________________
પર.
सिद्धान्तलेशसङ्ग्रहः વિજયપ્રયુક્ત વિશેષ નથી તેથી સોડથું ઘર: ઇત્યાદિમાં તરવાસ માં છે તેમ રોગ એ બે પદના વારપાથરૂપ છે ધમીબોના પરામશ આદિ કારણવિશેષને અધીન સ્વરૂપસબંધવિશેથી ઘટાદિનું અભેદજ્ઞાન હોવું એટલે જ ઘટાદિસ્વરૂપવિષયક હેવું તે જ; બીજું કઈ નહિ એમ સમજવું.
શકા : કેવળ ઘટ શબ્દ આદિથી જન્ય જ્ઞાનને પણ વિષયની સાથે સ્વરૂપસંબંધ જ છે. તે પછી સ્વરૂપસંબંધિત અમે જ્ઞાનત્વ આદિની વ્યવસ્થા કેવી રીતે થઈ શકે ? એવી દલીલ ન કરવી કે વૃત્તિવાનેન વિ સાથે વિજયવિષવિભાવ-પ્રોજક સ્વરૂપસંબધે સાધારણ હોવા છતાં તેમાં જ વિશે અને તેમને જ્ઞાનમાં સ્વરૂપાત્મક સબ ધમાં સામગ્રી: વિશેષને અધીન હોવાને લીધે પિયુકત પરસ્પર વિલક્ષણ્યની કલ્પનાથી વ્યવસ્થાનું ઉ૫પાદન શકય છે આ દલીલ બરાબર નથી કારણ કે સ્વરૂપસંબંધમાં કથય વેલક્ષશ્ય દેખાતું નથી. તેથી તેવી કલ્પના અનુપપન્ન છે.
ઉત્તર : સ્વરૂપસંબંધમાં વૈલક્ષય સંભવે જ. અભાવ, સાદય આદિ અધિકરણ અને પ્રતિયોગીની સાથે સ્વરૂપસંબધથી યુકત છે તેમ છતાં તેમને અધિકરણ સાથે આધારાધવભાવરૂપ સ્વરૂપસંબંધવિશેષ છે, પ્રતિયેગીની સાથે પ્રતિયોગિ-અનુવાગિભાવરૂપ સ્વરૂપસ બંધ છે ઈત્યાદિ. "
શંકા :- વૃત્તિને વિષય સાથેને વિષયવિષવિભાવ સ્વરૂપસંબંધથી પ્રયુકત છે જ નહિ, પરંતુ સંયેગાદિકૃત છે. આમ વૃત્તિઓને વિષય સાથે વરૂપસબંધ જ અસિદ્ધ છે ત્યાં તેમનામાં વિલક્ષયાત્મક વિશેષની કપના કરવાની વાત જ કયાં રહો.
ઉત્તર : જે વૃત્તિના સંયોગને વૃત્તિવિષયવમાં પ્રત્યેજક માનવામાં આવે તે ચક્ષુના ગોલક આદિને પણું ધટાદિ-વૃત્તિ સાથે સંગ હોવાથી તેઓને પણું વિષય માનવા પડશે–તેમનું વિષયત્વ પ્રસક્ત થશે. તેથી જો વૃત્તિ સાથે તાદાઓને વૃત્તિવિયવમાં પ્રયોજક માનવામાં આવે તે વૃત્તિના અધિષ્ઠાન તરીકે વૃત્તિ સાથે તાદામ્ય ધરાવતું ઘટાઘવચ્છિન્ન ચૈતન્ય ઘટદિવૃત્તિને વિષય સંભવે, પણ વૃત્તિતાદાસ્યરહિત ઘટાદિ તેના વિષય ન હોઈ શકે; ધટાદિમાં અવિષયત્વની પ્રસતિ થાય અને ઘટાદિવૃત્તિરૂપે પરિણામ પામતા અઃ કરણને ઘટાદિ–વૃત્તિને વિષય માનવો પડે કારણ કે પરિણામ અને પરિણામીનું તાદમ્ય હેય છે. આ મુશ્કેલીઓ હોવાથી વૃત્તિનાં વિષય સાથેનો વિષય-વિષવિભાવ સાગત નથી.
( શ કા : નરવર્માણ આદિ વાક્યજન્ય જ્ઞાન વિષય સાથે જે શૈતન્ય અને તે વિષયકજ્ઞાનને ઉભયસ્વરૂપાત્મક સ્વરૂપસંબંધ છે ત્યાં સામગ્રીવિશેના સામર્થ્યથી પણ વિષયસ્વરૂપાત્મક સંબંધમાં વિશેષનું નિરૂપણ કરવું શકય નથી.
ઉત્તર : નિર્વિશેષચૈતન્યાત્મક વિષયમાં વિશેષનું આધાન સંભવતું નથી તે પણ સ્વરૂપસ બ ધમાં અન્તર્ગત તરીકે જ માનેલા જ્ઞાનસ્વરૂપાત્મક સંબંધમાં સામીવિશેષના સામર્થ્યથી વિશેષનું આધાન સંભવે છે તેથી દોષ નથી. | અથવા વૃત્તિઓના વિષયમાં પણ સંયોગ અને તાદામ્યને અતિપ્રસંગ હોવાને કારણે વિષયવિશેષનું નિરૂપણું સંભવતું ન હોય ત્યારે વૃત્તિઓને વિષયો સાથે વિષયવિષયભાવરૂપ. સ્વરૂપસંબ. ધવાળી માની શકાય. અભાવ, સાદગ્ધ આદિને જેમ અધિકરણદિમાં તેમ વૃત્તિઓના પણ વિષયમાં સગ અને તાદાભ્યને અતિપ્રસંગ છે તેથી સંયોગ અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org