________________
તૃતીય પર તાદામ્યથી વૃત્તિઓ પ્રતિ વિષયવિશેષનું નિયમન સંભવતું નથી. ત્યારે પરિશેષથી - વૃત્તિઓને વિષય-વિયિભાવ પ્રાજક સ્વરૂપસંબંધવાળી માની શકાય એવો અર્થ છે. વિષયવિષયિભાવરૂપ-સ્વરૂપસંબંધવાળી' પદમાં “રૂપ' પદને અર્થ નિયામક છે. સ્વરૂધ સંબંધ વિષય-વિષયિભાવને નિયામક છે તેથી “સ્વરૂપ' શબ્દને અર્થ તેમને અભેદ હોઈ શકે નહિ ન શક : સંગ અને તાદામ્ય વિષયવિશેષનાં નિયામક ન હોય તે પણ વૃત્તિઓને વિષયની સાથે સ્વરૂપસંબંધ છે એમ પરિશેષથી સિદ્ધ થતું નથી કારણ કે સ્વરૂપસબંધથી અતિરિકત બીજા સંબધની કલ્પના ઉપપન્ન છે.'
ઉતરે: રવરૂપસંબધ વૃત્તિ-આદિ સ્વરૂપ તરીકે માને છે, અને માંનેલા સ્વરૂપસંબધમાં વિશેષની કલ્પના કરવામાં લાઘવ છે; જ્યારે એક બીજો સંબંધ કહેપીને તે બીજા સંબંધમાં અભેદનાનત્વ આદિના નિર્વાહકવિશેષની કલ્પના કરવામાં ગૌરવ છે. તેથી વૃત્તિઓને વિષયોની સાથે સ્વરૂપસંબંધ જ છે.
| (શંકા) - તવાતિ આદિ વાક્યથી જીવના. બ્રહથી અભેદનું જ સંસર્ગની રતથી ભાન થાય છે તેથી વેદાન્તોને સસગને વિષય નહીં કરનાર પ્રમિતિના જનકરૂપ અખંડાથે હોય છે એ સિદ્ધાંતની હાનિ થાય છે. .
. . . માં ‘ઉત્તર મહાવાકર્ષજન્ય જ્ઞાનમાંના અમેદાનત્વનું બીજી રીતે ઉ૫પાદન કર્યું છે તેથી અભેદસંસગભાનની અપેક્ષા નથી. માટે અખંડાWવની હાનિ નથી ઘટાદિત્તિઓને મૂળ અજ્ઞાનની નિવક માનવી પડશે એવી આપત્તિ તે નથી જ, ઉપરાત અખંડાથવની હાનિ નથી એ આ શબ્દનો અર્થ છે.
.. ननु घटादिज्ञानवद् ब्रह्मज्ञानस्यापि न मूलाज्ञाननिवर्तकत्वं युक्तम् । निवर्तकत्वे तदवस्थानासहिष्णुत्वरूपस्य विरोधस्य तन्त्रत्वात, कार्यस्य चोपादानेन सह तादृशविरोधाभावादिति चेत्, न । कार्यकारणयोरन्यत्र तादृशविरोधादर्शनेऽपि एकविषयज्ञानाज्ञानप्रयुक्तस्य . ताद्दग्विरोधस्यात्र सस्त्रात कार्यकारणयोरप्यग्निसंयोगपटयोस्तादृशविरोधस्य दृष्टेश्च । न चाग्निसंयोगादवयवविभागप्रक्रियया असमवायिकारणसंयोगनाशादेव पटતારા નાનાપોલિતિ વાદન | પૂર્વસંધાનggदर्शनेन मुद्गरचूर्णीकृतघटवद् अवयवविभागादर्शनात् तत्रावयविभागादिकल्पनाया अप्रामाणिकखात् । नापि तत्र तन्तूनामपि दाहेन समवायिकारणनाशात् पटनाश इति युक्तम् । अंशुतन्त्वादिभिस्सह युगपदेव पटस्य दाहदर्शनेन क्रम कल्पनाऽयोगात् । यतोऽधस्तान्नावग्रवनाशः तजावयाने, अग्निसंयोगादेव नाशस्य वाच्यत्वात् ॥११॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org