________________
પરં
सिद्धान्तलेशसंप्रेहः
કે
તેના (જડના) અપ્રકાશની ઉપપત્તિ થાય છે.” (આ દલીલ ખરાખર નથી) કારણુ કહેલી રીતથી (અર્થાત્ જડમાં આવરણનું કાય. અપ્રકાશ નથી તેથી અજ્ઞાનના અંગીકાર યુક્ત નથી એ દલીલથી) જડ સાક્ષાત્ (સીધેસીધુ') અજ્ઞાન-વિષય ન હોઈ શકે એમ ખંડન કર્યુ'' હેાવા છતાં જડથી અવચ્છિન્ન ચૈતન્યના પ્રકાશનું અજ્ઞાનથી આવરણ થાય છે, તેથા નિત્ય ચૈતન્યના પ્રકાશ સાથે સંસગ હોવા છતાં પણ જડ ‘નથી, ‘ નથી પ્રકાશતુ' ઇત્યાદિ વ્યવહારને ચેાગ્ય છે માટે પર પરાથી જડમાં અજ્ઞાનવિષયત્વના સ્વીકાર છે, તેથી સાક્ષાત્ પર પરાથી (બીજા દ્વારા, આડકતરી રીતે) જે અજ્ઞાનથી આવૃત થઈ શકે ઇં તદ્વિષયક હાવું એનેા જ જ્ઞાનના તેના અજ્ઞાનના નિયતકત્વના પ્રયાજક શરીરમાં નિવેશ છે(—અજ્ઞાન જેને આવૃત કરતું હેય. એ જ જ્ઞાનના વિષય હોય એ જ હકીકત જ્ઞાનના અજ્ઞાનનિવત કત્વમાં પ્રત્યેજક છે).
અને આમ કહેલી રીતથી ઘટ આદિ મૂળ અજ્ઞાનના વિષય છે માટે ઘટ આદિના સાક્ષાત્કારથી જ મૂળ અજ્ઞાનની નિવૃત્તિના પ્રસંગ થશે (—મૂળ અજ્ઞાનની નિવૃત્તિ માનવી પડશે—) એવું નથા, તેનુ` કારણ એ કે ફળના ખળથી તે અજ્ઞાનના કાયથી અતિરિક્ત તેના વિષય (ચિન્માત્ર) વિષયક હોવુ' એ જ તેના (મૂળ અજ્ઞાનના) નિક હાવામાં પ્રયેાજક છે. (—જ્ઞાનનુ નિવત કત્વ તેના પર નિર્ભર છે).
.
કે
વિવર્ણ : પૂર્વ પક્ષીએ જે મુદ્દો લીલ સહિત રજુ કર્યા કે “ ધટાદિ-જ્ઞાન પણ મૂળ અજ્ઞાનનુ' નિવત્ ક હોઈ શકે કારણ કે તે ચૈતન્યવિષયક છે, વેદાન્તજન્ય જ્ઞાનની જેમ’'તેમાં હેતુ (‘ધટાદિજ્ઞાન ચૈતન્યવિષયક છે”, અસિદ્ધ છે કારણ કે શ્રુતિના ઉપદેશ છે કે ચૈતન્યના સાક્ષાત્કાર ઇન્દ્રિયથી થતા નથી. વાત્તકમાં એક વચન છે કે જે જે પ્રતીત થાય છે તે બધું ‘સત્' તરીકે જ પ્રતીત થાય છે, તેથી આ અનુભવના બળે સમજાય છે કે સરૂપ બ્રહ્મ સ પ્રત્યયથી વૈદ્ય તરીકે વ્યવસ્થિત છે. પણ ઉપયુ ક્ત શ્રુતિને ધ્યાનમાં લેતાં એ સ્પષ્ટ છે કે વાર્ત્તિકને ચૈતન્યનું સ`પ્રત્યયવેદ્યત્વ ગૌણુ જ અભિપ્રેત છે, ધટાદિની જેમ મુખ્ય નહિ. જેમ ઘટ વિષયક વૃત્તિને અધ'ન વ્યવહારના વિષય છે તેમ બ્રટાન્રુિ અધિષ્ઠાનભૂત સરૂપ બ્રહ્મ પણ ધાવૃત્તિને અધીન વ્યવહારના વિષય છે. તેથી આ ગુણને લીધે વાત્તિ કકારે એમ કહ્યું છે કે સરૂપ બ્રહ્મ ટાદિત્યયવેદ્ય છે. શંકા થાય કે પરાક્ષવૃત્તિઓના વિષયેામાં આવરણના અભિભવ ન હેાવાથી ઉક્ત વ્યવસ્થા ત્યાં નહીં સ ભવે. પણુ આ લીલ બરાબર નથી કારણ કે વાન્તિકમાં 'પ્રત્યય' પદ આવરણના અભિભવ કરનાર વૃત્તિ માટે જ પ્રયા છે, તેથી કોઇ મુશ્કેલી નથી એવેા ભાવ છે.
ઘટાદિ જ્ઞાન ધટાદિવિષયક હોય તેટલાથી તે આવરણનું અભિભાવક બની શકે છે; તેને માટે ઘટાદિનાન ધટાદિથી અવચ્છિન્ન ચૈતન્યવિષયક હોય એ જરૂરી નથી. જડ વસ્તુ પણ અજ્ઞાનના વિષય બની શકે છે એમ અનુભવના બળે સ્વીકારી શકાય છે—‘હું ઘટ જાણુતા નથી’, ‘ધટજ્ઞાનથી ધટવિષયક અજ્ઞાન નષ્ટ થયુ' એવા અનુભવ થાય છે તેથી ધટાદિ અવસ્થાઅજ્ઞાનના વિષય છે (~~જ્યારે મૂળ અજ્ઞાનને વિષય માત્ર બ્રહ્મ છે, જડ નહિ એમ મા 7. નાનામિ—'હુ. બ્રહ્મને જાણતા નથી' એ અનુભવથી જ્ઞાત થાય છે).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org