________________
તૃતીય પરિચ્છે
(१) ननु कथं विद्ययैव ब्रह्मप्राप्तिः, यावता कर्मणामपि तत्प्राप्तिहेतुत्वं स्मर्यते
'तत्प्राप्तिहेतुर्विज्ञानं कर्म चोक्तं महामुने' इति । સચમ્ । માન્યા પન્થા વિધર્તેયના [શ્વેતા. ૬.૧] કૃત્તિ श्रुतेः । नित्यसिद्धब्रह्मावाप्तौ कण्ठगतविस्मृत कनकमालाऽवाप्तितुल्यायां विद्याऽतिरिक्तस्य साधनत्वासम्भवाच । ब्रह्माबाप्तौ परम्परया कर्मापेक्षामात्रपरा तादृशी स्मृतिः । क तर्हि कर्मणामुपयोगः ?
(૧) શંકા થાય કે વિદ્યથી જ બ્રહ્મપ્રાપ્તિ થાય એમ કેવી રીતે હોઈ શકે, જ્યારે કર્યાં પણ તેની પ્રાપ્તિના હેતુ છે એમ સ્મૃતિમાં કહ્યું છે—“હે મહામુનિ તેની (બ્રહ્મની) પ્રાપ્તિના હેતુ વિજ્ઞાન અને કમ' કહ્યાં છે', સાચું છે (તાપણુ શ કા ખરાખર નથી). મુક્તિ માટે બીજો માગ નથી (શ્વેતા. ૬.૧૫) એવી શ્રુતિ છે; અને નિત્ય-સિદ્ધ બ્રહ્મની પ્રાપ્તિ જે ગળામાં રહેલી પણ ભુલાઈ ગયેલી સાનાની માળાની પ્રાપ્તિ જેવી છે તેમાં વિદ્યા સિવાય બીજું કશું સાધન હોઈ શકે નહિ, તેથી તેવી સ્મૃતિ બ્રહ્મની પ્રાપ્તિમાં પરમ્પરાથી કમ'ની અપેક્ષા માત્ર બતાવવા માટે છે. તે પછી કર્મીના ઉપચેગ કયાં છે?
વિવરણઃ પૂર્વ પરિચ્છેદના અતે એમ કહેવામાં આવ્યુ` કે બ્રહ્મ પ્રાપ્તિરૂપ મેાક્ષ એક વિદ્યાથી જ પ્રાપ્ત થઈ શકે તેમ છે. સમુચ્ચયવાદી આ સહન નથી કરતા અને શંકા કરે છે કે સ્મૃતિ પ્રમાણે કમ અને જ્ઞાન બંને બ્રહ્મપ્રાપ્તિના હેતુ છે એમ કહ્યું છે. તેનૈતિ પ્રાચિત પુખ્ત । (બૃહદ્. ૪.૪.૯) ઇત્યાદિ શ્રુતિમાં કહ્યું છે તે પરથી સમજાય છે કે બ્રહ્મજ્ઞાન અને પુણ્યના સમુચ્ચયથી બ્રહ્મની પ્રાપ્તિ થાય છે સિદ્ધાતી આને ઉત્તર આપતાં કહે છે કે આવુ' કહ્યું છે એ વાત. સાચી પણુ સમુચ્ચયવાદ યુક્ત નથી. યુક્તિ સમર્થિત અન્ય શ્રુતિ—માન્ય, વા વિયસેઽયનાય (શ્વેતા.૬,૧૫)સાથે તેના વિરોધ છે, તેથી સમુચ્ચય અંગે જે શ્રુતિ છે અને તમ્મૂલક જે સ્મૃતિવચન છે તેના અથ ક્રમસમુચ્ચયપર્ક લેવા જોઈએ. બ્રહ્મજ્ઞાન સિવાય બીજો કોઈ નાનમ સમુચ્ચયરૂપ કે કેવળ કમરૂપ ઉપાય મેક્ષ માટે નથી એવા શ્રુતિના અથ છે. બ્રહ્મ નિત્ય આત્મસ્વરૂપ તરીકે સિદ્ધ છે તેથી બ્રહ્મની પ્રાપ્તિ એ અપ્રાપ્ત છે એવા ભ્રમ આદિના નિવૃત્તિરૂપ જ છે. અને લેકમાં આપણે જોઈએ છીએ કે ભ્રમ આદિની નિવૃત્તિ માત્ર જ્ઞાનથી થઈ શકે છે. સાનાની માળા ગળામાં જ હાય પણ ભુલાઈ ગઈ હાય તો તે મળતી નથી એવા ભ્રમથી શોધભાળ થાય છે પણ કાઈ વિશ્વાસપાત્ર માણુસના કહેવાથી જ્ઞાન થતાં જ એ અાપ્ત છે એ ભ્રમની નિવૃત્તિરૂપ પૂર્વસિદ્ધ કનમાલાની પ્રાપ્તિ થાય છે. બ્રહ્મપ્રાપ્તિ ના જેવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org