________________
- તૃતીય પદ ઇરછા કરવામાં આવે છે તે વિદ્યાને કર્મફલ માની શકાય અને કમને વિનિયોગ વિદ્યામાં જ માની શકાય. આ શંકાનું સમાધાન કરતાં કહ્યું છે કે કાસિટોમેન યત રામ: જેવાં વાકયમાં યાગ આદિની ઈષ્ટસાધનતા વિધિપ્રત્યયથી બધિત થાય છે. એ ઇષ્ટ શું છે ? એમ વિશેષ આકાંક્ષા થતાં પુરુષના વિશેષણ તરીકે શ્રુત કામના અને સ્વર્ગ એ બેમાંથી એકેયની શબ્દત પ્રધાનતા નથી તે પછી અર્થતઃ પ્રધાનતા તપાસતાં જણાય છે કે સ્વત: પુરુષાર્થ હોવાથી સ્વર્ગને જ ફળ તરીકે અન્વય હોઈ શકે– યાગ સ્વર્ગનું સાધન છે. યાગ કામ નાનું સાધન છે એમ ન માની શકાય જ્યારે અહીં તે વેદનકામના (વિવિદિષા - ના જ ફળ તરીકે અન્વય હોય એ ઉચિત છે કારણ કે તેનું શબ્દતઃ પ્રાધાન્ય છે. તેથી ફળ-પ્રત્યાત્તિ વગેરે અકિ ચિત્કર છે (બિનઅસરકારક છે), વન પ્રત્યયને અર્થ બળવાન હોવાથી વિવિદિવાને જ ફળ તરીકે અન્વય છે. કમને વિવિદિષામાં વિનિયોગ છે એ બાબતમાં બ્ર. સ, શાંકર ભાષ્યની (૩.૪ ૨૭) પણ સંમતિ છે એમ બતાવ્યું છે
तस्माद्यज्ञादीनि शमदमादीनि च यथाश्रमं सर्वाण्येवाश्चमकर्माणि विद्योत्पतावपेक्षितम्यानि । तवाप्ये विद इति विद्या संयोगात्प्रत्यासन्नानि विद्या साधनानि शमादीनि विविदिषा थोगात्त बायतराणि यज्ञादीनीति विवेक्तव्यम्
બ્ર, સૂ શા. ભા. ૩-૪-૨૭ યાદિ કર્મ વિવિદિષાનાં સાધન છે તેથી વિવિદિષાની ઉત્પત્તિ સુધી જ તેમનું અનુષ્ઠાન કરવાનું રહે છે.
ननु विविदिषार्थ यज्ञाद्यनुष्ठातुर्वेदनगोचरेच्छावत्त्वे विविदिषायाः सिद्धत्वेन तदभावे वेदनोपायविविदिषायां कामनाऽसम्भवेन च विविदिषार्थ यज्ञाधनुष्ठानायोगाद् न यज्ञादीनां विविदिषायां विनियोगो युक्त इति चेत् , न। अन्नद्वेषेण कार्य प्राप्तस्य तत्परिहारायान्न विषयौत्कण्ठ यलक्षणायामिच्छायां सत्यामप्युत्कटाजीर्णादिप्रयुक्तधातुवैषम्यदोषात् तत्र प्रवृत्तिपर्यन्ता रुचिर्न जायते इति तद्रोचकौषध विधिवद् निरतिशयानन्दरूपं ब्रह्म तत्प्राप्तौ विद्या साधनमित्यर्थे प्राचीनबहुजन्मानुष्ठितानभिसंहितफलकनित्यनैमित्तिककर्मोपसजातचित्तप्रसादमहिम्ना सम्पन्न विश्वासस्य पुरुषस्य ब्रह्मावाप्तौ विद्योयां च तदौन्मुख्यलक्षणायामिच्छायां सत्यामप्यनादिभवसचितानेकदुरितदोषेणास्तिककामुकस्य हेयकर्मणीव विषयभोगे प्रावण्यं सम्पादयता प्रतिबन्धाद्विद्यासाधने श्रवणादौ प्रवृत्तिपर्यन्ता रुचिर्न जायते इति प्रतिबन्धनिरासपूर्व तत्सम्पादकयज्ञादिविधानोपपत्तेरिति ।
શકા થાય કે વિવિદિષા (જ્ઞાન કે વેદ ની ઈચ્છા)ને માટે યજ્ઞાદિનુ અનુ ઠાન કરનાર જે વેદત વિષયક ઈચ્છાવાળે હોય તે વિવિદિષા સિદ્ધ છે, અને તેના વિનાને હેય (વેદનવિષયક ઇચ્છા વિનાને હોય) તે વેદનના ઉપાયભૂત વિવિદ્રિષાને વિષે તેને કામના સં નવે નહિ તેથી ( બને સંજોગોમાં ) વિવિદિષાને અર્થે યજ્ઞાદિનું અનુષ્ઠાન સંભવે નહિ માટે વિવિદિષામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org