________________
૪૯૬
सिद्धान्तलेशसमहः આ રીતે બાહ્ય ચૈતન્યમાં વૃત્તિને કારણે તે તે પુરુષના ચેતન્ય સાથે અભેદની અભિવ્યક્તિ થાય છે.
શંકા થાય કે કહ્યા પ્રમાણે બાહ્ય ચૈતન્યને પ્રમાત-ચૈતન્ય સાથે અભેદ સિત થત હોય તે પણ ઘટાદિને પ્રભાત ચૈતન્ય સાથે અભેદ અસિહ જ છે. આ શંકાનું સમાધાન એ છે કે બાહ્ય ચૈતન્યમાં ધટાદિ કપિત છે તેથી બાહ્ય ચૈતન્ય સાથે ધટાદિને અભેદ પહેલેથી જ સિદ્ધ છે. આમ વૃત્તિને ક રણે તે તે પુરુષના ચૈતન્ય સાથે બાહ્ય ચૈતન્યના અભેદની અભિવ્યક્તિ થતી હોય એ દિશામાં વિટાદિને પણ તે તે પુરુષના ચૈતન્ય સાથે અભેદ સિદ્ધ થાય છે. .
બીજી શંકા થાય છે અથપરાક્ષનું આ લક્ષણ અન્તઃકરણના ધર્મો ધર્મ, અધમ અને સંસ્કારને પણ લાગુ પડશે, કારણ કે ધર્માદિને પણ અધિષ્ઠાનભૂત પ્રમાતુ ચૈતન્યથી અભિન્ન સત્તાવાળા હોવાપણુરૂપ અભેદ છે આ શંકાનું સમાધાન એ છે કે ઉદ્દભૂત હોઈને પ્રમાતુ-ચૈતન્યથી અભિન્ન હોવું તે અર્થનું અપક્ષ7. ઉદ્દભૂતત્વ એ ફળના બળથી કપિત સ્વભાવવિશેષ છે. અને આ ઉદ્દભૂતત્વ ધર્માદિમાં નથી તેથી અથપરેક્ષત્વનું લક્ષણ તેમને લાગુ નહીં પડે. ' શબ્દ બ્રહ્મસાક્ષાત્કારમાં કરણ છે એમ સિદ્ધ કરવા માટે આટલે ઉપધાત કરીને હવે પ્રકૃતિ પર આવે છે કે જ્ઞાનની અપરોક્ષતા અર્થની અપક્ષતાથી પ્રયુક્ત છે અને છવરૂપ સવ પ્રમાતાને બ્રહ્મથી અભેદ યુતિસિહ છે. બ્રહ્મનું જીવથી અભિન્નત્વ જહના પ્રમાચૈતન્યથી અભિનત્વની જેમ કાલ્પનિક નથી પણ વાસ્તવ ઐકયરૂપ છે, બ્રહ્મ જડની જેમ પિતાનાથી વ્યતિરિક્ત પ્રમાતૃ તન્યની અપેક્ષાએ અપરોક્ષ નથી બનતું પણ પ્રમાતુ-ચિત-યનું
સ્વરૂપે જ છે તેથી સાક્ષાત અપરોક્ષ છે. આમ અપક્ષ અથ વિષયક હોવાને કારણે શાબ્દ હોવા છતાં પણ બ્રહ્મજ્ઞાન આરક્ષ છે એમ જે કહેવામાં આવે છે તે યુક્તિયુક્ત છે.
...' अद्वैतविधाचार्यास्तु नापरोक्षार्थविषयत्वं ज्ञानस्यापरोक्ष्यम् । स्वरूपमुखापरोक्षरूपस्वरूपज्ञानाव्यापनात् स्वविषयत्वलक्षणस्वप्रकाशत्वनिषेधात् । किं तु यथा तत्तदर्थस्य स्वव्यवहारानुकूलचैतन्याभेदोऽर्थापरोक्ष्यम्, एवं तत्तद्वयवहारानुकूलचैतन्यस्य तत्तदर्थाभेदो ज्ञानापरोक्ष्यम् । तथा च चैतन्यधर्म एवापरोक्ष्यम्, न त्वनुमिनित्यादिवद् अन्तःकरणवृनिधर्मः । अत एव मुखादिप्रकाशरूपे साक्षिणि, स्वरूपसुखप्रकाशरूपे चैतन्ये चापरोक्ष्यम् । न च घटाणेन्द्रियकवृत्तौ तदनुभवविरोषः । अनुभवस्य वृस्यवच्छिन्नचेतन्यगतापरोक्ष्यविषयत्वोपपतेः ।
અતવિદ્યા થાર્ય તે કહે છે કે જ્ઞાનનું અપક્ષત્વ એટલે અપરોક્ષાથવિષયત્વ (અપક્ષ અથ તેને વિષય હેય એ) નહિ, કારણ કે તે પિતાને વિષય હેય ‘એ લક્ષણવાળા સ્વપ્રકાશત્વને નિષેધ છે તેથી સ્વરૂપસુખના અપરોક્ષરૂપ સ્વરૂપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org