________________
सिद्धान्तलेशसम्महः સાથેના સાચા અભેદનું ઈશ્વરને પ્રત્યક્ષ જ્ઞાન હોવું જોઈએ તેથી સર્વ જીવનમાં સુખ- દુઃખાદિનું તેને અનુસંધાન થવું જોઈએ અને “હું દુખી છું' ઈત્યાદિ અનુભવો તેને થવા જોઈએ. સિદ્ધાન્તમાં પણ બ્રહમ સર્વજ્ઞ છે અને છે તેનાથી અભિન્ન છે તેમ છતાં ઉક્ત દોષ નથી કાણુ કે બ્રહ્મને નિશ્ચયાત્મક જ્ઞાન છે કે જેને સંસાર મિથ્યા છે તેથી તે જે હેવા છતાં તેને શક થતું નથી. - વ્યાખ્યાકાર કૃષ્ણાનંદતીર્થ પૂર્વપક્ષીની કેટલીક દલીલ જેમને ઉત્તર અપાયું નથી તેનું ખંડન આ સ્થળે કરે છે દલીલ કરી હતી કે જો સાંશ હેવાથી હાથ માથું, પગ વગેરેમાં અનુગત જીવાંશમાં સુખ-દુખાદિનું યોગપદ્ય સંભવે છે; અને યોગીઓની બાબતમાં કાયવ્યહમાં રહેલા ગિજીવના અવયવોમાં એક સાથે સુખ-દુઃખાદિના ભોગની વિચિત્રતા સંભવે છે તેથી કઈ અનુપત્તિ નથી. પણ આ દલીલ બરાબર નથી. જીવોની પ્રતિ જીવાંશ મુખ્ય-અંશ છે એવી લીલનું ખંડન કર્યું છે. અને છેવસદશ હેવા છતાં છવની અપેક્ષાએ જૂન પરિમાણુવાળા છે એ અર્થમાં છવાશમાં ઔપચારિક અંશવ છે એમ પણ જીવને આણ માનનાર કહી શકે નહિ કારણ કે આણુ પરિમાણુથો કઈ ન્યૂન પરિમાણુ હોઈ શકે નહિ. વળી ન્યૂનત્વરૂપ અંશત્વ એ તે જીવ અને તેના અંશેના અત્યન્ત ભેદનું પ્રયોજક હોય અને તેવું માનતાં જીવને પિતાના અંશમાં રહેલાં સુખાદિનું અનુસંધાન સંભવે નહિ. એ જ રીતે ગિજીવના અંશે કાયવૂહના અધિષ્ઠાતા હોય તે પણ તેમનાથી તદ્દન ભિન્ન ગિજીવ કાયવૂહનો અધિષ્ઠાતા નહીં બની શકે. વળી શરીરને અધિષ્ઠાતા છવ અને શરીરના હાથ, પગ વગેરે અવયવોના અધિષ્ઠાતા છવ શો અત્યત ભિન્ન હોવાથી એક શરીરમાં અનેક બે નાની પ્રસત થશે. જીવ સાંશ છે એમ માનવા માટે કઈ પ્રમાણ નથી. “કોણ બહ૫તિના ભાગ છે' ઇત્યાદિ વચન ઉપર કહ્યા પ્રમાણે અંશપરક હોઈ શકે નહિ તેથી તેમનું તાત્પર્ય એવું છે કે બહસ્પતિ આદિએ વેગ પ્રભાવથી પૃથ્વીને ભાર હરવા માટે કે એના જેવા દેવકાર્યને અર્થે અન્ય શરીરનું પસ્પ્રિહણ કર્યું. આથી રામ, કૃષ્ણ વગેરેને વિગણના અંશ કહેવામાં આવે છે તેને અર્થ પણ સ્પષ્ટ થઈ જાય છે.
રયાતિવના મે શાળવીનાં પરશુરા રાષિष्ठानम् , वात्मदीपस्यानपायिती ज्ञानप्रभाऽस्ति व्यापिनीति सेव सर्वाधिष्ठानं भविष्यतीति चेत्, न । ज्ञानवद् आत्मधर्मस्य सुखदुःखभोगस्य ज्ञानमाश्रित्य उत्पत्यसम्भवेन करचरणाद्यवयवभेदेनावयविनः, कायव्यूहवतः कायमेदेन च भोगवैचित्र्याभावप्रसङ्गात् । 'सुखदुःखभोगादि ज्ञानधर्म एव नात्मधर्म:' इत्यभ्युपगमे तद्वैचित्र्ोण आत्मगुणस्य ज्ञानस्य भेदसिद्धावप्यात्मनो भेदासिदया भोगवैचित्र्यादिनाऽऽत्माभेदप्रतिक्षेपायोगात् । 'भोग पश्रयस्याऽऽत्मनोऽणुत्वेन प्रतिशीरं पिच्छिन्नतया तद्वयापित्ववाद सत.भेदवाद इव च न सर्वधर्म परापत्तिः' इति मतहानेश्वः। तस्माजीस्यास्वोपगमेन व्यवस्थोपपादनं न युक्तमिति ।
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org