________________
૪૮૦
. સિરાજ રાણાએ શંકા થાય કે આનંદ આદિ ગુણેનો ઉપસંહાર હોય તે ઉપાસ્ય નિણ જ ન હોય. (આવી શંકા કેઈ કરે તે ઉત્તર છે કે, ના. આનંદ આદિથી અને અસ્થલત્વ આદિથી ઉપલક્ષિત અખંડ એ રસ જે બ્રહ્મ તે હું છું એમ નિર્ણવની હાનિ વિના ઉપાસના સંભવે છે. જે કંઈ શંકા કરે કે “તે (બુદ્ધિ આદિના પક્ષી મૈતન્ય)ને જ યા જાણે, આને નહિ જેની ઉપાસના કરે છે કે પનિષદ્ ૧૫) એ શ્રુતિથી પરબ્રહ્મ ઉપાસ્ય નથી, તે ઉત્તર છે કે તે જ્ઞાત (જ્ઞાનના વિષય)થી અન્ય જ છે' (કેન ૧૪) એ શ્રુતિથી તેના વેવત્વ વત્વ)ની પણ અસિદ્ધિ આપન્ન થશે (બ્રહ્મને વેવ માની શકાશે નહિ) (તેથી શંકા બરાબર નથી). જે દલીલ કરવામાં આવે કે અન્ય કૃતિઓમાં બ્રહ્મવેદનની પ્રસિદ્ધિ હેવાથી અદ્યત્વ અંગેની શુતિ વાસ્તવિક અત્યપરક છે, તે ઉત્તર છે કે આથણ આદિ (કૃતિ)માં તેની (બ્રહ્મની ઉપાસનાની પ્રસિદ્ધિ હોવાથી તેના અનુપામ્યત્વ અંગેની કૃતિ પણ વસ્તુના સ્વરૂપપરક જ ભલે હોય (–પરમાર્થતઃ અનુપામ્યત્વનું પ્રતિપાદન જ તે ભલે હેય). અને આમ (નિર્ગુણ બ્રહ્મની ઉપાસના પ્રમાણસિદ્ધ થતાં) અનેકને શ્રવણ માટે પણ તે પ્રાપ્ત થઈ શકતે નથી” (કઠ. ૨.૭) એમ શુતિ હોવાથી જેમને બુદ્ધિની મંદતાને કારણે અથવા ન્યાયને બરાબર સમજાવવામાં કુશલ એવા વિશિષ્ટ ગુરુ નહીં મળવાને કારણે શ્રવણ આદિ સંભવતું નથી તેવાઓ જેમને અધ્યયની ગૃહીત થયેલા વેદાંતે (ઉપનિષદ)થી ઉપરછલી રીતે બ્રહ્માત્મભાવ જણાવવામાં આવે છે, તેમને તેના વિચાર વિના જ – જેમ અનેક શાખાએ માં વિખરાયેલા સવ પદાર્થો (બાબતે) ના ઉપસંહારથી કલ્પસૂત્રોમાં અગ્નિહોત્ર આદિનો નિર્ણય કરવામાં આવે છે તેમ પ્રકોપનિષદુ આદિમાં ઉક્ત તથા બાહ્ય વાસિષ્ઠ આદિ કપોમાં અને પંચીકરણ અદિમાં જેના અનુષ્ઠાન પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યું છે તેવા નિર્ગુણે પાસનને સંપ્રદાયમાત્રના જાણકાર એવા ગુરુઓ પાસેથી નિશ્ચયાત્મક જ્ઞાન મેળવીને તેના અનુષ્ઠાનથી કમથી ઉપાસ્યભૂત નિબ્રહ્મને સાક્ષાત્કાર થાય છે. અતિસંવાદી બ્રમના ન્યાયથી ઉપાસના પણ ક્યારેક ફળકાળમાં પ્રમામાં પર્યવસાન પામી શકે છે.
વિવરણ : શંકા થાય કે આનંદ આદિ ગુણાને ઉપસંહાર કરવામાં આવે તે ઉપાસ્ય બ્રહ્મ સગુણ જ બની જાય છે, તે નિર્ગુણ રહેતું જ નથી. આને ઉત્તર એ છે કે આનંદ આદિ ગુણાને ઉપાસ્ય કટિમાં અંગીકાર નથી કરવામાં આવે જેથી કરીને ઉપાસ્ય બ્રહ્મ સગુણ બને. પણ ઉપાસ્યના નિવૃત્વના નિર્ણય દ્વારા નિણ પાસનામાં તેના ઉપયોગને જ સ્વીકાર કરવામાં આવે છે. આનંદ આદિ ભાવરૂપ ગણને અને અસ્થલત્વ આદિ નિષેધરૂપ ગુણોને ઉપસંહાર એ તેમના વાચક પદના સહેચ્ચારણુરૂ૫ વિવક્ષિત છે. આમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org