________________
૪૨૦
सिद्धान्तलेशसंङ्ग्रहः
પૂ॰પક્ષી કબૂલે કે સુખાદિને જ્ઞાનના ધમ*રૂપ માનવાથી જો ભાગવૈચિત્ર્ય સભવતુ હોય તા સુખાદિ ભલે જ્ઞાનધમ હોય. આના ઉત્તર આપતાં સિદ્ધાન્તી કહે છે કે આવું માનતાં સુખાદિભાગવૈચિત્ર્યથી આત્માના ગુણુરૂપ જ્ઞાનને ભેદ સિદ્ધ થશે પણુ આત્માના ભેદ સિદ્ધ થતા નથી. કારણકે જ્ઞાન સુખાદિનું અધિક ણુ હશે, આત્મ નહીં. વળી સુખાદિને વ્યાપી જ્ઞાનના ધમ માનવાં એ પુત્ર પક્ષોના મતથી વિરુદ્ધ છે તેથી તેના મતની હાનિ થરો. "જીવને વ્યાપક માનનાર વાદ તે નાયિકના મત, અને આત્માને અભેદ માનનાર વાદ તે કેવલાદ્વૈતીને મત—આ બન્ને મતામાં સવ ધ'નું સાંકય* પ્રસક્ત થાય છે, જ્યારે ભેગાિ આશ્રય આત્મા અણુ હાવાથી પ્રત્યેક શરીરમાં જુÈ છે માટે ભાગસાંકયની આપત્તિ નથી” એમ પૂ`પક્ષી માને છે તે મતની હાનિ થશે. તેથી જીવને અણુ માનીને તેના જ્ઞાનસુખાદિ ગુણને વ્યાપક માનવા અને એથી સુખાદિની વ્યવસ્થા કરવાના પ્રયત્ન કરવા એ બરાબર નથી.
नापि तेन तस्येश्वराद् भेदसाधनं युक्तम् । उत्क्रान्त्यादिश्रवणात् साक्षादणुस्वश्रवणाच्च 'अणुर्जीवः' इति वदतः तव मते 'तत् सृष्ट्वा તહેવાનુપ્રવિત્' (તૈત્તિ ૨.૬), 'અન્તઃ વિઠ્ઠાતા બનાનામ્', ‘મુફ્ત प्रविष्टौ परमे पराये' (कठ. ३.१) इत्यादिश्रुतिषु प्रवेशादिश्रवणात्, ' स एषोऽणिमा', 'एष म आत्माऽन्तर्हृदयेऽणीयान् व्रीहेर्वा यवाद्वा' ( छा० ३.१४.३) इति श्रुती साक्षादणुत्वश्रवणाच्व परोऽप्यणुरेव सिध्यंद्विति • कृतः परजीवयोर्विश्वत्वाणुत्वाभ्यां भेदसिद्धिः ।
+
તેમ તેનાથી (જીવવું અણુત્વ માનીને) તેના ઈશ્વરથી ભેદ સિદ્ધ કરવા એ - પણ યુક્ત નથી. ઉત્ક્રાન્તિ આદિના શ્રવણને કારણે અને અણુત્રનું સાક્ષાત્ શ્રવણુ હાવાથી ‘જીવ અણુ છે’ એમ કહેનાર તમારા મતમાં તેને સજીને તેમાં જ પ્રવેશ ક) (đત્તિ. ૨. ૬.), અંદર પ્રવેશેલા ઈશ્વર જનાના નિયામક છે,' ઉત્ક્રુષ્ટ હૃદયાકાશમાં (બુદ્ધિરૂપી) ગુફામાં પ્રવેશેલા એ (જીવ અને ઈશ્વર) (કઢ, ૩.૧) ઇત્યાદિ શ્રુતિઓમાં પ્રવેશ આદિત્તુ શ્રવણુ હાવાથી, અને ‘તે આ (પરમાત્મા) અણુ છે’, (છા, ૬.૮.૭), ‘ આ મારા હૃદયની અંદર આત્મા છે, ચામા કે જવ કરતાં વધારે અણુ' (કા. ૩ ૧૪. ૩) એ શ્રુતિમાં સાક્ષાત્ અણુત્વનું શ્રવણ હાવાથી પર (પરમાત્મા, ઈશ્વર) પણુ અણુ જ સિદ્ધ થાય તેથી પર અને જીવને વિભુત્વ અને અણુત્વથી ભેદ કેવી રીતે સિદ્ધ કરી શકાશે ?
+ વ યો નિમા....... ૬, ૮, ૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org