________________
દ્વિતીય પરિ (૧૦) શંકા થાય કે આરંભણુ શબ્દ આદિથી અચેતન એવા આકાશ આદિ પ્રપંચનું મિથ્યાત્વ સિદ્ધ થતું હોય તે પણ અપવગ" (મુક્તિ) પામનાર ચેતન જીમાં મિથ્યાત્વને સંબંધ ન હોઈ શકે – મિથ્યા ન હોઈ શકે) તેથી અદ્વિતીય બ્રહ્મમાં સમન્વય (માનવે બરાબર નથી. અને તેમનો બ્રહથી અભેદ અગાઉ કહ્યો છે તે યુક્ત નથી કારણ કે એકબીજાથી ભિન્ન એવા તેમને એક બ્રહ્મની સાથે અભેદ સંભવ નથી અને તેમના ભેદની સિદ્ધિ નથી એમ નથી કારણ કે સુખ-દુઃખ આદિની વ્યવસ્થાથી તેની સિદ્ધિ થાય છે. આ શંકા કેઈ કરે તે ઉત્તર છે કે ના તેમને અભેદ હોવા છતાં ઉપાધિઓના ભેદથી જ તેની વ્યવસ્થા સંભવે છે.
વિવરણ : શામળાધિરામાં દલીલ કરી છે તેથી આકાશાદિ જડ પ્રપંચ મિથ્યા છે એમ સિદ્ધ થઈ શકતું હોય તે પણ જે મોક્ષ પ્રાપ્ત કરનાર છે એવા ચેતન જે મિથ્યા છે એમ તે ન જ સિદ્ધ થઈ શકે માટે વેદાંતને સમનવય અદ્વિતીય બ્રહ્મને વિષે છે એમ માનવું બરાબર નથી. અગાઉ જીવોને બ્રહ્મની સાથે અભેદ છે એમ કહ્યું છે તે બરાબર નથી. જીવ એકબીજાથી જુદા છે, જયારે એકને સુખને અનુભવ થતો હોય ત્યારે બીજાને દુઃખને અનુભવ થતો હોય છે; એ જ રીતે દરેકના રાગદ્વેષાદિના અસાધારણું અનુભવે હોવાથી જો એકબીજાથી જુદા છે તે તે સર્વને એક બ્રહ્મની સાથે અભેદ કેવી રીતે હોઈ શકે? આવી શંક કઈ કરે તે તેને ઉત્તર એ છે કે પ્રતિ શરીરમાં આમા જુદા છે એમ માનવાની જરૂર નથી. એક જ બ્રહ્મથી અભિન્ન આત્મતત્વ છે; અન્ત કરણદિ ઉપાધિભેદને લીધે જુદાં જુદાં સુખદુખાદિની વ્યવસ્થા સંભવે છે. (૧૦)
(११) ननु उपादिभेदेऽपि तदभेदानपायात् कथं व्यवस्था । न ह्याश्रयभेदेनोपपादनीयो विरुदधर्मासङ्करस्तदतिरिक्तस्य कस्यचिद् भे दोपगमेन सिध्यति ।
___ अत्र केचिदाहुः-सिध्यत्येवान्तःकरणोपाधिभेदेन मुखदुःखादिકચવથા ! “અક્ષરો વિવિવિ શાત્રા પુરિધમ
ચેતા મન ઘa” (વૃત્ ૨.૫.૨), “વિજ્ઞાનં તતુતે' (તૈત્તિરીયउप.२.५) इत्यादि-श्रुतिभिस्तस्यैव निखिलानर्थाश्रयत्वप्रतिपादनात् । “પણ હવે પુષ', (૪૬ ૪.રૂ.૫), “ગો દિ સાતે (વૃઇ ૪.૨.૪ ૪.૪.૨૨૪.૧૫) ફારિશુતિમા વેતન सर्वात्मनौदासीन्यप्रतिपादनाच्च ।
(૧૧) શંકા થાય કે ઉપાધિને ભેદ હોવા છતાં તેના (આત્મા)ના અભેદને લેપ થતું નથી તેથી (સુખદુઃખદિની) વ્યવસ્થા કેવી રીતે થાય? કારણ કે વિરુદ્ધ ધર્મોના અ-ક્યનું આશ્રયના ભેદથી ઉપપાદન કરવાનું છે તેની સંભાવના બતાવવાની છે, તે તેનાથી ભિન કેઈને ભેદ માનીને સિદ્ધ થતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org