________________
vole
તૃતીય પર परत्वात् । आवरणाभिभावकत्वं च घटादिज्ञानस्य घटादिविषयत्वादेव उपपन्नम् । घटादेरपि अज्ञानविषयत्वाद् 'घटं न जानामि', 'घटज्ञानेन घटाज्ञानं नष्टम्' इति अवस्थाऽज्ञानस्य घटादिविषयत्वानुभवात् ।
न च तत्रावरणकृत्याभावादज्ञानाङ्गीकारो न युक्तः, तद्भासकस्य तदवच्छिन्नचैतन्यस्यावरणादेव तदप्रकाशोपपत्रेरिति वाच्यम् । उक्तभङ्ग्या जडस्य साक्षादज्ञानविषयत्वप्रतिक्षेपेऽपि जडावच्छिन्नचैतन्यप्रकाशस्याज्ञानेनावरणम्, ततो नित्यचैतन्यप्रकाशसंसर्गेऽपि जडस्य 'नास्ति', 'न प्रकाशते' इत्यादिव्यवहारयोग्यत्वमिति परम्परया अज्ञानविषयत्वाभ्युपगमात् साक्षात् परम्परया वा यदज्ञानावरणीयम्, तद्विषयत्वस्यैव ज्ञानस्य सदज्ञाननिवर्तकत्वप्रयोजकशरीरे निवेशात् । न चैवं घटादीनामुक्तरीत्या मूलाज्ञानविषयत्वमपीति घटादिसाक्षात्कारादेव मूलाज्ञाननिवृत्त्यापातः । फलबलात् तदज्ञानकार्यातिरिक्ततद्विषयविषयकत्वस्यैव तन्निवर्तकत्वे તવાણી
આ બાબતમાં આચાર્ય કહે છે – ગૌતન્ય ચક્ષુ અદિથી જન્ય વૃત્તિને વિષય નથી; કારણ કે તેનું (આત્માનું) રૂપ (ચક્ષુથી) જેવાને ગ્ય નથી, કેઈ તેને ચક્ષુથી જોતું નથી (કઠ, ૬.૯; તા.૪. ૨૦), "ઈશ્વરે જડ વિષયક ઇન્દ્રિ જડી છે, તેથી (માણસ) બાહા (જડ)ને જુએ છે, આત્માની આ દર નહિ ( આત્મા કે ગૌતન્યને જેતે નથી)” (કઠ, ૪.૧) ઇત્યાદિ શ્રુતિથી તે (ચૈતન્ય) પરમાણુ આદિની જેમ ચક્ષુ આદિને યોગ્ય નથી અને ઉપદેશ છે; અને “ઔપનિષદ' (બૃહ. ૩.૯ ૨૬) (કેવળ ઉપનિષત્ પ્રમાણથી ગમ્ય) એવું વિશેષણ છે. અને “બધા પ્રત્યથી વેદ્ય તરીકે બ્રહ્મરૂપ (વસ્તુ) વ્યવસ્થિત હેય ત્યારે” ઈત્યાદિ વાર્તિકને (આમ માનતાં). વિરોધ થશે એવું નથી; કારણ કે તેનું (વાર્ષાિકવચનનુ) તાત્પર્ય ઘટાદ-આકારવ ળી વૃત્તિને ઉદય થતાં આવરણને અભિભવ (પરાજય, નાશ) થવાથી સ્વપ્રકાશ સદરૂપ થા 'ઘટણન (ઘટ સત્ છે) એમ ઘટની જેમ વ્યવહાય બને છે એમ ઔપચારિક ઘટાદિવૃત્તિત્વ બતાવવાનું છે. ઘટાદિજ્ઞાનમાં આવરણનું અભિભાવકતવ છે તે તે જ્ઞ ન ઘટાદિવિષયક છે તેનાથી ઉપપન છે, કારણ કે ઘટાદ પણ અજ્ઞાનના વિષય છે કેમકે “હું ઘરને જાણતો નથી,” “ઘટજ્ઞાનથી ઘટનું અજ્ઞાન નષ્ટ થયું” એમ અવસ્થા-અજ્ઞાન ઘટયદિવિષયક છે અને અનુભવ થાય છે.
અને એવી દલીલ કરવી નહિ કે “ત્યાં (જડ વસ્તુમાં) આવરણનું કૃત્ય (ફળ –અપ્રકાશ) ન હોવાથી અજ્ઞાનને સ્વીકાર કરવો યુક્ત નથી કારણ કે તેના (જડ વસ્તુને) ભાસિત કરનાર, તેનાથી (જડથી, અવછિન્ન તન્યના આવરણથી જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org