________________
દ્વતીય પદ
૪૧૫ અને અન્ય જીને સાધારણ એવા ચેતન– આદિ ધર્મોની એકરૂપતાથી પ્રયુક્ત તથા એક સમૂહમાં અન્તગત હેવા ઈત્યાદિથી પ્રયુક્ત એવા અભેદથી વિલક્ષણ એ બીજો અંશ અને અંશીને અમેદ જે ભેદ હોવા છતાં અનુસંધાનને પ્રપેજક બની શકે તેવો નથી જે અહીં અતિપ્રસંગને રોકવા માટે વિવક્ષિત હોઈ શકે, કારણ કે તેમ હે ય તે તેનું જ વિશેષ રૂપથી નિર્વચન કરવાનું આવી પડે (તેનું જ વિશેષરૂપથી નિર્વચન કરવું જરૂરી બને). જે એમ કહે કે ધમકરૂય આદિથી પ્રયુક્ત ન હોવું એ આ અંશ અને અંશીના અભેદમાં વિશેષ (ખાસિયત) છે, તે ના, એ બરાબર નથી, કારણ કે જીવ અને તેના અંશમાં ચેતનત્વ આદિ ધર્મોની એકરૂપતા હોવાથી એક શરીરથી અવચછેદમાં તેમ જ કાયસમૂહના મેલનમાં તેમને સમૂડ હોવાથી તેમના (જીવ અને તેના અંશના) અભેદમાં ધર્મેકરૂણ્ય આદિથી પ્રયુક્તત્વ પણ છે. જે એમ કહે કે (જીવ અને તેના અંશમાં) ધર્મ કરૂય આદિથી પ્રયુક્ત બીજે અભેદ ભલે હોય પણ જીવ અને તેના અંશના અંશાંશિભાવનો પ્રાજક જે અભેદ છે તે તેનાથી (ધક પ્યાદિથી) પ્રયક્ત નથીન્તો ના (આ બરાબર નથી, કારણ કે તેમનામાં (જીવ અને તેના અંશમાં) બે અભેદ નથી, કેમ કે તમારા મનમાં અધિકરણ એક હોય ત્યારે પ્રતિવેગીના ભેદથી કે તેના આકારના ભેદથી ભેદ કે અભેદની અનેકતા માનવામાં નથી આવી. તેથી આઘ પક્ષમાં – શુદ્ધ ભેદ એટલે એ ભેદ જેને અંશાંશિભાવ સાથે સહચાર ન હોય એ પક્ષમાં) અતિપ્રસંગ બરાબર સ્થિર છે.
વિવરણ: વિરોધી ચિંતક એમ ઠસાવવા પ્રયત્ન કરે છે કે જીવ અને ઈશ્વરને કે જીવના અંશોને કે સમૂહથી અભિન્ન જાને જે ચેતનવાદિ ધર્મોની એકપતાથી પ્રયુક્ત અભેદ છે કે એક સમૂહમાં અતગત હોવા આદિથી પ્રયુક્ત અભેદ છે તેની અપેક્ષાએ કઈ જુદો જ અમેદ જીવ અને તેના અંશને છે. તેથી જીવ અને તેના અંશમાં ભેદ હોવા છતાં પરરપર અનુસંધાન થાય છે, જ્યારે જીવ-ઈશ્વર કે છવાશે કે સમૂહી છમાં તે અભેદ ન હોવાથી ચેતનવાદિથી પ્રયુક્ત અભેદ હોવા છતાં પરસ્પર અનુસંધાન થતું નથી એવી યવસ્થા છે. તેથી ભિનાભિન્ન વ્યવ સાથે જેને સહચાર ન હોય તે શઠ ભેદ અને તે અનનસંધાનને પ્રયોજક છે એમ જે કહ્યું તેમાં જીવ અને તેના અંશમાં પરસ્પર અનુસધાના પ્રોજક તરીકે માનેલે વિલક્ષણ અભેદ જ દાખલ થયે તેથી જીવ ઈશ્વર વગેરેમાં આ વિલક્ષણ અભેદ ન હોવાથી ઉક્ત અતિ પ્રસંગ (ભેગ-સાંકર્ય) નહીં આવે | વેદાન્તી ઉત્તર આપે છે કે જીવ અને તેના અંશમાં આ કેઈ વિલક્ષણ અભેદ નથી. અને હોય તે તેનું વિશેષરૂપે તમારે નિવચન કરવું પડશે. આ અંશ અને અ શાને અભેદ ધકરૂય આદિ (-અહી અમુખ્ય અંશાંશિભાવને સંગ્રહ “આદિથી કર્યો છે)થી પ્રયુક્ત નથી. એ તેની વિશેષતા છે એમ નહીં કહી શકાય. જીવ અને તેના અંશની ચેતનત્વ, સર્વ. પ્રભુત્વ આદિ ધર્મોથી એકરૂપતા છે. તેમ જ જીવ અને તેના અનયને એક શરીરમાં અનુપ્રવેશ હોય એ કાળમાં એ શરીરના અવદથી સમૂહ પણ છે તેમ યેગીના જીવના અવયવો કાયમૂડ કહેવાતા અનેક શરીરમાં પ્રવેશ પામે અને કદાચિત તેમના શરીરને મેળવવામાં આવે તે અંશી એવા યોગી-જીવ સાથે સમૂહ હેાય છે. તેથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org