________________
તૃતીય પરિચ્છેદ.
ગ્રહણ કર્યા પછી પાંડિત્યાદિનું અનુષ્ઠાન કરવું એ વાકયને અર્થ પ્રાપ્ત થતું હોવાથી વિવાને માટેના સન્યાસનું ગ્રહણ વિવિદિષુ વિદ્યાની ઈચ્છા રાખનાર)એ કરવાનું હોય
ત્યાં બ્રાહ્મણને જ અધિકાર છે એવો ભાષ્યકાર શકરાચાર્યને મત છે. જે વાર્તિકકારના વચનનું તાત્પર્ય પ્રમાણમૂલક ભાષ્યકાર મનથી વિરુદ્ધ અર્થમાં કપવામાં આવે તે સંન્યાસ સવને સાધારણ છે એમ પ્રતિપાદન કરનાર સ્મૃતિવનની જેમ તેને પણ ત્યાગ કરવો પડે. માટે વાર્નાિકકાનું વચન ભાષ્યથા અવિરુદ્ધ છે અને તે સંન્યાસમાં સર્વને અધિકાર બતાવે છે તે વિસંન્યાસની બાબતમાં. તે વિવિદિષા-સંન્યાસમાં સવના અધિકારનું પ્રતિપાદન કરે છે એવું નથી; એ વાર્જિકના જ પ્રસ્તુત લો પછીના શ્વેકથી પણ સિદ્ધ થાય છે. ક્ષત્રિય અને વૈશ્યનું તત્વજ્ઞાન સ્વીકારવામાં આવે છે કે નહિ? બીજો વિકલ્પ સ્વીકારી શકાય તેમ નથી કારણ કે તેમ કરતાં જનક આદિ તત્વજ્ઞાનવાળા હતા એવું પ્રતિપાદન કરનાર શાસ્ત્રને વિરોધ થાય. પહેલે વિકલ્પ પણ બરાબર નથી. એમ હોય તે તત્ત્વજ્ઞાનથી કમનો અધિકાર લાવનાર વર્ણ, આશ્રમ આદિના અધ્યાયની નિવૃત્તિ થતાં સકલ કમની નિવૃત્તિરૂપ વિઠસંન્યાસ ક્ષત્રિય અને વૈશ્યની બાબતમાં વારી શકાય નહિ. માટે વિવિદિવા-સંન્યાસની જેમ વિદ્વસંન્યાસમાં પણ બ્રાહ્મણને જ અધિકાર છે એ નિયમ સ ભવતું નથી. કયા બળના આધારે નિયમ કરી શકાય કે વિસંન્યાસમાં બ્રાહ્મણનો જ અધિકાર છે? માટે ભારપૂર્વક આ નિયમ કરવામાં આવે છે તે રાબર નથી. આમ શ્રવણના આ ગ તર ક કે અધિકારીના વિશેષણ તરીકે વિદ્યાના સાધનરૂપ વિવિદિવાસન્યાસમાં બ્રાહ્મણને અધિકાર છે એમ સિદ્ધ થતાં બ્રાહ્મણોના જ શ્રવણદિ-અનુષ્ઠાનમાં સંન્યાસ અંગરૂપ છે.
પ્રશ્ન થાય કે અધિકારીના વિશેષણ તરીકે કે અંગ તરીકે સંન્યાસની અપેક્ષા શ્રવણને છે એ પક્ષમાં શ્રવણ માત્રને સંન્યાસની અપેક્ષા છે એમ માનવામાં આવ્યું છે. હવે ક્ષત્રિય અને વૈષ તે વિવિદિવાસી ન્યાસ રહિત છે તે તેમને માટે શ્રવણદિનું અનુષ્ઠાન શકય જ નથી એમ ઠર્યું, નહિ કે તેમનું શ્રવણ સન્યાસનિર પક્ષ છે એમ એમ હોવ તે ક્ષત્રિય અને વૈશ્ય શ્રવણાદિ કેવી રીતે કરી શકે? આને ઉત્તર છે કે શ્રવણમાત્રને સન્યાસની અપેક્ષા છે એ નિયમ કરી શકાય નહિ. સમુણું ઉપાસક બ્રહ્મલેકમાં જાય છે તેને ઉપાસનાથી દેવભાવ પ્રાપ્ત થાય છે તે ઉપ સક જે નિણ બ્રહ્મના સાક્ષાત્કાર માટે શ્રવણુદિ કરે છે તેમાં સન્યાસને અભિયાર છે –સ ન્યાસ વિના પણ શ્રવણદિ સંભવે છે). "
શંકા થાય કે આ દલીલ બરાબર નથી કારણ કે તેવા ઉસકને સગુ વિદ્યાને નામથી જ નિણું બ્રહ્મને સાક્ષાત્કાર સભવે છે તેવી તેનું શ્રવણુદનું અનુષ્ઠાન પણું હતું નથી. માટે વ્યભિચાર નથી.
આ શંકાને ઉત્તર છે કે બ્રહ્મસૂત્રમા દેવતાધિકરણમાં (૧.૩.૨૬-૩૩) સગુણવિવાથી દેવભાવ પ્રાપ્ત કરેલા ઉપાસકને જ મુખ્યત્વે ધ્યાનમાં રાખીને શ્રવણદિમાં દેવદિના અધિકારનું નિરૂપણ કન્ય છે આવા ઉપાસકને પણ શ્રવણહિતા અનુમાનઃ વિના વિદ્યાને ઉદય ન થાય એમ ત્રણદિન વિધિ િવારના પ્રસંગે બતાવ્યું છે. આમ ત્યાં
સિ-૫૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org