________________
દ્વતીય પશ્ચિત
૧૯
એવી દલીલ કરવામાં આવે કે જુદા જુદા અંશ ભલે હાથ, શિર, ચરણુ આદિના અને કાચબૂડના પ્રેરક ન હોય; આત્મારૂપી દીપની અવિનાશી જ્ઞાનરૂપ પ્રભા છે જે વ્યાપક છે તેથી તે જ સવની પ્રેરક બનશે. આવી દલીલ (વિાષી) કરે તે ઉત્તર છે કે ના (આ ખરાબર નથી); જ્ઞાનની જેમ આત્માના ધમ એવા સુખદુઃખાત્મક ભાગની જ્ઞાનને આશ્રય લઈ ને ઉત્પત્તિ સ ભવે નહિ તેથી હાથ પગ વગેરે અવયવના ભેદથી અવયવી (જીવ)ને, તથા કાયગૃહવાળા ચેગીને કાચના ભેદથી ભેગના વૈચિત્ર્યને અભાવ પ્રસક્ત થશે (તેથી ઉપર્યુક્ત દલીલ ખરાખર નથી). ‘સુખદુ:ખભેાગાદિ જ્ઞનના ધમ છે, આત્માના ધમ' નથી' એમ માનવામાં આવે તેા તેના વૈચિત્ર્યથી આત્માના ગુણુરૂપ જ્ઞાનના ભેદ સિદ્ધ થાય, પશુ આત્માના ભેદ સિદ્ધ થતા નથી; તેથી ભાગના વૈચિત્ર્ય આદિથી આત્માના અભેદ્યના નિરાસ કરવા શકય નથી. અને "ભાગાદિના આશ્રય આત્મા અણુ હાવાથી પ્રત્યેક શરીરમાં વિચ્છિન્ન (જુદા) છે, તેથી તેને (જીવને) વ્યાપક માનનાર વાદમાં થાય છે તેમ અને તેના અસે માનનાર વાદમાં થાય છે તેમ સવ' ધર્માંના સાંકય ના પ્રસંગ નહી થાય” —એ મતની હાનિ થશે. તેથી જીવને અણુ માનીને (સુખદુઃખાદિની) વ્યવસ્થાનું ઉપપાદન કરવુ એ યુક્ત નથી. વિવરણું : જીવાંશવિશેષ હાથ પગ વગેરેનું કરી શકે નહિ, તેમ કહ્યુંન્યૂડાદિનું સંચાલન પશુ સંભવતુ' નથી એવા પૂર્વી ગ્રંથ આશય હાય તા વિધી તેની સામે દલીલ કરે છે કે જીવ પાતે અણુ હાઈને શરીરના એકદેશમાં રહેતા હેાવા છતાં પેાતામાં સમવેત એવા વ્યાપનશીલ જ્ઞાનથી તે હાથ પગ વગેરેના અને કાયવ્યૂહના પ્રેરક બનશે; તેથી નિરશ અણુ જીવ સમગ્ર શરીરનું સચાલન આદિ કરી શકશે. આની સામે કેવલાદ્વૈતી વેદાન્તી કહે છે કે સુખાદિ જો જ્ઞાનના ધમ હોય તો જ્ઞાનમાં તેમની ઉત્પત્તિ સભવે, અને તે પછી જ્ઞાનવ્યાપક હાવાથી તેને આશ્રિત સુક્ષ્માદિ–ભાગના પણ હાથ, પગ વગેરેમાં તથા કાયવ્યૂહમાં ઉદય સંભવે. પણ પૂવ પક્ષી સુખાદિને જ્ઞાનના ધમ માનતા નથી, તે તે સુખાદિત જ્ઞાનની જેમ આત્માના જ ધમ માને છે. તેથી જ્ઞાનવ્યાપક હોવા છતાં હાથ, પગ વગેરેમાં તેમ જ ક્રાયવ્યૂહમાં યુગપદ્ ભાગવૈચિત્ર્ય સભવશે નહિ; જ્યારે યેાગીને ભોગવૈચિત્ર્ય હોય છે એવુ` સ્મૃતિવચન છે – યાગી યાગસામર્થ્ય થી ખળ મેળવીને અનેક હજાર શરીશ બનાવીને તેમનાથી આખી પૃથ્વી પર ફરી શકે; કેટલાકથી વિષયોં પ્રાપ્ત કરી શકે અને કેટલાકથી ઉગ્ર તપનું આચરણ કરી શકે અને ફરી પાછે તે શરીરાને સંકેલી શકે જેમ સૂય પેાતાના કિરાને સાંકેલી લે છે તેમ,
સંચાલન
1
Jain Education International
आत्मनां च सहस्राणि बहूनि भरतर्षभ ।
योगी कुर्याद् बलं प्राप्य ते सवीं महीं चरेत् ॥ प्राप्नुयाद्विषयान् कैश्चित कैश्विदुप्र तपश्चरे सङ्क्षिपेच्च पुनस्तानि सूर्यो रश्मिगणानिव ॥
For Personal & Private Use Only
www.jainelibrary.org