________________
सिद्धान्तलेशसङ्ग्रहः સતિ વચને નિત્ય કર્મો સામાન્ય પાપના ક્ષયના હેતુ છે એટલું જ માત્ર પ્રતિપાદન કરે છે. તેય નિત્ય કર્મો નિયમઃ જ્ઞાનમાં પ્રતિબંધક દુરિતના ક્ષયના હેતુ છે એ અન્યત: પ્રાપ્ત નથી, તેથી તેની પ્રાપ્તિને માટે આ વિનિયોગ છે. નિત્ય કર્મોના અનુષ્ઠાનથી જ્ઞાનમાં પ્રતિબ ધક કુરિતને નાશ થતાં પ્રતિબંધક રહિત મહાવાકયથી અવશ્ય જ્ઞાન થાય છે એવો અર્થ છે. આ વિવિદિશા વાક્યથી વિનિયોગ ન હોય તો પાપસામાન્યના ક્ષયરૂપ શુદ્ધિ થાય પણ નિયમથી જ્ઞાનપ્રતિબંધક દુરિતનાશરૂપ શુદ્ધિવિશેપ ન થાય, કારણકે જ્ઞાનના ઉદ્દેશ્યથી નિત્ય કર્મોનું અનુષ્ઠાન ન થાય. આમ અનેક જન્મોમાં નિય કર્મોનું અનુષ્ઠાન કરતા આવ્યા હોય એવા માણસને પણ નિયમથી જ્ઞાન ન થાય, પણ દૈવયોગે કદાચ જ્ઞાનમાં પ્રતિબંધક પાપસમૂહને પૂરેપ નાશ સંભવે તે જ્ઞાન પણ કદાચિત થાય. આમ જ્ઞાનત્પત્તિ અનિયત માનવી પડે.
આ શંકાને ઉત્તર આપતાં કહ્યું છે કે આવું હોય તે નિત્ય કર્મોથી જ્ઞાનને અપેક્ષિત ઉપકાર માને છે એ મત પાયા વિનાને છે. જેમ કામ્ય કર્મોમાં તેમ નિત્ય કર્મોમાં પણ નીં માનેલું ઉપકારક માનવાનું રહે છે. તેથી બન્નેની પરિસ્થિતિ સમાન છે.
વિધી દલીલ કરી શકે કે એમ હોય તે પણ નિત્ય કમને જ વિનિયોગ છે એ પક્ષમાં લાધવ છે. આ પક્ષમાં નિત્ય કર્મોનું જ્ઞાનપ્રતિબંધક પાપનું નાશકત્વ અન્ય વચનથા પ્રાપ્ત હેઈને આ વિધિથી માત્ર નિયમ પ્રાપ્ત થાય છે. જ્યારે કામ કર્મોનું જ્ઞાનપ્રતિબંધક દુરિતનું નાશકત્વ સર્વથા અપ્રાપ્ત છે તેથી જે કામ્ય કર્મોને પણ વિનિયામ છે એમ માનવામા આવે તે વિધિના તાત્પર્યને ગોરવ દેષ ટાળી શકાય નહિ. આ દલીલને ઉત્તર છે: સાચું છે. તો પણુ યજ્ઞાદિકૃતિઓના સંકેચરૂ૫ બાપને પરિહાર કરવાને માટે કામ્ય કર્મોને પણ વિનિયોગ આવશ્યક છે યજ્ઞ ઈત્યાદિને અર્થ નિત્ય યંત આદિ એમ અર્થસંકેચ કરવો પડે છે, એ પણ એક અંશને બાધ છે; તે ટાળવા માટે નિત્ય અને કામ્ય બન્ને પ્રકારના યજ્ઞાદિને વિનિયોગ છે એવું જ તાત્પર્ય સમજવું જોઈએ. નિત્ય કર્મોથી નાનામાં પ્રતિબંધક પાપના જ ક્ષયરૂપ શુદ્ધિવિશેષતા લાભ થતો હોય તે પણ તેટલા માત્રથી જ્ઞાનની ઉત્પત્તિ થતા નથી, કારણ કે પ્રમાણુ કે પ્રમેયની અસંભાવના આદિ રૂ૫ પ્રત્યક્ષ પ્રતિબંધક હોય છે. તેથી આ પ્રતિબંધકના નિરાસમાં ઉપયોગી એવા ઉત્કૃષ્ટ ગુરુ અને તેમને અધીન શ્રવણ, મનન, ધ્યાન આદને પ્રાપ્ત કરાવે તેવા અદષ્ટનું જનકરવા છે.અન્યતઃ. માન્યું નથી તેની વિવિદિષાવાક્યમાં ૨Sલા વિનિયોગના બળે કલ્પના કરવી જોઈએ. આ સંજોગોમાં સામાન્ય શુતિ (ચોન...) દ્વારા નિત્ય અને કામ્ય કર્મોને વિનિયોગ પ્રાપ્ત થાય છે તેની અવગણુના ન કરતાં એ જ માન જોઈએ. (૨)
(૩) રજોરમાર -
“ૌવ સંક્ષિતિજથતા જના ' (. જી. રૂ.૨૦) इत्यादिस्मरणनिर्वाहः ? न च तस्य विद्यार्थकर्मानुष्ठानपरत्वम् । विविदिषा. વાઘ (દ. ૪.૪.૨૨) રામનગર વાળાના વિદ્યાર્થથષિकारप्रतीतेः। अतो जनकाधनुष्ठितकर्मणां साक्षादेव मुक्त्युपयोगो वक्तव्यः।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org