________________
દ્વિતીય પરિચ્છેદ
ié
કોઈ અનુત્પત્તિ નથી એટલું જ નહિ, ઊલટા લાભ છે. જીવ અણુ હાય તેા એક શરીરમાં સ" જીવેાના પ્રદેશ ન હોવાથી સુખ-દુઃખાદિની વ્યવસ્થા સારી રીતે બતાવી શકાય છે; અને જીવ જો વિભુ હાય તા ઈશ્વર અને છાનાં લક્ષણમાં ભેદ ન હોવાથ ઈશ્વરથી જીવના ભેદ સિદ્ધ થતા નથી, જ્યારે જીવ અણુ હોય તે ઈશ્વરથી તેનું અત્યન્ત વૈલક્ષણ્ય હાવાથી તેમને ભેદ સુગમ બને છે.
અર્વાચીનાની× જીવના અણુત્વ વિષેની જે આ કલ્પના છે તે અંગે કેવલાદ્વૈતી વેઢાન્તીઓનાં મત હવે રજૂ કરે છે~~
अत्रोक्तमद्वैतदीपिकायाम् — एवमपि कथं व्यवस्थासिद्धिः । चैत्रस्य ' पादे वेदना शिरसि सुखम् ' इति स्त्रांशभेदगतसुख दुःखानुसन्धानवद् मैत्रगत सुखदुःखानुसन्धानस्यापि दुर्वारत्वात् । अविशेषो हि चैत्रजीवात् तदंशयोः मैत्रस्य च भेदः । कायव्यूहस्थले वियुज्यान्यत्र प्रसरणसमर्थाना मंशानां जीवाद भेदावश्यंभावाद् अंशांशिनोस्त्वया भेदाभेदाभ्युपगमाच्च । न च शुद्धभेदोऽननुसन्धानप्रयोजक इति वाच्यम् । शुद्धत्वं हि भेदस्यांशांशिभावासहचरितत्वं वा अभेदासहचरितत्वं वा स्यात् । नाद्यः । 'अंशो હેલ્ પરમથ', ‘મમૈવાંચો નવોદ’, (મની. ૧.૭) ‘વંશો નાનાવ્યવવેશાર્ (ब्र. सू. २.३.४३) इति श्रुतिस्मृतिसूत्रैर्जीवस्य ब्रह्मांशत्वप्रतिपादनेन ब्रह्मजीवयोगसाङ्कर्यप्रसङ्गात् ।
આ ખાખતમાં અદ્વૈતદીપિકામાં કહ્યું છે-આમ પણ (-અર્થાત્ જીવને અણુ અને સાંશ માનીએ તેા પણુ) વ્યવસ્થાની સિદ્ધિ શી રીતે થાય? કારણ કે ચૈત્રને પગમાં વેદના, માથામાં સુખ' એમ પેાતાના જુદા જુદા અંશમાં રહેલાં સુખ, દુઃખનું અનુસ ́ધાન થાય છે તેમ તેને ચૈત્રમાં રહેલ સુખ, હું ખનુ અનુસંધાન (−થવુ' જોઈ એ એવી શ’કા થાય) તેને પણ પરિહાર કરી શકશે નહિ, કેમકે ચૈત્રના જીવથી તેના એ એ અશેાના ભેદ અને ચૈત્રના જીવથી ચૈત્રના ભેદ સરખા જ છે. (ચેાગીના) કાય–ચૂહુ સ્થળમાં (અશીથી) છૂટા પડીને અન્યત્ર પ્રસરણ કરવા સમથ' એવા અશેાના જીવથી ભેદ અશ્ય છે અને અશ અને અશીને તમે ભેદાભેદ સ્વીકારા ા (તેથી ચૈત્રજીવના એક અશના અંશીથી ભેદ છે જ અને છતાં ચૈત્ર-જીવને અશગત સુખદુ:ખનું અનુસ ધાન થતું હેાય તે મૈત્રજીવનાં સુખાદિનુ પણ અનુસ ́ધાન થતુ રોકી શકાશે નહિ. અને શુદ્ધ ભેદ અનનુસ ધાનનું પ્રત્યેાજક છે એમ કહી શકાય નહિ. (આ દલીલ ખરાખર નથી) કારણ કે ભેદનુ શુદ્ધત્વ અ’શાંશિભાવતુ અસાહચય' હે ઈ શકે કે અભેદનુ અસાહચય હેાઈ શકે ? પહેલે વિકલ્પ નથી કારણ કે આ (જીત્ર) પરમાત્માને અશ છે,’ જીવલેકમાં મારા જ × રામાનુજાચાય, મધ્વાચાય', વલ્લભાચાય વગેરે વેદાન્તીએ જીવને અણુ માને છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org