________________
faarરજેરાણા : - ભેદ નથી માટે અનુસંધાનની ઉપપત્તિ છે. તદીપિકાકાર આને ઉત્તર આપતાં પૂછે છે કે જીવ અને તેના અશે વચ્ચે જે મુખ્ય અંશાંશિભાવ છે તે આ સિવાય શું છે કે તમે તેને આ અનુસંધાન-અનનુસંધાનના નિયમમાં દાખલ કરે છે? મુખ્ય અંશ હોવું એટલે આર ભકહેવુ જેમ તતુ પટના આર ભાન છે? કે પ્રદેશ હેવું કે ખડ હોવું કે ભિન્નભિન્ન દ્રવ્ય હેવું ? જીવ અનાદિ છે તેથી તેનું આરંભક કશું કઈ શકે નહિ? તે અણુ છે તેથી તેને પ્રદેશ સંભવ નથી અને તેને કાપી પણ શકાતો નથી. જે એમ કહેવામાં આવે કે જીવન અંશે જીવથી ભિન્ન હોઈને અભિન્ન દ્રવ્ય છે, અને એ અર્થમાં એ જીવના મુખ્ય અંશ છે. ભિન્નભિન્ન દ્રવ્યત્વની સાથે જેને સહચાર ન હોય તે ભેદ શુદ્ધ ભેદ છે અને એ અનનુસંધાન પ્રયોજક છે એવો નિષ્કર્ષ નીકળે–તો તેને ઉત્તર છે કે તમે જ જીવ અને ઈશ્વરને ભિન્નભિન્ન દ્રવ્ય માને છે તેથી તેમને ભેદ શુદ્ધ ભેદ નથી. વળી જવાશે પણ પરસ્પર ભિનાભિન્ન દ્રશ્ય છે એમ તમે સ્વીકાર્યુ છે તેથી તેમનો ભેદ શહ ભેદ નથી. આમ અનનુસંધાન-પ્રયોજક શુદ્ધ ભેદ ન હોવાથી જીવ અને ઈશ્વરને ભેગનું તેમ જ છવાશોના ભોગનું સાકાર્ય થશે. તેઓ સ્વતઃ ભિન્ન હોવા છતાં ચેતનવ, સત્વ, દ્રવ્યવરૂપ ધર્મોને કારણે તેમને અભેદ છે. વળી સમૂહ (વન) અને સમૂહી (વૃક્ષ)ને પરસ્પર ભેદ હેવા છતાં અભેદ તમે માને છે તે સમૂહીઓને પણ પરસ્પર અભેદ માનવો પડશે આમ ઉત્સવામાં એક જગ્યાએ મળેલા જીવોમાં ભેદ હોવા છતાં પરસ્પર અભિન્ન દ્રવ્યત્વ પણ છે તેથી તેમને પરસ્પર ભેદ શુદ્ધ ભેદ નથી અને તેથી પરસ્પર સુખાદિના અનુસંધાનને પ્રસંગ આવશે. સમૂહ! દેવદત્ત, તેનાથી અભિન્ન સમૂહ, અને તેનાથી અભિન્ન યજ્ઞદત્ત –આમ દેવદત અને યજ્ઞદત્તને અભેદ ભાન જ પડે કારણ કે વિરોધી વિચારક પણ તદલિના ભગ્નને તદભિન્ન માને છે. ગુણ અને ગુણને અભેદ માનવામાં આવે અને સંયોગ, વિભાગ, દ્વિવાદિ ગુણને જો અને કાબિત માનવામાં આવે, અથવા જાતિ અને વ્યક્તિનો અભેદ માનીને જાતિને જે અનેકાશ્રિત માનવામાં આવે તે પટાદિને ઘટથી અભેદ પ્રસક્ત થાય છે. ઘટાદિથી અભિન્ન સંગથી પટાદિ અભિન્ન છે તેથી ધટાદિથી પટાદિને અભેદ છે એમ માનવું જ પડે. તેથી ઘટાદિયા પટાદિને અભેદ માનવો પડશે અને ભેગસર્યને પ્રસંગ આવશે. માટે આ દલીલ બરાબર નથી. - न च जीवान्तरसाधारणचेतनत्वादिधमैं करूप्यैकसमूहान्तर्गतत्वादिप्रयुक्ताभेदविलक्षणमभेदान्तरमंशांशिनोरस्ति भेदेऽप्यनुसन्धानप्रयोजकम् , यदत्रा. नतिप्रसङ्गाय विवक्ष्येत । तथा सति तस्यैव विशिष्य निर्वक्तव्यत्वापत्तेः। धमैकरूप्याद्यप्रयुक्तत्वमंशांशिनोरभेदे विशेष इति चेत्, न । जीवतदंशयोश्चेतनत्वादिधमैकरूप्यसत्वेन एकशरीरावच्छेदे कायव्यूहमेलने च समूहत्वेन च तयोरभैदे धर्मेकरूप्यादिप्रयुक्तत्वस्यापि सद्भावात् । धर्मैकरूप्यादिप्रयुक्ताभेदान्तरसत्त्वेऽपि जीवतदंशयोरशां शेभावप्रयोजकाभेदो न तत्प्रयुक्त इति चेत, न । तयोरभेदद्वयाभावात्। त्वन्मतेऽधिकरणैक्ये सति भदस्याभेदस्य वा प्रतियोगिभेदेन तदाकारभेदेन वा अनेकत्वानभ्युपगेमात् । तस्मादायपक्षे सुस्थोऽतिप्रसङ्गः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org