________________
દ્વતીય પરિછેદ
toe
પ્રદેશમાં ચૈત્ર-શરીર રહીને ચૈત્ર-સુખાદિને આધાર બને છે, ત્યાં જ ચૈત્રનું શરીર ખસી ગયા પછી મૈત્રનું શરીર આવે છે અને મૈત્ર-સુખાદિને આધાર બને છે. તેથી ત્યાં પાછળથી આવેલા મંત્રી શરીરમાં ચૈત્ર અને મંત્ર બનેના આત્મ-પ્રદેશ જે અદષ્ટના આશ્રય છે તેમને પ્રવેશ હેવાથી તે મૈત્રના) શરીરમાં ચૈત્ર અને મૈત્ર બનેના ભેગની પ્રસિદ્ધિ થશે. કોઈ દલીલ કરે કે પૂર્વ શરીર ખસી જાય છે તે સમયે તે શરીરમાં રહેલ ચૈત્રને આત્મપ્રદેશ પણુ ખસી જાય છે. પણ આ દલીલ બરાબર નથી. પ્રદેશવાળે આત્મા સ્થિર હોવાથી પ્રદેશનું ચલન શકય નથી. આમ અન્ય આત્માઓના પણ પ્રદેશનું ચલન શક્ય નથી. આમ અન્ય આત્માઓના પણ પ્રદેશને અન્તર્ભાવ થશે તેથી ભોગસાંકય માનવું જોઈએ. અમાઓને વ્યાપક માનતાં સુખાદિની વ્યવસ્થાની ઉપપત્તિ મુશ્કેલ બને છે. જે કોઈ દલીલ કરે કે જેમ એક આત્મા માનીને કોઈક રીતે સુખાદિની વ્યવસ્થાની ઉપપત્તિ રજૂ કરવામાં આવે છે તેમ આ અનેક વિભુ આત્માના મતમાં પણ થઈ શકશે. તે એનો ઉત્તર છે કે એ વધારે સારું નથી કે કૃતિને અનુસરીને એક આત્મા માનવામાં આવે છે એમાં શુતિને અનુરોધ અને લાધવ એ બે ગુણે છે. એક આત્મા માનીને ઉપાધિભેદથી સુખાદિવ્યવસ્થાનું ઉપપાદન યુક્ત છે. (૧૩)
(१४) सन्तु तह्मणव एवात्मानः यदि विभुत्वे व्यवस्था न मुवचा । मैवम् । आत्मनामणुत्वे कदाचित् सर्वाङ्गीणसुखोदयस्य करशिरश्चरणाधिष्ठानस्य चानुपपत्तेः।
यदत्राचीनकल्पनम् – उत्क्रान्तिगत्यागति[ कौषी. ३.३, १.२; बृहद ४.४.६]श्रवणान्यथानुपपत्त्या 'अणुओँ वैष आत्मा यं वा एते सिनीतः पुण्यं च पाप च,' 'बालाग्रशत भागस्य ( श्वेता. ५.९) इत्यादिश्रुतिषु साक्षादणुत्वश्रवणेन च अणव एक जीवाः। तेषामणुत्वेऽपि ज्ञानमुखादीनां प्रदीपप्रभा-यायेन. आश्रयातिरिक्तप्रदेश विशेषव्यापिगुणतया न सर्वाङ्गीणमुखानुपलब्धिः । 'द्रोणं बृहस्पतेर्भागम्' इत्यादिस्मृत्यनुरोधेन जीवानामंशमत्वात् । करशिरश्चरणाद्यनुगतेषु सुखदुःखादियौगपद्य कायव्यूहगतेषु योगिनां भोगवैचित्र्यं चेति न काचिदनुपपत्तिः । एवं च जीवानामणुत्वेनासकरात् मुखदुःखादिव्यवस्था विभोरीश्वराद् भेदश्चेति ।
(૧૪) જે જીવેને વિભુ માનતાં સુખાદિની) વ્યવસ્થા બરાબર કહી શકાતી ન હોય તો પછી આત્માઓ ભલે ને અણુ (પરમાણુ) રહ્યા. (એવી દલીને ઉત્તર છે કે) એમ ન (માનો), કારણ કે આત્માઓ આણુ હોય તે કયારેક સાવ અંગેમાં સુખને ઉદય થાય છે અને આ મા) (એક સાથે) હાથ, માથુ , પગ (સર્વ)નું સંચાલન કરે છે તેની અનુપત્તિ થશે. . સિ–પર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org