________________
કેટર
सिद्धान्तलेशसङ्ग्रहः • (१०) ननु तथापि शब्दस्य परोक्षज्ञानजनकत्वस्वभावस्थापरोक्षज्ञानजनकत्वं न सङ्गच्छते इति चेत् ।
अत्र केचित्-स्वतोऽसमर्थोऽपि शब्दः शास्त्रश्रवणमननपूर्वकप्रत्ययाभ्यासजनितसंस्कारप्रचयलब्धब्रह्मैकाग्र्यचित्तदपर्णानुगृहीतोऽपरोक्षज्ञानमुत्पादयति शास्त्रीयसंस्कारसंस्कृताग्न्यधिकरणक इव होमोऽपूर्वमिति कल्प्यते । 'तरति शोकमात्मविद्' (छा. १.२.३) इति शास्त्रप्रामाण्यात् । अपरोक्षस्य कर्तृत्वाध्यासस्यापरोक्षाधिष्ठानज्ञान विना निवृत्ययोगाद् औपनिपदे ब्रमणि मानान्तराप्रवृत्तेः शब्दादप्यपरोक्षज्ञानानुत्पत्तौ अनिर्मोक्षप्रसनाવિયgs |
(૧૦) શંકા થાય કે તેમ હોય તે પણ શબ્દ જેને પરાક્ષ જ્ઞાન ઉત્પન કરવાને રવભાવ છે તે અપક્ષ જ્ઞાનને જનક બને એ સંગત થતું નથી. એ આવી શંકા કોઈ કરે તે એ બાબતમાં કેટલાક કહે છે કે શબ્દ સ્વતઃ અપરોક્ષ જ્ઞાન ઉત્પન્ન કરવા ) સમથ ન હોવા છતાં શાસ્ત્રના શ્રવણ અને મનનપૂર્વક પ્રત્યયાભ્યાસથી ઉત્પન્ન થયેલા સંસ્કાર સમયથી પ્રાપ્ત થયેલી બ્રહ્મમાં એકાગ્રતાથી યુક્ત મન રૂપી દર્ષણથી અનુગ્રહીત થયેલ તે (શબ્દ) અપરાક્ષ જ્ઞાન ઉપન કરે છે, જેમ શાસ્ત્રીય સંસ્કારથી સંસ્કૃત અગ્નિમાં ચેલે હમ અપૂવ ઉત્પન્ન કરે છે એમ કલપવામાં આવે છે–કેમ કે “આત્મવિદ્દ શેકને તરે છે (છા. ૭.૧.૩)
એ શ્રુતિ પ્રમાણ છે. અપક્ષ એવા કતૃત્વાદિ-અયાસની નિવૃત્તિ અધિષ્ઠાન વિષયક અપરોક્ષ જ્ઞાન વિના થઈ શકે નહિ. તેની ઉપનિષગમ્ય બ્રહામાં બીજા પ્રમાણની પ્રવૃત્તિ ન લેવાથી શoથી પણ જે અપક્ષ જ્ઞાનની ઉત્પત્તિ ન થાય તે અનિર્મોક્ષને પ્રસંગ અ. (–તેથી શબ્દથી અપરોક્ષજ્ઞાન થાય એમ માનવામાં આવે છે.) - વિવરણ: શંકા થાય કે શબ્દને બ્રહ્મસાક્ષાત્કારનું કારણ માનવામં શ્રુતિ કે ભાષ્યને વિરોધ ન હોય તે પણ શબ્દપ્રમાણુનો રવભાવ છે પરોક્ષ ન ઉત્પન્ન કરવાને તેને વિરોધ તે છે જ તેથી મહાવાકર્ષ બ્રહ્મસાક્ષાત્કારમાં કરણ ન હોઈ શકે. આ સંમના ઉત્તરમાં શબ્દના સ્વભાવના અનુરોધથી જ તે અપરોક્ષ જ્ઞાનનું ઝરણું છે એમ સિદ્ધ કરે છે. જેમાં
શ્ન સ્વતઃ પ્રતિબિંબને અનુભવ ઉત્પન્ન કરવા સમર્થ નથી પણ દર્પણથી અનુગ્રહીત થતાં તે અનુભવ ઉત્પન્ન કરે છે, તેમ શાસ્ત્રનાં શ્રવણ, મનન જેની પૂર્વમા છે તેવા પ્રત્યયાભ્યાસથી ઉત્પન્ન થયેલા પ્રચુર સંસ્કારથી પ્રાપ્ત થયેલી જે બ્રહ્મમાં એકાગ્રતા તેનાથી યુક્ત ચિત્તરૂપ દર્પણને અનુગ્રહ પ્રાપ્ત થતાં શબ્દ અપરોક્ષ જ્ઞાન ઉત્પન્ન કરે છે. આધાન આદિથી ઉત્પન્ન કરવામાં આવેલા સરકાર વિનાના અગ્નિમાં કરેલે હેમ અપૂર્વ ઉત્પન્ન નથી કરતો, કારણ કે અગ્નિમાં કરેલા હેમ માત્રને અપૂર્વ ઉત્પન્ન કરવાને સ્વભાવ નથી. પણ શાસ્ત્રીય સંસ્કારથી વિશિષ્ટ અગ્નિમાં કરેલે હમ અપૂર્વ ઉત્પન્ન કરે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org