________________
તતીય પરદ
४६
શંકા થાય કે સંન્યાસ વિક્ષેપનિવૃત્તિ દ્વારા શ્રવણદિનું અંગ બને છે અને એ રીતે વિદ્યાનું સાધન છે એમ કહ્યું છે તે બરાબર નથી કારણ કે સંન્યાસ વિના પણ કેટલાક શ્રવણદિના અધિકારીમાં વિક્ષેપનિવૃત્તિ સંભવે છે–જે એ વ્યક્તિ આળસ વિનાને (અર્થાત્ સત્ત્વગુણુના પ્રાધાન્યવાળો) બુદ્ધિશાળી (અર્થાત વિષયમાં દેષદર્શનશીલ) અને ઉત્કૃષ્ટ (અર્થાત્ વિષયમાંથી ઇન્દ્રિયોને નિગ્રહ કરવામાં સમર્થ) હેય. આવુ હોય તે સંન્યાસનું ફળ–વિક્ષેપને અભાવ—જેમ સંન્યાસથી પ્રાપ્ત છે તેમ સંન્યાસથી અન્ય હેતુથી પણ પ્રાપ્ત છે; તેથી શ્રવણુદિ માટે અપેક્ષિત વિક્ષેપનિવૃત્તિ પ્રતિ જેનું વિધાન કરવા ધાર્યું છે તે સંન્યાસ પક્ષમાં પ્રાપ્ત છે, અને પક્ષમાં અપ્રાપ્ત છે એમ માનવું જોઈએ. આ શંકાનું સમાધાન એ છે કે આવું હોય તો સંન્યાસ આશ્રમ અંગેને વિધિ અપૂર્વવિધિ નથી પણ નિયમવિવિ છે એમ સમજવું (૫)
(६) नन्वस्मिन् पक्षद्वये क्षत्रियवैश्ययोः कथं वेदान्तश्रवणाधनुष्ठानम् , सन्न्यासस्य ब्राह्मणाधिकारित्वाद् 'ब्राह्मणो निवेदमायाद्', 'ब्राह्मणो व्युत्थाय', 'ब्राह्मणः प्रबजेद्' इति सन्न्यासविधिषु ब्राह्मणग्रहणात् ।
'अधिकारिविशेषस्य ज्ञानाय ब्राह्मणग्रहः ।
न सन्न्यासविधिर्यस्माच्छ्रुतौ क्षत्रियवैश्ययोः ॥' इति वार्तिकोक्तेश्चेति चेत्,
अत्र केचित्-'यदि वेतरथा ब्रह्मचर्यादेव प्रव्रजेद् गृहाद्वा वनाद्वा (जावाल ४) इत्याधविशेषश्रुत्या,
'ब्राह्मणः क्षत्रियो वापि वैश्यो वा प्रव्रजेद् गृहात् ।
त्रयाणामपि वर्णानाममी चत्वार आश्रमाः ॥' इति स्मृत्यनुगृहीततया क्षत्रियोश्ययोरपि सन्न्यासाधिकारसिद्धः श्रुत्यन्तरेषु ब्राह्मणग्रहणं त्रयाणामुपलक्षणम् । अत एव बार्तिकेऽपि 'अधिकारिविशेषस्य' इति श्लोकेन भाष्याभिप्रायमुक्त्वा• 'प्रयाणामविशेषेण सन्न्यासः श्रूयते श्रुतौ ।
यदोपलक्षणार्थ' स्याद् ब्राह्मणग्रहणं तदा ॥' इत्यनन्तरश्लोकेन स्वमते क्षत्रियवैश्ययोरपि सन्यासाधिकारो दर्शित इति तयोः श्वणापनुष्ठानसिदि समर्थयन्ते ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org