અભેદજ્ઞાન હવામાં જ આ રીત નથી. પણ “ans વેરાતઃ (આ તે જ દેવદત્ત છે, “વોડડ્ય ઘટક' (આ તે જ બટ છે) ઈત્યાદિ વાહષજન્ય જ્ઞાન કેવળ દેવદત શબ્દ કે કેવળ ધટ શબ્દ આદિથી જન્ય જ્ઞાનથી વ્યાવૃત્ત અને જ્ઞાન છે. તેમાં પણ આ રીતે અનુસરવાની છે. કેવળ દેવદત્ત શબ્દ કે કેવળ ઘટ શબ્દ આદિથી જન્ય જ્ઞાનના વિપયભૂત દેવદત્ત આદિના સ્વરૂપની અપેક્ષાએ લiડવત્ એ વાથથી ગમ અભેદ અતિરિક્ત છે એમ માનવા માટે પ્રમાણુ નથી. આમ ઘટક અને સારી ઃ ઇત્યાદિમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org