________________
દ્વિતીય પરિચ્છેદ
૪૦૭
નિયમઃ,
न च ' यददृष्टोत्पादितं यच्छरीरं तत्तदीयम्' इति अदृष्टस्यापि नियमासिद्धेः । यदा हि तददृष्टोत्पादनाय केनचिदात्मना संयुज्यते मनः, संयुज्यत एव तदाऽन्यैरपि कथं कारणसाधारण्ये क्वचिदेव तददृष्टमुत्पद्येत । ननु मनस्संयोगमात्र साधारण्येऽपि ' अहमिदं फलं प्राप्नवानि' इति अभिसन्धिरदृष्टोत्पादककर्मानुकूलकृतिरित्येवमादि व्यवस्थितमिति तत एवादृष्टनियमो भविष्यतीति चेत्, न । अभिसन्ध्यादीनामपि साधारणमनस्संयोगादिनिष्पाद्यतया व्यवस्थित्यसिद्धेः । ननु स्वकीयमनःसंयोगोऽभिसन्ध्यादिकारणमिति मनस्संयोग एवासाधारणो भविष्यतीति न । नित्यं सर्वात्मसंयुक्तं मनः कस्यचिदेव समिति नियन्तुमशक्यत्वात् । न चादृष्टविशेषादात्मविशेषाणां मनसस्स्वस्वामिभावसिद्धिः, तस्याप्यदृष्टस्य पूर्ववद् व्यवस्थित्यसिद्धेः ।
''
‘જેના અદૃષ્ટથી જે શરીર ઉત્પન્ન કરવામાં આવ્યું હેય એ તેનું છે' એવે નિયમ થઈ શકે નહિ કેમ કે અદૃષ્ટના પણ નિયમ સિદ્ધ નથી; કારણ કે જ્યારે તે અદૃષ્ટ ઉત્પન્ન કરવા માટે મન કેાઈ (એક) આત્મા સાથે સયેળમાં આવે છે ત્યારે અન્ય (આત્માએ) સાથે પણ સયેાગમાં આવે જ છે. જો કારણની સાધારણુતા હાય તે તે અદૃષ્ટ કયાંક જ (કેાઈ એક આત્મામાં જ) ઉત્પન્ન થાય એ દૈવી રીતે બને ?
શકા થાય કે માત્ર મનના સચાગ સાધારણ હેાવા છતાં ‘હું આ ફળ પ્રાપ્ત કરુ' એમ સંકલ્પ અને અષ્ટને ઉત્પન્ન કરનાર કને અનુકૂલ કૃતિ (માનસિક પ્રયત્ન) વગેરે વ્યવસ્થિત છે (દરેકનુ પેાતાનુ છે) માટે તેથી જ અદૃષ્ટના નિયમ થશે. આવી દલીલ કાઈ કરે) તે તેને ઉત્તર છે કે ના; સંકલ્પ વગેરે પણ સાધારણ એવા મનઃસંચાગ આદિથી ઉત્પન્ન થયેલાં હાવાથી વ્યવસ્થા સિદ્ધ થતી નથી.
શકા થાય કે પેાતાના મનનેા સચાળ સંકલ્પ આદિનું કારણ છે માટે મનને સાંચાગ જ અસાધારણ (કારણ) બનશે. (આ દલીલને ઉત્તર છે કે)ના; નિત્ય સવ આત્માઓની સાથે સંયુક્ત મન કોઈ એકની જ માલિકીતુ છે એમ નિયમ કરી શકાય નહિ. અને અવિશેષથી ચાક્કસ આત્માએ અને મનના સ્વ-સ્વામિભાવ (માલિકી)ની સિદ્ધિ થશે એમ માની શકાય નહિ કારણ કે તે અદૃષ્ટની પણુ પૂર્વની જેમ વ્ય-સ્થિતિ સિદ્ધ થતી નથી. (આ અદૃષ્ટ પણ અમુક આત્માનું છે એમ સિદ્ધ થતું નથી એમ ઉપર ખતાળ્યું છે).
વિવરણ : ઇષ્ટાનિયમાત અને ગૅમિન્ન®જ્ઞાવિવિ ચેયમ્ (બ્રહ્મ સુત્ર ૨.૩.૫૧, પર એ બે સૂત્રો અહીં સમાવ્યાં છે. આત્મા અને મનના સયાગરૂપ અસમવાયિ મરણ અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org