________________
सिद्धान्तलेशसमहः વળી બીજા કહે છે કે “શ્રવણદિનું અંગ હેવાને કારણે સંન્યાસનું ફળ આત્મજ્ઞાન સિદ્ધ થાય છે” એ વિવરણની ઉક્તિ હોવાથી અનન્ય વ્યાપાર તરીકે શ્રવ ગુદિની નિપત્તિ કરતા તે સંન્યાસ)નો વિદ્યામાં ઉપયોગ છે, કારણ કે દષ્ટ : દ્વાર સ ભવતું હોય ત્યાં સુધી અદષ્ટની કલ્પના કરવી બરાબર નથી. જે કાઈ બીજા આશ્રમમાં સ્થિત આળસ વિનાના બુદ્ધિશાળી, ઉત્કૃષ્ટ પુરુષને કર્મોના વચ્ચેના સમયમાં શ્રવણ આદિ થતા હોય ત્યારે ચાર આશ્રમ માં સ ન્યાસ આશ્રમનું ગ્રહણ કરીને જ શ્રવણ આદિનું સંપાદન કરવું જોઈ અ” એવા નિયમ માન જોઈએ. (૫)
વિવર: સંન્યાસને દષ્ટ દ્વારથી વિદ્યામાં ઉપયોગ છે એ દ્વિતીય પક્ષનું સમર્થન હવે બતાવે છે–વિવરણ ની ઉક્તિ ટાંકીને. શંકા થાય કે સંન્યાસ વિદ્યાનું અંગ છે એ બોધ કરાવનાર શ્રુતિ આદિ ની જેમ તે શ્રવદિનું અંગ છે એ બંધ કરાવનાર કઈ પ્રમાણુ નથી તેથી વિવરણની ઉક્તિ બરાબર નથી. આને ઉત્તર છે કે એ ઉક્તિનું તાત્પર્ય એવું છે કે સંન્યાસને કારણે અનન્યવ્યાપાર તરીકે–વિક્ષેપરહિત એક માત્ર વ્યાપાર તરીકે–શ્રવણદિનું સંપાદન થાય છે, કેટલાક સમય માટે કરવામાં આવેલાં શ્રવણુ આદિ વિદ્યાના ઉદય દ્વારા અમૃતત્વનું છેમોક્ષનું) સાધન નથી, પણ સર્વદા કરેલું શ્રવણુદિ છે, કારણ કે “asઘાડતત્વતિ' (છા ઉપ. ૨.૨ ૨.૧), સુતેરામૃતેઃ ક્રારું નાસ્તવિકતા (સૂતાં સુધી, મરતાં સુધી વેદાન્તવિચારમાં સમય પસાર કરે) જેવી સેંકડે શ્રુતિ અને
સ્મૃતિ છે. આમ અનન્ય યાપાર તરીકે શ્રવણુદિના અનુષ્ઠાનનું વિધાન કરનાર શાસ્ત્રને સન્યાસની અપેક્ષા છે. ગૃહસ્થ વગેરે પિતાના આશ્રમ માટે વિહિત કર્મોમાં રોકાયેલા હોય છે તેથી તેમને માટે સદા ઝરણુદિના અનુષ્ઠાનને સંભવ નથી. એ જ રીતે વિદ્યાના સાધન તરીકે સંન્યાસનું વિધાન કરનાર શાસ્ત્રના પણું દ્વાર તરીકે નિરંતર શ્રવણદિ-અનુષ્ઠાનની અપેક્ષા છે, કારણ કે સંન્યાસ સાક્ષાત વિદ્યાનું સાધન નથી. અને દષ્ટ દ્વાર સંભવતું હોય ત્યાં સુધી અદષ્ટ દ્વારની કલ્પના યોગ્ય નથી. ત્યાં પણ શ્રવણ આદિ તત્ત્વનું વ્યંજક હેવાથી તે અર્થતઃ પ્રધાન છે, જ્યારે સંન્યાસ તત્વનો ભંજક ન હોવાથી ગૌણ રહે છે. આમ શ્રવણુદિવિધિ અને સંન્યાસવિધિને પરસ્પર અપેક્ષા છે તેથી તેમની એકવાકયતા છે અને આ બે વિધિઓથી સંન્યાસરૂપ અંગથી યુક્ત, મનન-નિદિધ્યાસન સહિત શ્રવણનું વિધાન છે. તેથી સિહ છે કે સંન્યાસ શ્રવણદિનું અંગ હોવાને કારણે સંન્યાસનું ફળ આત્મા ન છે.
અથવા વિવરણની ઉક્તિને ભાવ એ છે કે શ્રવણુવિવિને શ્રવણના સાધન તરીકે વિક્ષેપનિવૃત્તિના હેતુ સંન્યાસની અપેક્ષા છે. વિક્ષિપ્ત ચિત્તવાળાની શ્રવણદિના અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ સંભવતી નથી; અને ગૃહસ્થ વગેરેને પિતાના આશ્રમનાં કર્મ કરતા હોય તે સિવાયના કાળમાં પણ અનેક વિષ એ હેવાથી વિક્ષેપ રહેવાનો જ. વિક્ષેપનિવૃત્તિરૂપ દષ્ટ ધારથી શ્રવણુરિ શક્ય બનાવીને વિદ્યાનું સંપાદન કરનાર સંન્યાસના વિધાનથ સંન્યાસવિધિ ચરિતાર્થ થઈ શકતું હોય તે એ અદષ્ટ ધારથી વિદ્યાનાં સાધનરૂપ સંન્યાસનું વિધાન કરનારો હોય એને સંભવ નથી. આમ, અગા હશું તેમ શ્રવણુદિના અંગરૂપ હેવાથી તેનું ફળ વિદ્યા છે, અષ્ટ હારથી નહીં એમ જોવાય છે. આ અર્થ કર્યો તેમાં માથાવાર યા નો ‘વિક્ષેપનિવૃત્તિ દ્વારા” એવા અથ’ વિવાક્ષિત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org