________________
તૃતીય પરિચ્છેદ
૪૮૩ હાથમાં પાંચ કેડી બંધ કરીને કેઈ હાથમાં કેટલી કડી છે?” એમ પૂછે અને બીજે ઉત્તર આપે કે પાંચ કેડી તે તે ઉત્તર આપનારના વાક્યપ્રયેળના મૂળ , ભૂત જે સંખ્યવિશેષનું જ્ઞાન છે તે મૂળપ્રમાણુશન્ય અને આહાય આરે પરૂપ છે તે પણ યથાર્થ છે –અર્થ છે તેને અનુરૂપ છે). તેની જેમ નિર્ગુણ બ્રહ્મા પાસન અથના તથાત્વ(સાચા સ્વરૂપના નિશ્ચાયક સંદેહરહિત મૂળ પ્રમાણથી નિરપેક્ષ છે અને દહરાદિની ઉપાસનાની જેમ કેવળ ઉપાસના શાસ્ત્રને આધાર લઈને કરવામાં આવે છે તે પણ તે વસ્તુતઃ યથાર્થ હોવાથી દરાદિ-ઉપાસનાથી જન્ય (સાક્ષાત્કારની) જેમ નગુણે પાસનાથી જન્ય પિતાના વિષયના સાક્ષાત્કાર, શ્રવણુદ પ્રણાલીથી જન્ય સાક્ષાત્કારની જેમ જ, તરવાથવિષયક અવશ્ય હા જોઈએ. આ કારણથી પણ (નિર્ગુણ બ્રહ્મોપાસનાની સિદ્ધિ છે અને તેનાથી બ્રહ્મસાક્ષાત્કાર સંભવે છે).
પણ વિશેષ (ભેદ) આટલે છે --પ્રતિબંધરહિત પુરુષને શ્રવણ આદિ દ્વારા બ્રહ્મસાક્ષાત્કાર જલદથી સિદ્ધ થાય છે માટે સાંખ્યમારા મુખ્ય કલ્પ છે, જ્યારે ઉપાસનાથો (સાક્ષાત્કાર) વિલંબથી સિદ્ધ થાય છે માટે એગમાર્ગ અનુકલ્પ (ગૌણ કહ૫) છે. (૮)
વિવરણ : શંકા થાય છે કે સંવાદી બ્રમના દષ્ટાન્તથી નિર્ગુણ ઉપાસનાનું પર્યાવસાન પ્રમામાં થાય છે એમ જે કહ્યું તે બરાબર નથી કારણ કે દષ્ટાન્તમાં વૈષમ્ય છે. ત્યાં તે ઉપાધિની પાસે પહોંચ્યા પછી સાચા શ્રીકૃષ્ણ સાથે ચક્ષુસંનિષ થતાં તેનાથી શ્રીકૃષ્ણ પ્રમા થાય છે, સ વાદી ભ્રમ માત્રથી શ્રીકૃષ્ણગમા થતી નથી. જયારે નિર્ગુણ ઉપાસનામાં પ્રમા ઉત્પન્ન કરવાનું સામર્થ્ય નથી. અને બીજી કોઈ સામગ્રી છે નહિ તે પછી એ પ્રમામાં કેવી રીતે પર્યવસાન પામી શકે? આ શંકાનું સમાધાન કરતાં નિર્ગુણ ઉપાસનામાં જ સ્વસમાવિષયક (અર્થાત નિણબ્રહ્મવિષયક) પ્રમા ઉત્પન્ન કરવાનું સામર્થ્ય છે એમ બતાવવા માટે તેનું યથાર્થવ કેડીનું દષ્ટાન્ત આપીને બતાવ્યું છે. “પાંચ કડી છે” એ વૈવયોગે આપેલા ઉત્તરના મૂળમાં જે પાંચ' એ સંખ્યાવિશેષનું જ્ઞાન છે તે પ્રમાણુશન્ય અને જાણું બૂછને કરેલા આરે પરૂપ છે તેમ છતાં તે યથાર્થ છે, તેમ નિપાસના પણ યથાર્થ છે. “હું અખંડ એકરસ બ્રહ્મ છું” એ પ્રત્યયસન્નતિરૂપ ઉપાસનાના વિષયને બાધ થતા નથી તેથી એ યથાર્થ છે એ ભાવ છે.
શંકા થાય કે પ્રકૃતિ ઉપાસના સંદેહરહિત તત્ત્વજ્ઞાન (સમ્યગણાન)પવક છે તેથી જ શ્રવણ-મનન પછી આવતા નિદિધ્યાસનની જેમ તેનું યથાર્થત્વ સંભવે છે, તે તેના યથાર્થત્વનું દૈવયોગથી સમર્થન શા માટે કરે છે? આ શંકાને ઉત્તર છે કે બ્રહ્મનું તથાત્વ એટલે કે પ્રત્યગુરૂપત્વ, નિષ્મપંચત્વ આદિ, તેનો નિર્ણય કરનાર સંદેહરહિત શ્રુતિરૂપ મળ પ્રમાણ છે, તેને આધાર આ નિગુણા પાસનાને છે જ નહિ. નિદિધ્યાસનથી વિપરીત એવી પ્રકૃત નિપાસના વિચારપૂર્વક નથી, તેથી નિદિધ્યાસનની જેમ તેનું યથાર્થત્ય સંદેહરહિત તત્વનિર્ણયથી પ્રયુક્ત નથી.
શંકા થાય કે પ્રત્યથી અભિન્ન બ્રહ્મના વિચારપૂર્વક નિર્ણયના અભાવમાં પ્રત્યયસન્તતિરૂપ ઉપાસનાનું અનુષ્ઠાન કેવી રીતે સંભવે ? આને ઉત્તર છે કે સગુણ ઈશ્વરથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org