________________
તૃતીય પતિ
૪૯
तस्य शमदमाहितं स्वाश्रमविहितं कर्म, यज्ञादीनि चेतरेषाम्, तद्वयतिक्रमे चैतस्य प्रत्यवाय: 1). આમ શ્રવણાદિ ભિક્ષુ માટે વિહિત છે, અને તેનું ઉલ્લંધન કરતાં પ્રત્યવાય થાય છે એમ કહ્યું છે તેથી સંન્યાસીના શ્રવણુાદિમાં મુખ્ય અધિકાર છે, જ્યારે જે સંન્યાસરહિત છે તેમને માટે શ્રવણાદિનુ વિધાન નથી. તેમ તે ન કરવાથી પ્રત્યવાયને બેધ પણ નથી કરાયે તેથી સંન્યાસરહિત ક્ષત્રિય-વૈશ્યના શ્રવણાદિમાં અમુખ્ય અધિકાર છે.
શંકા થાય કે ક્ષત્રિયાદિને અધિકાર જ નથી એમ કેમ નથી કહેતા. આના ઉત્તર એ છે કે શ કાથાય' કર્ફ્યુ છે કે નિત્યાાધકારરૂપ મુખ્ય અધિકાર ન સંભવતા હાવા છતાં કામ્યાધિકારરૂપ ગૌણ અધિકાર સંભવ છે. જેમ ભેાજનની ક્રિયા એ ભૂખ દૂર કરવા રૂપ દૃષ્ટ ફળ વાળી છે તેમ વિદ્યા પણ સવ અનથ”ના મૂળભૂત અવિદ્યાની નિવૃત્તિરૂપ દૃષ્ટ ફળ વાળા છે. તેથી જે જે અનથ'ના નિવૃત્તિ ઇચ્છનારા છે તે સર્વને તે વિદ્યામાં અથિવરૂપ અધિકાર સભવે છે. આમ વદાન્તવિચારમાં સવના એક સરખા અધિકાર પ્રાપ્ત થતાં શુદ્રનો વેદવાદેના નિષધને કારણે અધિકાર નથી એમ અશદ્રાધિકરણમા (બ્ર. સૂ ૧.૩. ૩૪–૩૮, કહ્યું છે. પણુ ક્ષત્રિયાદિને માટે આવા કોઇ નિષેધ નથી તેથી વિધુર વગેરેની જેમ તેમના વાન્તશ્રવણુના અધિકારને ભાષ્યકારની અનુમતિ છે.
શકા થાય કે આ અમુખ્ય અધિકારવાળા જે વેદાતશ્રવણાદિ કરશે તે પણ વિદ્યાના ઉત્પાદક અવશ્ય બનશે જ, નહીં' તેા ગૌણુ આધકારનું નિરૂપણ કરનાર ભાષ્ય બૃ બની જાય, જો વિદ્યા આનાથી પશુ ઉત્પન્ન થતી હોય તેા મુખ્ય અને ગૌણુ અધિકાર એવા ભેદ કરવાની જરૂર શી? આને ઉત્તર છે કે અન્ય દેહમાં વિદ્યા પ્રાપ્ત કરાવનાર અમુખ્ય અવિકાર માત્રથી તેમને શ્રવણાદિની અનુમતિ છે. મુખ્ય અધિકારો અનન્ય વ્યાપાર તરીકે દરરાજ નિરંકુશ બ્રહ્મચય, અહિ ંસા, શમ, દમ આદિથી યુક્ત શ્રવણાદિ કરતા હોય છે તેને માટે તે પ્રાય: આ જન્મમાં જ વિદ્યાને ઉત્પન્ન કરનારુ બને છે. જ્યારે અમુખ્યા ધિકારીને પાતાના વણુને ઊથત અન્ય સ્વધમ" હાવાથી અનન્યવ્યાપારત નથી હોતું અને તેનું બ્રહ્મચર્યાદિ સંકુચિત હાય છે તેથી તેણે કરેલું વેદાન્તશ્રવણાદિ આ જન્મમાં વિદ્યા ઉત્પન્ન કરી શકે તેવુ નથી હોતુ. પરંતુ અનક જન્મેામાં ઘેાડુ થાડુ શ્રવણાદિ થતું જાય તે સાથે મળીને અન્ય દેહમાં કયાંક જ્ઞાન ઉત્પન્ન કરે તેથી ગોણુ અને મુખ્ય અધિકારના ફળમાં મોટો ભેદ છે. (જુએ અનેગમતાસહસ્તતો યાતિ વાં તિર્—ભ. ગીતા ૬.૪૫). વિધુર આદિને પણ અધિકાર અમુખ્ય જ છે કારણ કે સ્પષ્ટતા કરી છે કે અનાશ્રમીઓએ કરેલી વિદ્યા–સાધનાની અપક્ષાએ આશ્રમીઓએ કરેલી વિદ્યાસ ધના—કમ કે શ્રવણાદિ— વધારે પ્રશસ્ત હાય છે. આમ અનાશ્રમોના શ્રવણાદિ વિદ્યોપયાગી હોવા છતાં તેના નિષ બતાવ્યા છે, તે તમના મુખ્ય અધિકાર ન હોવાને કારણે છે. (જુ બ્રહ્મસૂત્રશોકરભાષ્ય-૩,૪.૩૮-૩૯).
શંકા થાય કે વિધુરાધિકરણુમાં તે એટલુ જ કહ્યું છે કે વિધુર આદિએ કરેલુ કમ વિદ્યાનુ સાધન છે. આ ઉપર ત વિધુર, આદિના શ્રવણાદિમાં અધિકારનુ પણ પ્રતિપાદન છે એવું નથી. પણ આશકા બરાતર નથી કારણ કે 'વિદ્યા દટ ફળવાળી છે વગેરે ભાષ્યનાં વિરાધ થશે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org