________________
S: ૪૮૪
सिद्धान्तलेशसमहः ' છવના અભિન્નત્વ વિષે વિચારપૂર્વક નિર્ણય ન હોવા છતાં પણ સગુણ ઈશ્વરથી પોતાના અભેદનું દ: ચિતન કરવું એ પ્રકારના સગુણોપાસના-વિધિશાસ્ત્રને આધાર લઈને સગુણ પાસના
કરવામાં આવે છે, તેમ “નિગુણે પાસના કરવી' એવા શાસ્ત્ર માત્રને આધાર લઈને નિણ પાસના કરવામાં આવે છે. જેમ દહરાદિ ઉપાસનાથી સ્વવિષયક સાક્ષાત્કાર સંભવે છે તેમ નિગુણોપાસનાથી નિર્ગુણ બ્રહ્મને સાક્ષાત્કાર થાય જ છે, શ્રવણુદિ પ્રણાલીથી થતા સાક્ષાત્કારની જેમ જ. " તેમ છતાં ભારપૂર્વક કહેવું જોઈએ કે સાંખ્ય અને ગમાગ સમાન કલ્પ નથી. બુહિમાંદ્ય આદિ પ્રતિબંધ ન હોય અને વિશિષ્ટ ગુરુ આદિ સામગ્રી પ્રાપ્ત હોય તે સાંખ્ય માર્ગ (શ્રવણુદિ દ્વારા સાક્ષાત્કાર)નું અનુષ્ઠાન કરવું જોઈએ કારણ કે તેનાથી ત્વરાથી સિદ્ધિ થાય છે આ શકય ન હોય તે યુગનું અનુષ્ઠાન કરવું. સાંખ્યમાર્ગ કહ૫ છે જ્યારે યેગમાર્ગ અનુક૯પ છે એટલું ધ્યાનમાં રાખવું. (૮)
(૧) નર્વાસ્ત્રિનું પણs aણસાસરે હિં પણ આ
केचिदाहुः-प्रत्ययाभ्यासरूपं प्रसङ्ख्यानमेव । योगमार्गे आदित आरभ्योपासनरूपस्य साङ्ख्यमार्गे मननानन्तरनिदिध्यासनरूपस्य च तस्य सत्वात् । न च तस्य ब्रह्मसाक्षात्कारकरणत्वे मानाभावः । ततस्तु તં પાપને નિશારું ધ્યાયમાનઃ (guહ ૨૨.૮) રતિ વત્તા कामातुरस्य व्यवहितकामिनीसाक्षात्कारे प्रसङ्ख्यानस्य करणस्वक्लुप्तेश्च । “આ પાવનાર તત્ર દિ દg” (૨. ૬, ૪.૨.૨૨) રૂલ્યથિને, “વિક્રપવિશિgwan” (ત્ર. ૪. રૂ.રૂ.૧૧) ફૂલ્યા જ રાજघयहोपासकानां प्रसङ्ख्यानादुपास्यसगुणब्रह्मसाक्षात्कारागीकाराष ।
(૦ શંકા થાય કે આ બે પક્ષ (સાંખ્યમાર્ગ અને વેગમાર્ગ)માંય બહાસાક્ષાત્કારમાં કરણ શું છે ? - કેટલા કહે છે કે પ્રત્યયાભ્યાસરૂપ પ્રસંખ્યાન જ (બ્રહ્મસાક્ષાત્કારમાં કરણ છે), કારણ કે ગમાર્ગમાં પહેલેથી માંડીને ઉપાસનારૂપ તે (પ્રસંખ્યાન) અને સાંખ્ય માર્ગમાં મનન પછી તરત જ નિદિધ્યાસનપ તે (પ્રસંખ્યાન) વિદ્યમાન છે. અને તેના બ્રહ્મસાક્ષાત્કારના કરણ હોવાની બાબતમાં પ્રમાણ નથી એમ નહિ, કારણ કે નિવશેષ (પરમાત્મા)નું ધ્યાન કનારે તેન થી (તે ધ્યાનથી તેને જુએ છે (મુડ૬ ૩૧.૮.) એવી કૃતિ છે. અને કામાતુર થતા વ્ય હિત (અસંનિકૃષ્ટ) કામિનીના સાક્ષાત્કારમાં પ્રસંખ્યાનને કરણું માનવામાં આવ્યું છે. મરણ પર્યત (સગુણની ઉપાસનાની) આવૃત્તિ કરવી જોઈએ કારણ કે ત્યાં (અર્થાત મરણકાલમાં પણ યોગીઓ પ્રહની ઉપાસના કરે છે એમ)' જોવામાં આવે છે ( અર્થાત્ આ શ્રુતિ-સ્મૃતિમાં પ્રસિદ્ધ છે)” એ અધિકરણમાં (બ્ર. સૂ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org