________________
सिद्धान्तलेशसङ्ग्रहः
દષ્ટ ઉપકાર સંભવ ન હોય તે અદષ્ટ ઉપકારની કપના કરવામાં આવે છે, તેની જેમ 'વિકૃતિમાં પણ અતિદેશથી જેને વિનિયોગ બતાવવામાં આવ્યું છે તે પદાર્થોને દષ્ટ ઉપકાર
સંભવે તે અદષ્ટ ઉપકારની કલ્પના કરવામાં આવે છે, તેથી તેની સિદ્ધિને માટે બધાં જ અંગેનું અનુષ્ઠાન અવશ્ય બની જાય છે માટે કેટલાંક અંગેનું અનુષ્ઠાન કે અંશાતિદેશ પ્રામાણ્યરૂપ બાધને સંભવ નથી તેથી બાધનિરૂપણની સિદ્ધિ ન થઈ શકે. માટે બાધનિરૂપણની સિદ્ધિ અથે પ્રકૃતિયાગમાં માનેલા ઉપકારને અતિદેશ કરીને તે દ્વારા જ પ્રકૃતિયાગના પદાર્થોને વિકૃતિયાંગમાં સંબંધ છે એમ પૂમોમાં સાસુના દસમા અધ્યાયના પ્રથમ અધિકરણમાં સિદ્ધ કર્યું છે અને આમ જયાં પદાર્થોના વિનિયોગ પછી ઉપકારની કહ૫ના કરવાની હોય ત્યાં તે પદાર્થના સામ અનુસાર પ્રથમ જ્ઞાત થયેલા વિનિયોગના નિર્વાહને માટે ન માનેલા ઉપકારની કલ્પના કરવી પડે તે એ મીમાંસકને માન્ય છે એમ જણાય છે. વિનિયોગ પછી ઉપકારની કલ્પના કરવામાં આવે ત્યાં પણ માનેલો ઉપકાર ન સંભવતે હેય તે. જેને વિનિયોગ જ્ઞાત થયું છે એ પદાર્થને ત્યાગ જ થવું જોઈએ, પણ નહીં માનેલા ઉપકારની કલ્પના તે ન જ થવી જોઈએ એમ જે મીમાંસક માનતા હોય તે " ઉપકારને અતિદેશ કરીને તે દ્વારા પદાર્થોને અતિદેશ' (૩૧%ારમુનિ વયાત ) એવું નિરૂપણ કરનાર અધિકારણું વ્યર્થ બની જાય શ્રપણુ, અવધાત વગેરે પદાર્થોને અતિદેશથી વિનિયોગ હોવા છતાં વિકૃતિયોગસ્થ કૃષ્ણલ આદિમાં શ્રપણુ દને જે વિકિલત્તિ (રધાઈને પિચા પડવું), ફોતરાંથી મુક્ત થવું વગેરે લેકસિદ્ધ દષ્ટ ઉપકાર છે તેને અભાવ છે, અને નહીં માનેલા ઉપકારની કલ્પનાને સ્વીકાર ન હોવાથી શ્રેપણદિને અનુષ્કાનાદિરૂપ બાધ જેનું દસમા અધ્યાયમાં નિરૂપણ છે તે સંભવે છે; તે પછી તેને માટે “વાર મુશ્કેલ વાળના વિદેશ” એવા નિરૂપણની જરૂર નથી. પણ તેવું નિરૂપણ કર્યું છે તે બતાવે છે કે જ્યાં વિનિયોગ પ્રથમ જ્ઞાત હોય ત્યાં નહીં માનેલા ઉપકારની પણ કલ્પના કરી શકાય એમ મીમાંસકને સ્વીકાર્યું હતું. તેથી વિવિદિષા વિષયક વાક્યથી નિત્ય અને કામ્ય કમેને સમાન રીતે સાધારણ વિનિયોગ પ્રથમ જ્ઞાત થાય છે ત્યારે તેના નિર્વાહને માટે નહીં માનેલા ઉપકારની કલ્પના કરવી પડે તે એ યુક્ત છે.
कि च 'क्लुप्तोपकारालाभान्नित्यानामेवायं विनियोगः' इत्यभ्युपगमे नित्येभ्यो दुरितक्षयस्य तस्माच्च ज्ञानोत्पत्तेरन्यतः सिद्धौ व्यर्थोऽयं विनियोगः । अन्यतस्तदसिद्धौ ज्ञानापेक्षितोपकारजनकत्वं तेष्वक्लप्तमित्यविशेषाद् नित्यकाम्यसाधारणा विनियोगो दुर्वारः।
ननु नित्याना दुरितक्षयमानहेतुन्वस्यान्यतः सिद्धावपि विशिष्य ज्ञानोत्पत्तिप्रतिवन्धकदुरितनिबर्ह कत्वं न सिद्धम् । किंतु अस्मिन् विनियोगे सति ज्ञानोदेशेन नित्यान्यनुतिष्ठतोऽवश्यं ज्ञानं भवति । इतरथा शुदिमात्रम्, न नियता-ज्ञानोत्पत्तिरिति सार्थकोऽयं विनियोग इति चेत्, तर्हि नित्यानामपि अक्लृप्तमेव ज्ञानोत्पत्तिप्रतिबन्धकदुरितनिवर्हणत्वम् ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org