________________
५२०
सिद्धान्तलेशसमहः જેમ કે વસ્તુતઃ શેષના આધારભૂત ગંગાતીરમાં કઈને એ તળાવનું તીર કિનારો છે, એ શ્રમ થવાથી તેને “તળાવના કિનારે ઘોષ' એ ભ્રમ થાય છે. તેની પ્રતિ “ યાં ઘોષ' એ વાક્ય પ્રયોગ કરવામાં આવે છે તે તે વાક્યથી તે માણસને ગગાના તીર પર ઘેાષ એવું જ્ઞાન થાય છે. અને એ જ્ઞાનથી ગગાતીરમાં તળાવનું તીર હોવાને ભ્રમ થયેલ. તેની નિવૃત્તિ થાય છે. અહીં શ્રમના વિષય ગંગાતીર અંશમાં ભ્રમની અપેક્ષાએ વાકયજન્યજ્ઞાનમાં કઈ વિષય-વિશેષ જોવામાં નથી આવતો.
શંકા : ત્યાં વાકજન્ય જ્ઞાનમાં તળાવના તીરને વ્યાવક ગંગાતીરત્વ-વિશેષ વિષય જેવામાં આવે છે તેથી વિશેષ વિષય નથી એમ દલીલ કરી તે અસિદ્ધ છે.
ઉત્તર : ના, આવું બેલશે નહિ. જયાં તીર માત્ર પ્રકારના તાત્પર્યથી પરાયા ઘોષ; એવો પ્રયોગ છે અને એ જ રીતે શ્રેમમાં પડેલાને તાત્પયનું ગ્રહણ થાય છે ત્યાં ગંગાતીરત્વપ્રકારક બેધ ન હોવા છતાં બ્રમની નિવૃત્તિ જોવામાં આવે છે તેથી તમે કહ્યો તે નિયમને ભંગ છે જ. એજ રીતે “કઈ પણ કપાલથી તુષતા ઉપવાપ કરવો જોઈએ એવા શ્રમવાળા પુરુષની પ્રતિ કપાલવ માત્ર પ્રકારના તાત્પર્યથી પ્રયુક્ત અને એ જ તાત્પર્યાવાળા તરીકે ગૃહીત થયેલા જુરાશિમાન સુણાનુવાવતિ' એ વાકયથી “કપાલથી તુષને ઉપવાપ કરવો’ એવો બોધ તે પુરુષને થાય છે, ત્યાં કપાલ અંશમાં બીજા કપાલેના વ્યાવત વિશેષનું ગ્રહણ ન હોવા છતાં પુરોડાશ કપાલથી અતિરિક્ત કપલે તુષના ઉપવાપનાં સાધન છે એ જે ભ્રમ એ પુરોડાશ-કપાલથી અતિરિક્ત કપાલમાં હતું તેની નિવૃત્તિ થતી જોવામાં આવે છે તેથી તમે બતાવેલા નિયમને ભંગ છે. તેથી તીરે ઘોષ; એ શાબ્દબેધ ગાતી વરૂપ વિશેષને વિષય કરનાર ન હોય તે પણ તેના હેત મત પદાર્થની ઉપસ્થિતિના કાળમાં તીરની ગંગા સાથે સંબંધ ધરાવનાર તરીકે ઉપથતિ છે તેના મહિમાથી વસ્તુગયા (વાસ્તવિક પરિસ્થિતિથી) ગંગાતીર વિષયક જ્ઞાન જે શ્રમથી અધિક વિષયવાળું નથી તે જમનવતક છે એમ કહેવું પડશે. એ જ રીતે કપાલથી તુજને ઉપવાપ કર’ એ શાબ્દધ પતે અન્ય કપાલના વ્યાવતક વિશેષને વિષય ન કરતા હોવા છતાં તેવા શાધના હેતુભૂત પદાથ ની ઉપસ્થિતિના કાળમાં કપાલની પુરોડાશ સાથે સંબંધ ધરાવનાર તરીકે ઉપસ્થિતિ હોવાથી એ ઉપસ્થિતિના મહિમાથી એ જ્ઞાન શ્રમથી અધિક વિષયવાળું ન હોવા છતાં બમનિવત'ક છે એમ કહેવું જોઈએ. આમ જ્ઞાન બ્રમવિરોધી બને તેમાં સામગ્રીવિશેષથી એ પ્રયોજ્ય હેય એ પ્રાજક છે, ભ્રમથી અધિક વિષયવ ળ હવું એ પ્રયજક નથી.
વળી મહાવાકષજન્ય જ્ઞાન સંસારના મૂળભૂત શ્રમનું વિરોધી છે એમ શ્રુતિ, સ્મૃતિ અને વિદૂદનુભવથી સિદ્ધ છે. અને મહાવાકયો ચૈતન્યસ્વરૂપ માત્રનાં બોધક છે એમ દ્વિતીય પરિચ્છેદકમાં સિદ્ધ કર્યું છે, અને નિબંધોમાં તેની વિસ્તારથી ચર્ચા કરેલી છે.
એ જ રીતે શુક્તિરજત આદિ સ્થળે બ્રમથી અધિક વિષયવાળું શુક્તિજ્ઞાન જે શ્રમ વિરોધી છે તેમાં જેમ એ ભ્રમથી અધિક વિષયવાળું છે એમ જોવામાં આવે છે તેમ દેવાભાવ આદિ સામગ્રીવિશેષને અધીન તેનું બ્રમવિધિત્વ છે એમ પણ જોવામાં આવે છે. તેથી અખંડાયક વેદાન્તને અનુસરીને અને ઉપર ઢાંકેલા નિયમભંગના સ્થળને ધ્યાનમાં રાખીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org