________________
તૃતીય પરિચ્છેદ
પ
(આવી શંકા થાય તે ઉત્તર છે કે ના; કારણ કે શ્રવણથી સંદેહરહિત જ્ઞાન થાય તે પણ ચિત્તના વિક્ષેપરૂપ દોષથી પ્રતિબધ થવાને કારણે અન્ન નની નિવૃત્તિ થતી નથી તેથી તેનું નિરાકારણમાં મનન અને નિદિધ્યાસનના નિયમવાધના અર્થના અનુષ્ઠાનની પ્રજનવત્તા છે, અને અન્ય જન્મના મનન આદિના અનુષ્ઠાનથી જેના ચિત્તવિક્ષેપની નિવૃત્તિ થઈ છે તેવા માણસની બાબતમાં ઉપદેશમાત્રથી બ્રાની અપક્ષતા સ્વીકારવામાં આવે છે – એમ અતtવદ્યાચાર્ય કહે છે) (૧૦)
વિવરણઃ શંકા રજૂ કરવામાં આવે કે એ નિયમ સ્વીકારવામાં આવે કે જે કાન વિષયની સાથે સંસદ તરીકે ઉદય પામે છે તે જ્ઞાન અજ્ઞાનનું નિવતક બને જ છેતે આપાતજ્ઞાન (ઉપરછલું જ્ઞાન) પણ પિતાના વિષય સાથે સંસગ ધરાવનાર તરીકે ઉત્પન્ન થાય છે તેથી તેનાથી પણ બ્રહ્મની અપરોક્ષતા થવી જોઈએ. જો એમ કહે કે શ્રવણ કે વિચારની પહેલાં વેદાન્તના અધ્યયનથી થતું આ જ્ઞાન વિષય સગીર હોવા ઉપરાંત સજાનો નિશ્ચય રૂપ હોવું જોઈએ, તે પણ શ્રવણથી નિશ્ચયાત્મક જ્ઞાન થાય જ છે તેથી મનનાદિ વ્યર્થ બની જાય.
આ શંકાનું સમાધાન છે કે અજ્ઞાનનું નિવતક જ્ઞાન વિષય સગી' અને નિશ્ચયાત્મક હોવા ઉપરાંત અપ્રતિબદ્ધ હોવું જોઈએ ચિત્તવિક્ષેપને કારણે તેમાં કોઈ પ્રતિબંધ (રુકાવટ) આવેલે ન હૈ જોઈએ. આ ચિત્તવિક્ષેપના દોષને કારણે થતા પ્રતિબંધની નિવૃત્તિને માટે મનન અને નિદિધ્યાસનની આવશ્યક્તા છે, અને તે અંગેના નિયમવિધિ અને તેમના અર્થનું અનુષ્ઠાન સાર્થક બને છે. આમ અસંભાવના (બ્રહ્મ આવું હેઈજ ન શકે એ ખ્યાલ) અને વિપરીતભાવના (પ્રકૃતિ, કાલ આદિને બ્રહ્મ માની લેવું તે) જેને વિક્ષેપ કહેવામાં આવે છે તેની નિવૃત્તિ માટે મનન આદિની ઉપયોગિતા છે. પણ જે વિદ્યાના અધિકારીની બાબતમાં અન્ય પૂર્વભવના મનનાદિ સહિત શ્રવણના અનુજાનથી સમસ્ત વિક્ષેપ દૂર થઈ ગયો હોય તેને ઉપદેશમાત્રથી સત્તાનિશ્ચયરૂપ અપ્રતિબદ્ધ બ્રહ્મજ્ઞાન થાય છે અને અપરાક્ષ સ ભવે છે. આમ તેને આ જન્મમાં શ્રવણ, મનન આદિના અનુષ્ઠાન વિના પણું મૂળ અજ્ઞાનની મિત્તિ અને બ્રહ્માપરાતા થઈ શકે એ આ મતમાં સ્વીકાર્ય છે (૧૦)
(११) अथैवमपि कृतनिदिध्यासनस्य वेदान्तजन्यब्रह्मज्ञानेनेव घटादिज्ञानेनापि ब्रह्माज्ञाननिवृत्तिः किं न स्यात् । न च तस्य ब्रह्माविषयत्वाद् न ततो ब्रह्माज्ञाननिवृत्तिरिति वाच्यम् । 'घटस्सन्' इत्यादिबुद्धिवृत्तेः सद्पब्रह्मविषयत्वोपगमात् ।।
न च तत्र घटायाकारवृत्त्या तदज्ञाननिवृत्तौ स्वतः स्फुरणादेव तदवच्छिन्नं चेतन्यं सदिति प्रकाशते, न तस्य घटाघाकारवृत्ति विषयत्वमिति वाच्यम् । तदनाचे घटविषयं ज्ञानं तदवच्छिन्नचैतन्यविषयमज्ञान
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org