________________
તૃતીય પરિચ્છેદ
૪૪૭
સ્વારાજ્યને ઇચ્છનાર રાજાએ રાજસૂય યજ્ઞથી અપૂવ* ઉત્ત્પન્ન કરવુ’ (શબ્દશ:, રાજસૂય યજ્ઞ કરવા) એ સ્વારાજ્ય ઇચ્છનારના અધિકારને ખાધ કરાવનાર રાજસૂયવિધિમાં ‘સ્વારાજ્ય ઇચ્છનારે રાજા જેના કર્તા છે તેવેા રાજસૂય યજ્ઞ કરવા ( ( રાજસૂય યજ્ઞથી અપૂર્વ ઉત્પન કરવું) એમ કતૃત્વરૂપથી યાગના વિશેષણ તરીકે વિધેયભૂત રાજાનેા – રાજા જેને કર્તા છે અવા રાજસૂય યજ્ઞ રાજા નહિ એવાધી કરી શકાતા ન હેાવાથી —અતઃ અધિકારી ક્રેડિટમાં ((વશેષણ તરીકે) નિવેશ થાય છે. તેની જેમ અહી ( વિદ્યાભિલાષી બ્રહ્મણુક ક યજ્ઞાદિ કરે' એમાં) વિધેયભૂત બ્રાહ્મણના અંત: અધિકારી કેટિમાં નિવેશ થશે’--એમ કહેવુ. પણ ખરાબર નથી. ‘ સર્વથા પણ તે જ વિહિત છે કારણ કે (શ્રુતિ-સ્મૃતિ) ઉભય લિગ છે' એ બ્રહ્મસૂત્રમાં (૩.૪.૩૪) એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે અન્યત્ર (વિવિદ્વિષા-વાકયથો અન્યત્ર કમકાંડમાં) જે યજ્ઞાદિનુ વિધાન છે તેમના જ વિવવિષા વાકયમાં વિશેષના સબધના વિધિ છે, અપૂર્વ યજ્ઞાદિના વિધિ નથી; તેથી પ્રાપ્ત યજ્ઞાદિના અનુવાદ કરીને એક વાકચમાં કર્તારૂપ ગુણવિધિ અને સબધના વિધિ એમ બન્નેનું વિધાન હાવાથી વાકયભેદની આપત્તિ થશે.
"
વિવરણ : પૂર્વોક્ત ખીા વિપનું નિરાકરણ કરે છે કે વિધેય કર્તાના સમક તરીકે પણ ‘બ્રાહ્મણુ' પદ બ્રાહ્મણુમાત્રના અધિકારના મેધ કરાવી શકે નહિ. "રાના વા. રાયજામો રાગસૂર્યન ચોત” એ વાકયમાં ‘રાજા’ એ પદ ઉપર કહ્યું તેમ ‘સ્વારાજ્ય ઇચ્છનાર’નું વિશેષણ હાઈ શકે નહિ તેથી કત વિધાયકતા માનીને રાજસૂય યજ્ઞમાં રાજ હાઈને સ્વારાજ્યાભિલાષી હાય તેના અધિકાર પ્રતિપાદિત કરવામાં આન્યા છે. જેમ અહી' અ`ત: 'રાજા'ના અધિકારી-કોટિમાં નિવેશ છે કારણ કે રાજાએ કરવાના યજ્ઞ રાજા નહીં તેવા કરી શકે નહિ, તેમ અહીં વિવિદિષા-વાકયમાં વિદ્યાભિલાષ બ્રાહ્મણુ જેના કર્તા છે એવા યજ્ઞાદિ કરે' એમ વિધેય બ્રાહ્મણ'ના અથતઃ અધિકારી કોટિમાં નિવેશ થશે કારણ કે બ્રાહ્મણે કરવાનાં યજ્ઞાદિ અબ્રાહ્મણુ કર। શકે નહિ. —આવી દલીલ ખરાબર નથી. બ્રહ્મસૂત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે યજ્ઞાદિ આશ્રમકમ છે એ પક્ષમાં કે યજ્ઞાદિ વિદ્યાના સહકારી છે એ પક્ષમાં 'ચાવઽવ મનિોત્રં નુ ુયાત ઇત્યાદિ વાકયામાં જે અગ્નિહોત્ર આદિ વિહિત છે તેમનું અનુષ્ઠાન કરવાનુ છે કારણ કે શ્રુતિ-સ્મૃતિ રૂપ ઉભય લિંગ છે. શ્રુતિ તે ાિવદ્વિષા-વાકષગત યજ્ઞાદિ શ્રુતિ જ કારણ કે તેમાં જાણીતાં યજ્ઞ, દાન આદિ તરત ઓળખાય છે. અપૂર્વ યજ્ઞાદિનુ વિધાન હાત તે। આ હકીકતના વિરોધ થાત. અને પ્રસિદ્ધ યજ્ઞાદિના અનુવાદ કરીને માત્ર તેમની સાથે ફળના સધને મેધ કરાવે છે એમ માનવામાં લાધ છે વળી ફ્રેત, પામેન એમ પ્રયાગ હાવાથી યજ્ઞાદિ વિધેય તરીકે પ્રતીત થતાં નથી. સૂત્રમાં સ્મૃતિના ઉલ્લેખ છે તે ‘અનાશ્રિત: મેનૂ' (લ ગીતા ૬. ) ઇત્યાદિ સ્મૃતિ છે જે પ્રસિદ્ધ યજ્ઞાદિ ફળની ઇચ્છા વિના કરવામાં આવે છે તે વિદ્યાના હેતુ છે એમ બતાવે છે.
આમ કમ*કાંડમાં વિહિત યજ્ઞાદિને વિવદિશા-વાકયમાં ફળ સાથે સંબ” બતાવ્યે છે તે વિધિ છે, અપૂર્વ, નહીં. જાણેલ વાત છે), અપૂર્વ યજ્ઞાિિવધિ નથી, એમ બ્રહ્મસૂત્રમાં વ્યવસ્થા કરી છે. પ્રાપ્ત યજ્ઞના અનુવાદ (જાણેલ) વાતને ઉલ્લેખ કરવા તે અનુવાદ અને નવી વાત કહેવી તે વિધિ—) કરીને કર્તાક્ષ ગુણ્ અંગે વિધાન છે. અને ફળ સબ ંધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org